Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એક સ્ટુડંટને પરિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા… નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો ખોટા ન હતા…
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > જોક્સ > એક સ્ટુડંટને પરિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા… નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો ખોટા ન હતા…
જોક્સ

એક સ્ટુડંટને પરિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા… નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો ખોટા ન હતા…

Gujju Media
Last updated: October 14, 2018 10:10 am
By Gujju Media 1 Min Read
Share
One student got 0 marks in the
SHARE

એક સ્ટુડંટને પારિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા…નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો સાચા ના હતા તો ખોટા પણ ના હતા…

Contents
૧- કયા યુધ્ધમાં ટીપુ સુલતાનનું મોત થયું❓૨- આઝાદીની જાહેરાત ઉપર હસ્તાક્ષર કઇ જગ્યાએ થયા હતા❓૩- છુટાછેડાનું મુખ્ય કારણ શું હોઇ શકે❓૪- ગંગા નદિ કયા રાજ્યોમાંથી વહે છે ❓૫-મહાત્મા ગાંધી કયારે જન્મયા ❓૬- છ લોકો વચ્ચે તમે ૮ કેરીને કેવી રીતે વંહેચશો❓૭- આપણા દેશમાં આખું વર્ષ વધારે બરફ કયાં પડે છે❓

૧- કયા યુધ્ધમાં ટીપુ સુલતાનનું મોત થયું❓

tipu sultan
જવાબ –એના છેલ્લા યુધ્ધમાં.

????

- Advertisement -

૨- આઝાદીની જાહેરાત ઉપર હસ્તાક્ષર કઇ જગ્યાએ થયા હતા❓

freedom latter of india 1947
જવાબ – પાના ઉપર લખાણ પુરૂ થયું હતું તેની નિચે.

????

- Advertisement -

૩- છુટાછેડાનું મુખ્ય કારણ શું હોઇ શકે❓

Marriage
જવાબ—લગ્ન્ન.

????

- Advertisement -

૪- ગંગા નદિ કયા રાજ્યોમાંથી વહે છે ❓

Ganga River
જવાબ- તેના પ્રવાહમાં રસ્તામાં આવતા બધાજ રાજ્યોમાંથી.

Ganga

- Advertisement -
- Advertisement -

????

૫-મહાત્મા ગાંધી કયારે જન્મયા ❓

mahatma gandhi
જવાબ – તેમના જન્મદિવસે .

????

- Advertisement -

૬- છ લોકો વચ્ચે તમે ૮ કેરીને કેવી રીતે વંહેચશો❓

mengo
જવાબ – કેરીનો રસ કાઢીને .

????

૭- આપણા દેશમાં આખું વર્ષ વધારે બરફ કયાં પડે છે❓

whisky Glass
જવાબ- દારૂના ગ્લાસમાં.

?????????
?????

છોકરો ચાલાક છે ……તોય નપાસ

Schoolboy

?????????

You Might Also Like

ભાઈ ના કહેશો અને અંકલ કહેવાની તો હિમત જ ના કરતાં…

ભિખારીએ શું! વખાણ કર્યા કે મહિલાએ ખવડાવ્યા પીઝા

ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટમાં યુવતી થઈ ફેઈલ

વ્યસ્ત હોવાનો ડોળ કરનાર ડોક્ટરનો પોપટ થઈ ગયો

પત્નીને ખુશ કરવા જતાં પતિ ફરાર, હજુ મળ્યો નથી

- Advertisement -
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

keep an eye on reliance infra shares today the effect of relief from bombay hc may be visible
આજે રિલાયન્સ ઇન્ફ્રાના શેર પર નજર રાખો, બોમ્બે હાઇકોર્ટ તરફથી રાહતની અસર દેખાઈ શકે છે
બિઝનેસ
share market closes flat today sensex at 82392 nifty stable stock market latest update today1
સ્થાનિક શેરબજાર ફ્લેટ બંધ, સેન્સેક્સ 82,392 પર સ્થિર થયો, નિફ્ટી સ્થિર રહ્યો, આ શેરોમાં ચાલ
બિઝનેસ
start doing these 3 yogasanas for just 10 minutes every day the risk of heart attack and stroke will be reduced
દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!
હેલ્થ
housefull 5 box office collection crossed 100 crores but far away from superhit as made with huge budget of 350 crore mai double ending tactic failed
પહેલા અઠવાડિયામાં જ 100 કરોડ ક્લબમાં પ્રવેશ, છતાં હાઉસફુલ-5 પર ફ્લોપની લટકી રહી છે તલવાર, શું નવી રણનીતિ કામ નહીં કરે?
એન્ટરટેઈન્મેન્ટ
dot urges states to start using bsnl mtnl services in governmnt offices1
DoTની સૂચના, સરકારી ઓફિસોમાં BSNL, MTNL સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ, આપ્યું આ મોટું કારણ
ટેકનોલોજી
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?