Connect with us

ટેલીબઝ

અંતે તારક મહેતામાં દયાભાભીનો પડદો ઉચકાયો! જાણો સુંદરે જીજા જેઠાલાલને શું આપી ખુશ ખબરી?

Published

on

In the end, the veil of compassion was lifted in Tarak Mehta! Find out what is the good news for Sundar Jija Jethalal?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં કેટલાંક મહિનાથી ચર્ચામાં છે. આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ આ શો છોડી દીધો છે. તો  હવે આ શો દયાભાભીને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ સિરિયલનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ શોમાં દયાભાભીની એક ઝલક જોવા મળી હતી.

In the end, the veil of compassion was lifted in Tarak Mehta! Find out what is the good news for Sundar Jija Jethalal?

સિરિયલના પ્રોમોમાં દયાભાભીની એક ઝલક જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે દયાભાભી ચાલતા આવે છે, તેમનો પડછાયો દેખાય છે અને પછી તેમના પગ જોવા મળે છે. પછી તરત જ સુંદરનો અવાજ આવે છે કે બહેન જરૂરથી આવશે. બીજા સીનમાં જેઠાલાલ તથા સુંદર ફોન પર વાત કરે છે. સુંદર કહે છે કે તે જાતે બહેનને લઈને મુંબઈ આવશે. આ વાત સાંભળીને જેઠાલાલ પૂછે છે કે તે મજાક નથી કરતો ને? આ સવાલના જવાબમાં સુંદર કહે છે તે સાચું બોલે છે અને પરમ દિવસે બહેન મુંબઈ આવશે તે પાક્કું છે. આ વચન છે. સુંદરની વાત સાંભળીને જેઠાલાલ ખુશ થઈ જાય છે.

In the end, the veil of compassion was lifted in Tarak Mehta! Find out what is the good news for Sundar Jija Jethalal?

જોકે દયાભાભીના પાત્રમાં દિશા વાકાણી હશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે, કારણ કે દિશા વાકાણીએ થોડાં સમય પહેલાં જ દીકરાને જન્મ આપ્યો છે. માનવામાં આવે છે કે અસિત મોદીએ દયાભાભીના પાત્ર માટે નવી એક્ટ્રેસ શોધી લીધી છે. આ નવી એક્ટ્રેસ દિશા વાકાણીને ટક્કર આપે છે કે નહીં તે હવે એપિસોડમાં જોયાબાદ જ ખબર પડશે.

In the end, the veil of compassion was lifted in Tarak Mehta! Find out what is the good news for Sundar Jija Jethalal?

જોકે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું હતું કે તેમની પાસે હવે દયાબેનના પાત્રને પરત ના લાવવા માટે કોઈ કારણ નથી. ખરી રીતે તો છેલ્લા થોડા સમયમાં બધાએ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. 2020-21નું વર્ષ દરેક લોકો માટે મુશ્કેલ રહ્યું છે. જોકે હવે પરિસ્થિતિ સુધરતી જાય છે. 2022માં કોઈ પણ સારા સમયે દયાબેનના પાત્રને સિરિયલમાં પરત લાવવામાં આવશે. દર્શકોને ફરી એકવાર જેઠાલાલ તથા દયાભાભી પોતાના મીઠા ઝઘડાથી એન્ટરટેઇન કરશે.

 

 

ટેલીબઝ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવ્યા નવા નટુકાકા; જાણો કોણ છે આ કલાકાર

Published

on

Tarak Mehta Ka Ulta came in glasses new Natukaka; Find out who this artist is

લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોની ઘણી જ ફેવરિટ છે. આ સિરિયલના દરેક પાત્ર ચાહકોના મનમાં ખાસ સ્થાન ધરાવે છે. સિરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યાન નાયક છેલ્લાં બે વર્ષથી બીમારીને કારણે આવતા નહોતા અને ગયા વર્ષે તેમનું અવસાન થયું હતું. હવે અસિત મોદી સિરિયલમાં નવા નટુકાકા લઈને આવ્યા છે.

Tarak Mehta Ka Ulta came in glasses new Natukaka; Find out who this artist is

અસિત મોદીએ એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં અસિત મોદીએ કહ્યું હતું કે આજે તેઓ ખાસ વાત કરવા આવ્યા છે. જ્યારે પણ ગડા ઇલેક્ટ્રોનિક્સની વાત આવે ત્યારે નટુકાકાની યાદ આવે છે. જોકે ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી. તેઓ આપણને છોડીને જતા રહ્યા છે. અલબત્ત, તેઓ જ્યાં પણ હશે ત્યાં ગડા ઇલેક્ટ્રોનિક્સની કોમેડી જોઈને હસતા હશે અને મિસ કરતા હશે. એ જ નટુકાકાએ હવે નવા નટુકાકા મોકલ્યા છે.

