Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કર્ણાટકની સિની શેટ્ટી બની ફેમિના મિસ ઈન્ડિયા-2022
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > કર્ણાટકની સિની શેટ્ટી બની ફેમિના મિસ ઈન્ડિયા-2022
એન્ટરટેઈન્મેન્ટ

કર્ણાટકની સિની શેટ્ટી બની ફેમિના મિસ ઈન્ડિયા-2022

Palak Thakkar
Last updated: June 22, 2023 10:58 pm
By Palak Thakkar
1 Min Read
Share
Sinny 62c27f97565fd
SHARE

ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલ યોજાઈ અને આ સ્પર્ધામાં કર્ણાટકની સિની શેટ્ટીએ 31 હરિફોને હરાવીને બાજી મારી લીધી. સિની શેટ્ટીને ફેમિના મિસ ઈન્ડિયા-2022ની વિજેતા જાહેર કરાઈ.જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ફંક્શનમાં સિનીના માથે મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવાયો, તો બીજી તરફ રાજસ્થાનની રૂબલ શેખાવત ફેમિના મિસ ઈન્ડિયા-2022ની ફર્સ્ટ રનર-અપ બની, સાથે જ ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ સેકન્ડ રનર-અપ જાહેર કરાઈ.

Capture 28

આ ત્રણેય સુંદરીઓને પસંદ કરવા માટે જજ પેનલમાં એક્ટ્રેસ નેહા ધૂપિયા સહિત મલાઈકા અરોરા, ડિનો મોરિયા, પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ડિઝાઈનર રોહિત ગાંધી, રાહુલ ખન્ના અને કોરિયોગ્રાફર શ્યામક ડાવર રહ્યા.

- Advertisement -

miss india 2022 12

મિસ ઈન્ડિયાની જાહેરાત માટે રાજકુમાર રાવને સ્પેશિયલ ગેસ્ટ અપિયરન્સ પણ આપ્યું હતું. આ શોને મનીષ પોલ દ્વારા હોસ્ટ કરાયો હતો. તો આખા શોમાં ચાર ચાંદ લગાવવા માટે કૃતિ સૈનને પોતાના અમુક ગીત જેવા કે પરમ સુંદરી પર પર્ફોમન્સ કર્યુ, તો સાથે જ લોરેન્સે પણ સ્ટેજ પર પોતાની ડાન્સિંગ સ્કીલના દર્શન કરાવ્યા. આ શોમાં નેહા ધૂપિયાને સન્માનિત કરાઈ હતી. કારણ કે 20 વર્ષ પહેલા તે પણ મિસ ઈન્ડિયા બની હતી.

- Advertisement -

 

વિદ્યુત જામવાલ આગામી 15 દિવસમાં લંડનમાં કરશે લગ્ન! જાણો કોણ છે દુલ્હન
માત્ર ભારત જ નહીં, હવે ગ્લોબલ આઇકોન બનશે અલ્લુ અર્જુન!
સંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’ના ૧૮ વર્ષ પૂર્ણ, જાણો દેવદાસની કેટલીક અજાણી વાતો
પંચાયત સીઝન 5 ની રાહ જોઈ રહેલા ફેન્સ માટે મોટા સમાચાર! જાણો ક્યારે રિલીઝ થશે તમારી મનપસંદ સિરીઝ
આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યુ આ સેલિબ્રેટી કપલ,ફેન્સને પણ કરી આ અપીલ
- Advertisement -
TAGGED:2022feminamissindiamissindia
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

ઈશા અંબાણીના લગ્નમાં બચ્ચન પરિવારનો આગવો ઠાઠ; કાર્યક્રમમાં હિલેરી ક્લિન્ટન અને બોલીવુડની સુપ્રસિદ્ધ હસ્તીઓ રહી હાજર

By Gujju Media
3 Min Read
1767160186 Copy of Satya web temp 19.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

અજય દેવગણ 2026માં કઈ 5 આદતો છોડશે? જાણો શું છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ નવો ટ્રેન્ડ

By Gujju Media
4 Min Read
sunita2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

“કઈ સ્ત્રી ગાળ નથી બોલતી?” – શું સુનિતા આહુજાનું નિવેદન સ્ત્રીઓના સશક્તિકરણની નવી વ્યાખ્યા છે કે વિવાદ?

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?