Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લગ્ન પહેલાં દુલ્હન બની અંબાણીની દીકરી ઈશા, પૂજામાં લાગતી હતી રોયલ પ્રિન્સેસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લગ્ન પહેલાં દુલ્હન બની અંબાણીની દીકરી ઈશા, પૂજામાં લાગતી હતી રોયલ પ્રિન્સેસ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લગ્ન પહેલાં દુલ્હન બની અંબાણીની દીકરી ઈશા, પૂજામાં લાગતી હતી રોયલ પ્રિન્સેસ

Gujju Media
Last updated: December 1, 2018 2:07 pm
By Gujju Media
1 Min Read
Share
Isha Ambani
SHARE

મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા ના લગ્ન 12 ડિસેમ્બરના રોજ આનંદ પીરામલ સાથે મુંબઈમાં યોજાવાના છે. લગ્ન પહેલા અંબાણીના ઘરે ગ્રહશાંતિ પૂજા કરવામાં આવી.. આ ગ્રહશાંતિ પૂજા માં ઈશા અંબાણી પ્રિન્સેસની જેમ તૈયાર થઈ હતી. ઈશાએ ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલા ખાસ લહેંગામાં જોવા મળી.

Priyanka Wedding 5

સબ્યસાચી સેલેબ્સના ફેવરિટ ડિઝાઈનરમાંથી એક છે. અને ઈશા અંબાણી માટે પૂજાનો લુક સબ્યસાચીએ ડિઝાઈન કર્યો હતો. સબ્યસાચીએ ઈન્સ્ટાગ્રામ પર આ લૂક શેર કર્યો છે.

- Advertisement -

Priyanka Wedding 3

Priyanka Wedding 4

- Advertisement -

સબ્યસાચીએ બંધેજ ગોટા પટ્ટી લહેંગામાં હેન્ડ એમ્બ્રોડરી તિલ્લા વર્કનું કામ કર્યુ છે. ઈશાએ હીરા અને પન્નાથી મઢેલ નેકલેસ પહેર્યુ હતુ. સાથે આ લુકને સોશિયલ મીડિયા પર ખૂબજ પ્રશંસા મળી રહી છે.

Priyanka Wedding 2

- Advertisement -

જણાવી દઈએ કે આ પહેલા અંબાણી પરિવારે સપ્ટેમ્બરમાં ઈટલીના લેકકોમામાં ઈશા સાથે સગાઈ કરી હતી. જેના ફોટાઓ ખુબજ વાયરલ થયા છે.

Priyanka Wedding 1

- Advertisement -
- Advertisement -

આ સિવાય અંબાણી અને પીરામલ પરિવાર છેલ્લા 40 વર્ષથી દોસ્ત છે. સૌથી અમીર આદમી મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન છે તો આનંદના પિતા અજય પીરામલ તેમની કંપની પીરામલ ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન છે.

મુંબઈના અંડરવર્લ્ડમાં વિજય વર્માની ફરી એન્ટ્રી, ‘મટકા કિંગ સીઝન 2’ની ઓફિશિયલ જાહેરાત
અક્ષય કુમારનો નવો રેકોર્ડ! ‘ભૂત બંગલા’એ ૩૩ દિવસમાં વર્લ્ડવાઈડ કરી આટલા કરોડની કમાણી
હેપ્પી બર્થ ડે કમલ હાસન
પંચાયત સીઝન 5 ની રાહ જોઈ રહેલા ફેન્સ માટે મોટા સમાચાર! જાણો ક્યારે રિલીઝ થશે તમારી મનપસંદ સિરીઝ
રણબીર કપૂર હવે અયોધ્યામાં બન્યા અમિતાભ બચ્ચનના પાડોશી, ₹3.31 કરોડમાં ખરીદ્યો પ્લોટ
- Advertisement -
TAGGED:Isha Ambani In Royal LookIsha Ambani New Image
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
Kidney 0805.jpg.webp
શું તમને પણ પેટના નીચેના ભાગમાં થાય છે અસહ્ય દુખાવો? જાણો પથરી થવાના મુખ્ય કારણો
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

વરીના હુસૈન
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સલમાનની પસંદ આ અભિનેત્રીએ સોશિઅલ મીડિયા પર શેર કર્યા બોલ્ડ ફોટો

By Gujju Media
2 Min Read
सलमान खान
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આ છે દબંગ અભિનેતા સલમાન ખાનની પ્રેમિકા, તસ્વીર જોઇને આશ્ચર્ય થશે

By Gujju Media
2 Min Read
Dharmishtha 5.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘કરુપ્પુ’ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ ૨: ફિલ્મે મારી મોટી છલાંગ, ₹૩૮ કરોડનો આંકડો પાર

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?