Tarak Mehta Ka Ulta came in glasses new Natukaka; Find out who this artist is

અસિત મોદીએ પછી નવા નટુકાકા ઇન્ટ્રોડ્યૂસ કરાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એક કલાકારને માત્ર દર્શકોનો પ્રેમ જોઈએ છીએ. તેમને દર્શકોએ દરિયા ભરીને પ્રેમ આપ્યો છે અને આ માટે તેઓ હંમેશાં દર્શકોના ઋણી છે. તેમને વિશ્વાસ છે કે દર્શકો આ જ રીતે પ્રેમ વરસાવતા રહેશે. તેઓ માત્ર એક જ વિનંતી કરે છે કે આ નવા નટુકાકાને પણ પ્રેમ આપજો. તેમનાથી નાની-મોટી ભૂલ થાય તો માફ કરજો. તેમને આશા છે કે આ નવા નટુકાકા સિરિયલમાં ખરા ઊતરશે. અસિત મોદીએ છેલ્લે કહ્યું હતું, ‘કલાકારો બદલાતા રહેશે, કોઈ આપણી વચ્ચે નહીં રહે, કોઈ આ સફર છોડી દેશે, પરંતુ પાત્ર ક્યારેય બદલાશે નહીં. શો મસ્ટ ગો ઓન.’

Continue Reading

ટેલીબઝ

ટીવી પર આવતી આ સિરિયલોમાં કઈ સિરિયલ છે સૌથી લોકપ્રિય? જાણો કઈ સિરિયલની છે ટોપ ટીઆરપી

Published

on

ટીવી સીરિયલની દુનિયામાં કેટલાક લોકપ્રિય શો એવા છે જેના ઉપર દર્શકો સતત પ્રેમ વરસાવતા રહે છે. એવા પણ કેટલાક શો છે જે વર્ષોથી ટેલિવુડ ઈન્ડસ્ટ્રી ઉપર રાજ કરી રહ્યા છે. ટીવી સીરિયલોની દુનિયામાં આ સપ્તાહમાં કોઈ ખાસ ઉથલ-પાથલ નથી જોવા મળી. ટીવીના ટોપ 10 શોની યાદી બહાર આવી ચુકી છે. અને આ વખતે પણ યાદીમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, ‘અનુપમા’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’નો દબદબો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે સુંબુલ તૌકીર ખાન અને ફહમાન ખાનની સીરિયલ ‘ઈમલી’ના ચાહકો માટે ખરાબ સમાચાર છે. આ વખતે ‘ઈમલી’ ટોપ 10 શોની યાદીમાં સ્થાન નથી મેળવી શકી . તે સાથે જ તેજસ્વી પ્રકાશનો શો ‘નાગિન 6’ પણ કોઈ ખાસ કમાલ નથી બતાવી શક્યો .

ઓરમેક્સ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં સબ ટીવીનો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ દરેક વખતની જેમ પ્રથમ સ્થાન ઉપર પોતાનો હક જમાવી દીધો છે. બીજા અને ત્રીજા નંબર ઉપર ‘અનુપમા’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ છે. આ બન્ને શો વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. ચોથી અને પાંચમી પોઝિશન ઉપર ‘કુંડલી ભાગ્ય’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવા શો છે. ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર સ્ટાર પ્લસનો ‘શો ગુમ હૈ કિસી કે પ્યાર મે’નું સ્થાન છે. આયશા સિંહ અને નીલ ભટ્ટ સ્ટારર આ શોમાં તાજેતરમાં ધમાકેદાર ટ્વિસ્ટ આવ્યો છે જેના કારણે તે દરેક જગ્યાએ છવાયેલો છે. સાતમા અને આઠમાં નંબરે અનુક્રમે ‘યે હૈ ચાહતે’ અને ‘પંડ્યા સ્ટોર્સ’ છે. છેલ્લા બે સ્પોટ ઉપર ‘ઉડારિયા’ અને ‘નાગિન 6ને’ સ્થાન મળ્યું છે.

આ વખતે ‘ઈમલી’ અને ‘નાગિન 6’ની સ્થિતિ ખરાબ છે. બંને શોમાં ધડ-માથા વગરનાં ટ્વિસ્ટ બતાવવામાં આવી રહ્યા છે. જેના કારણે દર્શકોનો રસ ઉડી ગયો છે. જો આવનારા દિવસોમાં આ શોના મેકર્સ ટ્વિસ્ટના નામે માત્ર ખણખોદ કરવાના પ્રયાસો કરશે તો BARCના રેટિંગમાં પણ આ શોની હાલત ખરાબ થવાની છે

Continue Reading

ટેલીબઝ

તારક મહેતાનો “ટપુ” ભવ્ય ગાંધી થયો 25 વર્ષનો! આવડી ઉમરે જાણો કેટલી છે કમાણી

Published

on

Tarak Mehta's "Tapu" Bhavya Gandhi turns 25 years old! Find out how much you earn in this age

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલમાં ટાપુ તરીકે ફેમસ બનેલ ભવ્ય ગાંધી આજે 25 વર્ષનો થયો છે.  ભવ્ય ગાંધી જ્યારે ‘તારક મેહતા’માં હતો ત્યારે તે એક એપિસોડનાં 10,000થી 25,000 રૂપિયા ચાર્જ કરતો હતો. એટલે તેની માસિક આવક 2.50 લાખથી 5 લાખ રૂપિયા હતી ભવ્ય ગાંધીની આવકની ગણતરી તેનાં ટીવી શૉ પરથી કરવામાં આવી છે. આ ઉપરાંત તે ફિલ્મો, બ્રાન્ડ, એડવર્ટાઇઝમેન્ટ અને અન્ય પ્રોમોશનલ ઇવેન્ટ પરથી તે કમાણી કરે છે.

Tarak Mehta's "Tapu" Bhavya Gandhi turns 25 years old! Find out how much you earn in this age

Continue Reading
Advertisement
Advertisement

Trending