Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કૂષ્માંડા…. દેવી કૂષ્માંડા કરે છે તમામ વ્યાધિનો નાશ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કૂષ્માંડા…. દેવી કૂષ્માંડા કરે છે તમામ વ્યાધિનો નાશ
ધર્મદર્શન

માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કૂષ્માંડા…. દેવી કૂષ્માંડા કરે છે તમામ વ્યાધિનો નાશ

Gujju Media
Last updated: October 19, 2020 11:18 am
By Gujju Media
1 Min Read
Share
Giver of siddhis and riddhis
SHARE

માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કુષ્માંડા…..નવરાત્રીના ચોથા દિવસે માં દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજાઅર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ્યારે ચારેકોર અંધકાર જ અંધકાર હતો અને સૃષ્ટિ સંપૂર્ણ શૂન્ય હતી, ત્યારે આદ્યશક્તિ માતા દુર્ગાએ ઉદર સ્વરૂપમાં બ્રહ્માંડની રચના કરી હતી. આ કારણે માતાજીનું ચોથું સ્વરૂપ કુષ્માંડા કહેવાયું. આ સ્વરૂપ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાને કારણે આદ્યશક્તિ નામથી પણ ઓળખાય છે……..

kushmanda 1475499193

તેમના સ્વરૂપનું વર્ણન કરતી વખતે પુરાણમાં કહેવાયું છે કે, તેમને આઠ ભુજા છે અને તે સિંહ પર સવાર છે. માતા કુષ્માંડાના સાત હાથમાં ચક્ર, ગદા, ધનુષ, કમંડલુ (કમંડળ), અમૃતથી ભરેલું કળશ, બાણ અને કમળનું ફૂલ છે તથા આઠમા હાથમાં માતાજીની જાપમાળા છે, જે તમામ પ્રકારની સિદ્ધિઓથી યુક્ત છે…….સૂર્યના પ્રભામંડળની અંદર તેમનો નિવાસ માનવામાં આવ્યો છે. તેમનું મુખમંડળ પણ સૂર્યની જેમ દૈદીપ્યમાન રહે છે. આથી માનવામાં આવ્યું છે કે, નવરાત્રમાં તેમની પૂજાઅર્ચના કરવાથી સાધકને તેજની પ્રાપ્તિ થાય છે……..એવી પણ માન્યતા છે કે, તેમના તેજને કારણે સાધકની તમામ વ્યાધિ એટલે કે બીમારીઓ પણ નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને બળ તથા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તેમની પૂજા મિષ્ટાન્નનો ભોગ વિશેષ રીતે ધરાવવો જોઈએ. માતાજીના આ કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના નિમ્ન મંત્રથી કરવી જોઈએ.

- Advertisement -
પ્રેમાનંદ જી મહારાજે સમજાવ્યું ચરણ સ્પર્શનું સાચું આધ્યાત્મિક રહસ્ય
પીરિયડ્સ દરમિયાન વ્રત રાખવું યોગ્ય કે અયોગ્ય? જાણો શું કહે છે આપણા પવિત્ર શાસ્ત્રો
ગરુડ પુરાણ અનુસાર, અંતિમ શ્વાસ પહેલાં દેખાતા ગુપ્ત સંકેતો કયા છે?
મા અન્નપૂર્ણાની કૃપા મેળવવી છે? તો રસોડાના આ 3 ડબ્બા ક્યારેય ખાલી ન થવા દો
શું તમારામાં પણ છે મૂર્ખ લોકોના આ લક્ષણો? જાણો શું કહે છે વિદુર નીતિ
- Advertisement -
TAGGED:maa kushmanda deviચક્રદેવી કૂષ્માંડામાં દુર્ગાનું ચોથું સ્વરૂપ
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
Blaupunkt TV Deals.jpg.webp
Blaupunkt લાવ્યું પ્રીમિયમ સ્માર્ટ ટીવીની નવી રેન્જ, સેલ દરમિયાન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

Budh 2005.jpg.webp
ધર્મદર્શન

સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ

By Gujju Media
4 Min Read
Keep the idol of mother Lakshmi in this direction of the house; Good news will come overnight
ધર્મદર્શન

ઘરની આ દિશામાં રાખો માતા લક્ષ્મીની મૂર્તિ; રાતોરાત મળશે શુભ સમાચાર

By Subham Agrawal
1 Min Read
1781663029 Copy of Satya web temp.jpg.webp
ધર્મદર્શન

સફળતા મેળવવી હોય તો ગધેડા પાસેથી શીખો આ 3 વાતો, બદલાઈ જશે ભાગ્ય!

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?