Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જુના મિત્રો,મીઠી યાદો અને કડક ચાની ચુસ્કી મળી જાય તો કેવી મઝા ..તો ચાલો જાણીએ કડક ચાની મીઠી વાતો …
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જુના મિત્રો,મીઠી યાદો અને કડક ચાની ચુસ્કી મળી જાય તો કેવી મઝા ..તો ચાલો જાણીએ કડક ચાની મીઠી વાતો …
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

જુના મિત્રો,મીઠી યાદો અને કડક ચાની ચુસ્કી મળી જાય તો કેવી મઝા ..તો ચાલો જાણીએ કડક ચાની મીઠી વાતો …

Gujju Media
Last updated: February 17, 2020 11:07 am
By Gujju Media 4 Min Read
Share
5 23
SHARE

ચાનું નામ આવતાની સાથે જ દીલખુશ થઇ જાય છે,અરે ચા તો ગુજરાતની ઓળખ છે,ચા તો એક એવો નશો છે જે ઉતરવાનું નામ જ નહી લેતો.સવારમાં ઉઠતા જ ચા ની યાદ આવી જાય છે.યુવાવર્ગમાં તો હવે ચા સૌની જાન બની ગઈ છે.કામમાં કંટાળો આવે તો ચાલો ચા પીવા,સવારમાં ઉઠીએ ત્યારે પેલી જ યાદ ચા ની આવે છે.નાના થી માંડી મોટા પણ ચા પાછળ દીવાના છે.

chai 1280x720

કહેવાય છે ને કે ચા બગડી એનો દિવસ બગડ્યો એટલે ચા તો જોઈએ જ એ પણ કડક અને જેમાંથી એક જન્નત મળતી હોય.વરસાદ હોય કે પછી ઠંડી ચા ની યાદ તો આવે જ છે.ચા પીતા,પીતા મિત્રો વચ્ચે ગપાટા હોય.અઢળક ચર્ચાઓ થતી હોય.ઉની ઉની ચા સાથે જૂની ભાઈબંધી મળી જતી હોય.અને શમી સાંજ હોય,દોસ્તીની મીઠી યાદ હોય અને એક કપ ચાય હોય,જાણે એવું લાગી આવે કે સમય બસ અહી જ થંભી જાય..

- Advertisement -

teapots pots cook stove flame gas heat burners 1280x720

દુનિયાની તમામ જાહોજલાલી જોવા મળી હોય  લાગે જયારે ચાની લારી પર દોસ્તીની મહેફિલ જામેલી હોય.આજકાલ સૌ ચાના બંધાણી થઈ ગયા છે.જીંદગીમાં ચા સિવાય કોઈપણ ટેક લેવાની અને મોજથી ચાની ચૂસ્કી માણી લેવાની.બસ એક કપ ચા સાથે બિસ્કીટ મળી જાય.આહા શું મજ્જા જ પડી જાય.જમવાનું ન મળે તો ચાલે પણ ચા તો જોઈએ જ.,જેની મીઠી તલપ હોય..ચાની તલપ અને તરસ આવો નશો તો ચામાં જ જોવા મળે .

- Advertisement -

Tea Book and Biscuits

જો ચા ન મળે તો મગજ પર કન્ટ્રોલ નહી રહેતું .બસ કોઈ પૂછી દે કે શું લેશો તો હોઠ પર શબ્દ આવી જ જાય કે ચા સાથે મારા જુના મિત્રો.ઘણી વાર આપણને ચાની લત નથી લાગેલી હોતી પણ જે મિત્રો સાથે ચા પિતા પિતા જે સમય કાઢ્યો હોય એ યાદ આવે છે.ચા એટલે સુકુન,ચા એટલે જૂની દોસ્તીની યાદો,ચા એટલે યાદો ને તાજા કરવી,ચા એટલે ખોટા ખોટા ગપ્પા લડાવી મિત્રો સાથે વાતો વાગોળવી.મારા જેવા માટે તો ચા અમૃત જ છે.

- Advertisement -

maxresdefault 6

ચા એટલે બધું જ,નશો ,દુનિયા,વગેરે..એટલે જ કહું છે કે ચા વગર સુનો સંસાર..હું ક્યાં કહું છું કે તને મળવા આવું ત્યારે પિઝ્ઝા પાર્ટી હોવી જોઈએ,બસ ખાલી એટલું કહું છું કે હું તને મળવા આવું ત્યારે ચા હોવી જોઈએ.ચા ના રસિયા તો ઠેર ઠેર જોવા મળે છે.ગમે તેવો વિસ્તાર હોય ઉજ્જડ વિસ્તારમાં પણ નાનકડી ચા ની લારી કે ટપરી તો હોય જ.સારી ચા મળવી એ તો જાણે સ્વર્ગનો અહેસાસ અપાવે એ ભલે પછી રાજકોટના જય અંબેની હોય કે ખેતલાઆપાની હોય કે પછી તાજ હોટેલ ની હોય બાકી આજકાલ  સૌ ચા વગર અધૂરા જ છે

- Advertisement -
- Advertisement -

irani chai recipe 1

આખરે ચા ..છે જ એવી અને ચા ના સ્વાદ- ઘર ઘર પ્રમાણે…..સ્વભાવ પ્રમાણે અલગ અલગ..! કોઈક કડવી….કોઈક ફિક્કી…કોક માત્ર પાણી જેવી તો કોઈક કાચા દૂધ ની વાસ વાળી…..! અને જેમ દુનિયાની ભૌગોલિકતા બદલાય- એમ ચા બનાવવા નો- પીવા નો તરીકો બદલાતો જાય……..! અને ચા ના ફાયદા-ગેરફાયદા ની રામાયણ મા તો પાંચમું વિશ્વયુદ્ધ પણ થઇ શકે જ્યાં સુધી મિજાજ છે…..લડવાની તાકાત છે…….ઝનુન છે…..વરસાદી વાતાવરણ છે……અને જીવન છે ત્યાં સુધી- લોકો માટે રુધિર ની સાથે ચા પણ એમના શરીર મા દોડતી રહેશે.

17COOKING CHAIMASALA videoSixteenByNineJumbo1600

- Advertisement -

 

સર્વોત્તમ ચા ની શોધમાં મનુષ્ય એ દરિયા ઢંઢોળી નાખ્યા છે…..પૃથ્વી ના એક છેડા થી બીજા છેડા સુધી સફર કરી છે……અને ચા વેચી ને લોકો કરોડપતિ પણ બન્યા છે…….! જે હોય તે……પણ ચા પી ને – ચા ના રસિયા ઓ મન થી ” અબજપતિ” જરૂર બન્યા છે……!જોવા જઈએ તો ચા આપણા દેશનું અઘોષિત રાષ્ટ્રીય પીણું છે.

bas best masala chai
વર્ષોના વિયોગ પછી આજે પણ તું યાદ છે
તારા વિનાની મારી ચા આજે પણ અપવાદ છે.

You Might Also Like

નાસ્તામાં બનાવો મસાલેદાર ક્રન્ચી છોલે નમકીન, મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી નોંધી લો

દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!

અળસીનો હલવો સ્વાસ્થ્ય માટે વરદાન, આ રેસીપી અનુસરીને આ મીઠી વાનગી બનાવો

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

- Advertisement -
TAGGED:Baked Cheddar Cheesechuskicupdrinkmind freshmorningnashoold friendsour daytea
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

get relief from knee pain try these home remedies
હેલ્થ

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

By Gujju Media 2 Min Read
For which part of the body is clove water beneficial know the right time and way to drink it
હેલ્થ

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

By Gujju Media 2 Min Read
For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit
હેલ્થ

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?