બુધવારે (23 ઓગસ્ટ) ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને લઈને સમગ્ર દેશમાં ખુશીની લાગણી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા.