Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દીપિકા પાદુકોણ બનશે દ્રૌપદી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > દીપિકા પાદુકોણ બનશે દ્રૌપદી
બોલીવુડ

દીપિકા પાદુકોણ બનશે દ્રૌપદી

Chintan Mistry
Last updated: October 26, 2019 6:57 am
By Chintan Mistry
1 Min Read
Share
Deepika Padukone
SHARE

દીપિકા પાદુકોણની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘પદ્માવત’ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર 300 કરોડથી વધુ કમાણી કરી હતી. રણવીર સિંહ સાથે લગ્ન કર્યાં બાદ દીપિકાએ થોડો સમય બ્રેક લીધો હતો અને પછી તેણે ‘છપાક’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. હવે, દીપિકા ‘મહાભારત’ પર આધારિત ફિલ્મમાં દ્રૌપદીનો રોલ પ્લે કરવાની છે………71753445

 

ફિલ્મ પ્રોડક્શનમાં દીપિકા પ્રોડ્યૂસર મધુ મન્ટેના સાથે મળીને ફિલ્મ બનાવશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી. આ ફિલ્મ મલ્ટી પાર્ટ્સમાં બનાવવામાં આવશે. જેનો ફર્સ્ટ પાર્ટ વર્ષ 2021મા રિલીઝ થશે. આ ફિલ્મના અન્ય કલાકારોની પસંદગી બાકી છે. આ ઉપરાંત ફિલ્મ કોણ ડિરેક્ટ કરશે, તે હજી જાહેર કરવામાં આવ્યું નથી…..

- Advertisement -

9b7cec580ebfb78cb185363c7338f3df

દીપિકાએ કહ્યું હતું કે તે દ્રૌપદીની ભૂમિકા ભજવવા ઉત્સુક છે અને પોતાને સન્માનિત માને છે. તે માને છે કે આ એક લાઈફટાઈમ રોલ છે. ‘મહાભારત’ પૌરાણિક કથાઓ તથા સાંસ્કૃતિક પ્રભાવ માટે જાણીતું છે, તેમાંથી જીવનના ઘણાં જ બોધપાઠ મળે છે. જોકે, આ મહાકાવ્ય હંમેશા મેલ કેરેક્ટર્સ પર ફોકસ કરવામાં આવ્યું છે અને હવે તે નવા દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવશે.

- Advertisement -

there s a quiet side to ranveer too deepika padukone 2018 12 03

સિનેમાપ્રેમીઓ માટે 2026 હશે ખાસ, રિલીઝ થશે આ 8 સુપરહિટ ફિલ્મોની સિક્વલ
કોરોનાથી સતર્ક રહેવા બોલિવુડ સ્ટાર્સ કરી રહ્યા છે જનતાને અપીલ..
રેપર રફતાર લગ્નના 6 વર્ષ બાદ લેશે છૂટાછેડા: બંનેએ કર્યા હતા લવ મેરેજ
વિદ્યુત જામવાલને મળી આ ખાસ ઉપલબ્ધિ,બેયર ગ્રિલ્સની સાથે સાહસી લોકોની યાદીમાં આવ્યું નામ
ચંકી પાંડેના ઘરની વહુ બનવા જઈ રહી છે સુહાના ખાન, શાહરૂખ ખાન પોતે લઈને જશે દીકરીના સંબંધ વિશેની વાત.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

1768228679 dharmishtha 1 23.jpg.webp
બોલીવુડ

સુનીલ ગ્રોવરની ગજબની એક્ટિંગ: આમિર ખાનની એવી નકલ કરી કે ગાર્ડ્સે અસલી આમિરને જ ધક્કા મારી બહાર કાઢ્યા!

By Gujju Media
4 Min Read
SALMAN KHAN
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સ્માર્ટફોન મેકર કંપની માટે પહેલી પસંદ બન્યા બોલિવૂડના દબંગ ખાન, બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનો ચાર્જ જાણી તમે પણ થઇ જશો હેરાન

By Palak Thakkar
1 Min Read
PicsArt 01 18 11.45.36 scaled
બોલીવુડ

ઈન્દોરમાં વિક્કીને મળતાની સાથે જ કેટરીનાનો રંગ બદલાઈ ગયો હતો, જ્યારે તે મુંબઈ પાછી આવી, ત્યારે તેણે એક અલગ જ નૂર બતાવ્યું હતું, જુઓ ફોટાઓ.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?