ઇશા અંબાણીએ બુધવારે 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે સાત ફેરા લીધા હતા. ત્યારબાદ વેડિંગ રિસેપ્શનનનો સિલસિલો ચાલી રહ્યો છે. શુક્રવારે આનંદ પીરામલના ફેમિલીએ પોતાના નજીકના સંબંધીઓને એક પાર્ટી આપી હતી. તેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલ પણ સામેલ થયા હતા.
Contents
દિયા મિર્ઝા હસબન્ડ સાહિલ સાંઘા સાથેકાર્તિક આર્યનહેમા માલિનીબોમન ઈરાનીઝહીર ખાન અને સાગરીકા ઘાટકેફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘઈનીલ નિતિન મુકેશદાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકઆવો હતો ઈશા-આનંદનો અંદાજસની દેઓલરિતેશ દેશમુખએશા દેઓલઅદનાન સામીકિરણ બેદીનેશનલ કોન્ફ્રેસના પ્રમુખ ફારુક અબ્દુલ્લાકોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલરઅનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીજીતેન્દ્રસિંગર હરીહરનઉસ્તાદ અમજદ અલી ખાનDabboo RatnaniO PanneerselvamDigvijaya SinghColourful DecorationColourful FlowersIsha Ambani and Anand PiramalJio Garden in MumbaiMumbais Jio GardensThe Jio Garden
એન્ટિલિયામાં પરંપરાગત વેડિંગ સેકેમની બાદ અંબાણી અને પિરામલ પરિવાર મુંબઈમાં આજે ભવ્ય રિસેપ્શન આપવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં આવેલા 13000 સ્કે. મીટરમાં ફેલાયેલા જીયો ગાર્ડનમાં સાંજે 7.30 કલાકથી શરૂ થયું હતું. આ ગાર્ડન પણ અંબાણીનું જ છે. વેડિંગ રિસેપ્શન શરૂ થઈ ચૂક્યું છે, અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર રિસેપ્શનમાં સામેલ થવા પહોંચી ચૂક્યો છે. રિસેપ્શમાં આકાશ અંબાણી પોતાની મંગેતર શ્લેકા મેહતા સાથે આવ્યો હતો.
દિયા મિર્ઝા હસબન્ડ સાહિલ સાંઘા સાથે

કાર્તિક આર્યન

હેમા માલિની

બોમન ઈરાની

ઝહીર ખાન અને સાગરીકા ઘાટકે

ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘઈ

નીલ નિતિન મુકેશ

દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠક

આવો હતો ઈશા-આનંદનો અંદાજ

સની દેઓલ

રિતેશ દેશમુખ

એશા દેઓલ

અદનાન સામી

કિરણ બેદી

નેશનલ કોન્ફ્રેસના પ્રમુખ ફારુક અબ્દુલ્લા

કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર

અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણી

જીતેન્દ્ર

સિંગર હરીહરન

ઉસ્તાદ અમજદ અલી ખાન

Dabboo Ratnani

O Panneerselvam

Digvijaya Singh

Colourful Decoration

Colourful Flowers

Isha Ambani and Anand Piramal

Jio Garden in Mumbai

Mumbais Jio Gardens

The Jio Garden



