શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે.. શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યોરે શ્રીજી પધાર્યા શ્રીયમુનાજી પધાર્યા....૨ શ્રીમહાપ્રભુજી પધાર્યા રે શ્રીજીબાવાએ કૃપા.... સોના સુરજ આજ ઉગ્યો આંગણીયે, પધાર્યો પુષ્ટિ આધારા…
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો…
શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યાં સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું…
શ્રીનાથજી શ્રીનાથજી……….2 હે મને પ્યારુ લાગે શ્રીજી તારું નામ, તન મન શ્રીજી ના ચરણોમાં હે મેતો છોડી દિધા…. (2), સઘળા…
અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી દર્શન આપો દુઃખડા કાપો મેવાડના શ્રીનાથજી ચરણકમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી દયા કરીને…
સખી આજનો લહાવો લીજીએ રે, કાલે કોણે દીઠી છે સખી આજનો લહાવો લીજીએ રે, કાલે કોને દીઠી છે ફૂલની ગાદી…
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી.. યમુનાજી.. મહાપ્રભુજી.. મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીનાં વન મારા પ્રાણ જીવન….મારા…
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો... બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ,…
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ મેરો યશોદા કો લાલ મેરો…
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે પ્રાણ પ્યારું…
Sign in to your account