Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઉપવાસમાં ખાસ બનાવો કેળાં ના પકોડા: સ્વાદિષ્ટ ફરાળી વાનગી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > ઉપવાસમાં ખાસ બનાવો કેળાં ના પકોડા: સ્વાદિષ્ટ ફરાળી વાનગી
ફૂડલાઈફ સ્ટાઈલ

ઉપવાસમાં ખાસ બનાવો કેળાં ના પકોડા: સ્વાદિષ્ટ ફરાળી વાનગી

Gujju Media
Last updated: August 16, 2018 11:16 am
By Gujju Media
1 Min Read
Share
banana pakora recipe
SHARE

અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમાં ઉપવાસનું ખાસ મહત્વ હોય છે. ત્યારે ઉપવાસમાં શું ખાવું એ મોટી સમસ્યા હોય છે. આપણે રોજ એકના એક ફરાળી વાનગી ખાઈને કંટાળી જતા હોઈએ છીએ. તેમજ રોજ અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ, સાત્વિક વાનગીની મળી જાય તો મજા આવી જાય.આથી જ આજે અમે તમારા માટે નવા જ પ્રકારની ફરાળી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. બસ તો ટ્રાઈ કરો આ સ્વાદિષ્ટ ફરાળી વાનગીની રેસિપી કેળાં ના પકોડા.

કેળાં ના પકોડા:

સામગ્રી

- Advertisement -
  1. 4 પાકાં કેળાં
  2. શિંગોડા નો લોટ પ્રમાણસર
  3. 1 ટી સ્પૂન વાટેલા આદુ-મરચાં
  4. 1 ટી સ્પૂન જીરું
  5. દહીં પ્રમાણસર
  6. તેલ પ્રમાણસર
  7. મીઠું પ્રમાણસર

રીત:

કેળાં ને છોલીને છૂંદી નાખવા.

- Advertisement -

તેમાં પકોડા મૂકી શકાય એટલો જ શિંગોડા નો લોટ નાખવો.

તેમાં બધો મસાલો તેમજ અધકચરું ખાંડેલું જીરું નાખી દહીંથી પકોડા મૂકી શકાય એવું ખીરું તૈયાર કરવું.

- Advertisement -

હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા.

તેલ માં આછા ગુલાબી તળવા.

- Advertisement -
- Advertisement -

તો હવે ગ્રીન ચટણી સાથે સર્વ કરી માણો આ નવી ફરાળી વાનગી.

ચોંકાવનારો ખુલાસો! મોઢાની દુર્ગંધ દૂર કરવાની લાલચમાં ક્યાંક બ્લડ પ્રેશરના દર્દી તો નથી બની રહ્યા ને?
હાનિકારક રસાયણોથી યુક્ત પ્રોડક્ટ્સથી બચો
બાળકોના ફેવરિટ ‘બેકરી સ્ટાઈલ વોફલ્સ’ હવે ઘરે બનાવો, મિનિટોમાં થઈ જશે તૈયાર!
ગરમી અને થાકને મિનિટોમાં ગાયબ કરશે આ પરંપરાગત ગોળ-ફુદીનાનું શરબત, નોંધી લો રીત
પહેલા બાઈટમાં જ મળશે સ્વાદનો જાદુ, ઘરે આ રીતે બનાવો બજાર જેવા ક્રિસ્પી ‘પિઝા પફ’
- Advertisement -
TAGGED:bananaBanana Pakodabanana pakora recipeકેળાં ના પકોડાફરાળી વાનગીશ્રાવણ માસ
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

1766409755 Dharmishtha 49.jpg.webp
લાઈફ સ્ટાઈલ

મધ જમવાની સમસ્યા થી પરેશાન છો અપનાવો આ દેશી અને સરળ ઉપાય!

By Gujju Media
3 Min Read
Is Amla cold or hot
હેલ્થ

આમળા ઠંડા છે કે ગરમ? ઔષધીય ગુણોથી ભરપૂર આ સુપરફૂડની અસર જાણો.

By Gujju Media
2 Min Read
How to Use Your Air Conditioner
લાઈફ સ્ટાઈલહેલ્થ

ACનું તાપમાન કેટલું રાખશો, જેથી સ્વાસ્થ્યને નુકસાન ના થાય

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?