Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમરનાથ યાત્રા મોકૂફ,યાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > અમરનાથ યાત્રા મોકૂફ,યાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ
ભારત

અમરનાથ યાત્રા મોકૂફ,યાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ

Gujju Media
Last updated: July 9, 2023 7:44 am
By Gujju Media
2 Min Read
Share
Screenshot 20230709 073914 Chrome
SHARE

જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. રામબન સેક્ટરમાં ચાર સ્થળોએ ભૂસ્ખલનને કારણે 275 કિલોમીટર લાંબો જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો.
ગઈકાલે ખરાબ હવામાનને કારણે ચંદ્રકોટના રામબન યાત્રી નિવાસ કેમ્પમાં 4 હજાર 600 શ્રદ્ધાળુઓને રાખવામાં આવ્યા છે.

કેદારનાથ યાત્રા દરમિયાન અનેક ઘોડા-ખચ્ચરના મોત થઈ રહયા છે પરિણામે ભકતોની લાગણી દુભાઈ રહી છે.

કેદારનાથ ધામ સમુદ્ર સપાટીથી 11 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. ત્યાં પહોંચવા માટેની યાત્રા ગૌરીકુંડથી શરૂ થાય છે અહીંથી કેદારનાથ ધામ સુધી પહોંચવા 18 કિલોમીટર ચાલતા જવું પડે છે. કેટલાક શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર બુક કરાવે છે, પરંતુ જેઓ કરાવી શકતા નથી તેઓ ખચ્ચર કે ઘોડા બુક કરાવીને ત્યાં જાય છે.

અમરનાથ યાત્રા મોકૂફયાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ

બીજી તરફ ઘોડા-ખચ્ચરના સંચાલકો પણ વધુ કમાણીની લાલચમાં તેમને પૂરતો ઘાસચારો કે આરામ આપતા નથી
62 દિવસમાં કુલ 90 જેટલા ખચ્ચર-ઘોડાના મોત થઈ ચૂક્યા છે
અને ક્ષમતાથી વધુ કામ કરાવે છે. રોજ આ પ્રાણીઓ પાસે ગૌરીકુંડથી કેદારનાથ સુધી 3 ફેરા કરાવાય છે.

1688869039 650 અમરનાથ યાત્રા મોકૂફયાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ

એવામાં થાક અને ભૂખના કારણે રસ્તામાં જ તેમના મોત થઈ જાય છે.25 એપ્રિલથી શરૂ થયેલી કેદારનાથ યાત્રામાં પ્રથમ 5000 ઘોડા-ખચ્ચરને ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
વહીવટીતંત્ર દ્વારા ફરીથી રોસ્ટર મુજબ ઘોડા અને ખચ્ચરની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો.

કેદારનાથના ચાલીને જવાના માર્ગ પર ઘોડા-ખચ્ચરોના અવસાન બાદ તેમના માલિકો અને હોકર્સ તેમને ત્યાંથી જ ફેંકી દે છે. ઘોડા-ખચ્ચરોના મૃતદેહ સીધા મંદાકિની નદીમાં નાખી દે છે.

1688869039 705 અમરનાથ યાત્રા મોકૂફયાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ

આ પ્રકારની સવારી કરાવતાં લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં ઘોડા-ખચ્ચરો પાસે એક જ દિવસમાં ગૌરીકુંડથી કેદારનાથ સુધીના 2થી 3 ચક્કર લગાવડાવી રહ્યા છે.
આ ઉપરાંત તેમને રસ્તામાં બિલકુલ આરામ નથી મળતો જેથી તેઓ ભારે થાકના કારણે દર્દનાક મૃત્યુને ભેટે છે.

જોકે,હાલમાં જમ્મુ-કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાની ઘટનાઓ ઘટી રહી છે, જેના કારણે હવે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. આ માહિતી ખુદ અધિકારીઓએ આપી છે.

તેમને કહ્યું કે બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી મુસાફરોની અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે.
કોઈને પણ ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી.

સીએમ માઝીએ પહેલગામમાં મૃત્યુ પામેલા પ્રશાંતના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર અને તેમની પત્નીને નોકરી આપવાની જાહેરાત કરી
RBI ગવર્નરે MPC ના નિર્ણયો જાહેર કર્યા, લોન EMI વધારો કે ઘટાડો; અહીં વિગતો જાણો
તેલંગાણા જીતવા માટે કોંગ્રેસ કર્ણાટકની રણનીતિ અપનાવશે, પાર્ટી 17 સપ્ટેમ્બરે આની જાહેરાત કરશે
દેશભરની કોર્ટમાં સાડાચાર કરોડ કેસ પેન્ડિંગ! કાનૂનમંત્રીએ કહ્યું કે; આ ચિંતાનો વિષય
હિમાચલ: પ્રિયંકા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર – રાજ્યમાં તબાહીને ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરવાની માંગ કરી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Capture 223
ભારત

Jalgaon Masjidમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર રોક, 1 ઓગસ્ટે થશે સુનાવણી

By Gujju Media
2 Min Read
g 20
ભારત

G20 Summit in India: હડપ્પાથી લઈને આજનું ભારત ‘ભારત મંડપમ’માં જોવા મળશે, AI એન્કર સાથે ડાન્સ કરતી યુવતી વિદેશી મહેમાનોનું સ્વાગત કરશે

By Gujju Media
3 Min Read
Screenshot 2023 09 17 at 2.04.46 PM
ભારત

રશિયન મિસાઈલ હુમલાથી યુક્રેનની કૃષિ સુવિધાઓ નાશ પામી, ઈરાની શહીદ ડ્રોન અને ક્રુઝે વિનાશ વેર્યો

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?