Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ડાયરેક્ટર શેખર ત્રણ ઈંડા પડ્યા ભારે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ડાયરેક્ટર શેખર ત્રણ ઈંડા પડ્યા ભારે
બોલીવુડ

ડાયરેક્ટર શેખર ત્રણ ઈંડા પડ્યા ભારે

Chintan Mistry
Last updated: November 16, 2019 10:34 am
By Chintan Mistry
1 Min Read
Share
shekharravjiani 69380470 147031939843244 1653751353367265693 n
SHARE

બોલિવુડના ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટર શેખરને એક હોટલમાં કડવો અનુભવ થયો………હાલમાં શેખર અમદાવાદની મુલાકાતે આવ્યા હતા……..જ્યાં તેઓએ આશ્રમ રોડ પર આવેલી ફાઈવસ્ટાર હયાત હોટલ માંથી ત્રણ બાફેલા ઈંડા મંગાવ્યા હતા. ત્યારે હયાત હોટલે શેખરને ત્રણ ઈંડાના બદલામાં 1672 રૂપિયાનું બિલ હાથમાં પકડાવ્યું હતું.

imp

મ્યૂઝિક ડિરેક્ટર શેખરે ટ્વિટર ના માધ્યમથી બિલ રજૂ કરીને તેમની પાસેથી કેવી કિંમત વસૂલવામાં આવી તેની વાત કરી હતી.બન્યું એમ હતું કે, આશ્રમ રોડ પર આવેલી હયાત હોટલે ત્રણ ઈંડાના બદલામાં શેખરને 1350 રૂપિયા તેમજ જીએસટી સાથે કુલ 1672 રૂપિયાનું બિલ આપ્યું હતું. આ બિલ જોઈને ચોંકી ઉઠેલા શેખરે ટ્વિટરના માધ્યમનો ઉપયોગ કર્યો હતો. જ્યાં તેઓએ મોંઘીદાટ હોટલોના રૂપિયા વસૂલવાની વાત કરી હતી. જોતજોતામાં તેમની આ ટ્વિટ અને ઈંડાનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે………..

- Advertisement -

shekharravjiani 73203282 441477393179160 6376700879365199447 n

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ એક્ટર રાહુલ બોઝે ચંદીગઢની જેડબલ્યુ મેરિયોટ હોટલનું બિલ શેર કર્યું હતું. જેમાં તેમની પાસેથી બે કિલો કેળાના 442 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ કિસ્સો પ્રકાશમાં આવતા ચંદીગઢના આઈટી વિભાગે મેરિયોટ હોટલ પર 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

- Advertisement -
ઉર્ફી જાવેદ આ પ્રખ્યાત સિંગર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે? લગ્ન પહેલાના ફોટાઓ આવ્યા સામે.
જ્યારે અમિતાભની આ વાતથી સલમાનના પિતાને દુઃખ થયું, ત્યારથી બંનેના સંબંધો બગડી ગયા.
વિદ્યુત જામવાલ આગામી 15 દિવસમાં લંડનમાં કરશે લગ્ન! જાણો કોણ છે દુલ્હન
ચર્ચામાં આવ્યું કિયારા અડવાણીનું ટૉપલેસ ફોટોશૂટ, મીમમાં કિઆરાના ફેસની જગ્યા પર વરૂણ ધવનનો ફેસ
રાજમૌલીનો આગામી માસ્ટરસ્ટ્રોક ‘વરણાસી’: પ્રિયંકા ચોપરા ભજવશે ‘મંદાકિની’નું દમદાર પાત્ર
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 07 02.53.06 scaled
બોલીવુડહેલ્થ

આ 7 બોલિવૂડ કલાકારો તેમની ફિટનેસથી વૃદ્ધાવસ્થાને આ રીતે માત આપી રહ્યા છે, આજે પણ તેઓ યુવાનોના આઇકોન છે.

By Aryan Patel
4 Min Read
567199 31 1 2017 show ghy10 o
બોલીવુડ

સોનાક્ષીએ એરલાઇન્સ કંપની પર લગાવ્યો આરોપ

By Chintan Mistry
1 Min Read
mouni roy marriage 27 1 22 1 700x467 1
બોલીવુડ

મૌની રોયે લીધા 7 ફેરા, ગોવામાં સાદગીથી લગ્ન, જુઓ ફોટાઓ.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?