બિઝનેસ

By Gujju Media

ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક, ઇન્ડસઇન્ડ બેંકના સીઈઓ અને એમડી સુમંત કઠપાલિયાએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. ઇન્ડસઇન્ડ બેંકે એક નિયમનકારી ફાઇલિંગમાં આ માહિતી આપતા જણાવ્યું હતું કે કઠપાલિયાએ 29 એપ્રિલ, 2025…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બિઝનેસ News

આજે પણ બજારમાં કડાકા બોલવાનું યથાવત, આજે પણ માર્કેટ ક્રેશ

નેટવેબ ટેક્નોલોજીસ લિમિટેડના શેરમાં મંગળવાર, 28 જાન્યુઆરીના રોજ મોટો ઘટાડો જોવા મળ્યો. કંપનીના શેર 10% ઘટ્યા. આ સાથે, આજે સતત…

By Gujju Media 2 Min Read

માધબી પુરી બુચનું સેબીમાંથી વિદાય નિશ્ચિત, સરકારે નવા ચેરમેન પદ માટે અરજીઓ મંગાવી

કેન્દ્ર સરકારે શેરબજાર નિયમનકાર સેબીના વર્તમાન અધ્યક્ષ માધબી પુરી બુચના વિદાયની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમનો કાર્યકાળ 28 ફેબ્રુઆરી…

By Gujju Media 2 Min Read

વિશાલ મેગા માર્ટના શેરમાં આવ્યો જોરદાર ઉછાળો, વટી શકે છે આટલા રૂપિયા ને પાર

સોમવારે BSE પર વિશાલ મેગા માર્ટના શેર રૂ. ૧૦૦.૮૫ ના નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. વિદેશી બ્રોકરેજ હાઉસ મોર્ગન…

By Gujju Media 2 Min Read

ICICI બેંકે ઉત્તમ પરિણામો રજૂ કર્યા, નફામાં 1500 કરોડ રૂપિયાનો વધારો થયો, જાણો સોમવારે શેર પર શું અસર પડશે?

ICICI બેંકે ઉત્તમ ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકનો નફો 15% વધીને રૂ. 11,792 કરોડ…

By Gujju Media 2 Min Read

Active Vs passive Mutual funds: SIP શરૂ કરતા પહેલા આ વસ્તુ તમારે જરૂર જાણવી જોઈએ

જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વાત આવે છે, ત્યારે ઘણા રોકાણકારોને ખબર નથી હોતી કે તેમણે એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ પસંદ…

By Gujju Media 2 Min Read

કર્યો દૂધના ભાવમાં ઘટાડો, જાણો હવે શું હશે અમુલ ગોલ્ડ અને અમુલ તાઝાના ભાવ

વિશ્વની સૌથી મોટી ડેરી કંપનીઓમાંની એક, અમૂલે તેના દૂધના ભાવમાં પ્રતિ લિટર એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક…

By Gujju Media 3 Min Read

શું તમે લોન ચૂકવવામાં અસમર્થ છો? તો ડરવાને બદલે જાણી લો તમારા શું શું છે અધિકારો

આજના સમયમાં, વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેવી ખૂબ જ સામાન્ય બની ગઈ છે. લોન આપતી બેંકો ગ્રાહકોને લોન…

By Gujju Media 3 Min Read

શું આપણે બેંક લોકરમાં રોકડ રાખી શકીએ? RBI એ જણાવી બધી વાત.

બેંક લોકર એ તમારી કિંમતી વસ્તુઓને સુરક્ષિત રાખવાનો એક સરળ રસ્તો છે. પણ શું આ મૂલ્યવાન વસ્તુમાં રોકડનો પણ સમાવેશ…

By Gujju Media 3 Min Read

ડોલર સામે રૂપિયામાં મોટો ઉછાળો, થયો 25 પૈસા મજબૂત, જાણો કેમ પાછી આવી રિકવરી ?

રૂપિયામાં ચાલી રહેલો ઘટાડો આજે અટકી ગયો. બુધવારે રૂપિયો અમેરિકન ડોલર સામે 25 પૈસા વધીને 86.33 (કામચલાઉ) પર બંધ થયો.…

By Gujju Media 2 Min Read
- Advertisement -