Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ક્રિકેટ પ્રેમીઓ માટે બેડ ન્યૂઝ: ગુવાહાટીમાં સતત વરસાદની આગાહી, શું ટોસ પણ સમયસર થશે? જાણો વેધર રિપોર્ટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > ક્રિકેટ પ્રેમીઓ માટે બેડ ન્યૂઝ: ગુવાહાટીમાં સતત વરસાદની આગાહી, શું ટોસ પણ સમયસર થશે? જાણો વેધર રિપોર્ટ
સ્પોર્ટ્સ

ક્રિકેટ પ્રેમીઓ માટે બેડ ન્યૂઝ: ગુવાહાટીમાં સતત વરસાદની આગાહી, શું ટોસ પણ સમયસર થશે? જાણો વેધર રિપોર્ટ

Gujju Media
Last updated: April 11, 2026 12:15 pm
By Gujju Media
3 Min Read
Share
1775889946 dharmishtha 1 10.jpg.webp
SHARE

IPL 2026: આજે RR vs RCB જંગ, પણ શું વરસાદ વિલન બનશે? જાણો ગુવાહાટીના હવામાનનો મિજાજ

Contents
  • ગઈ મેચમાં વરસાદે પાડ્યો હતો ખલેલ
  • કેવું રહેશે આજનું હવામાન?
  • જો મેચ ધોવાઈ જાય તો પોઈન્ટ ટેબલ પર શું અસર થશે?
  • હેડ-ટુ-હેડ: કોણ છે શક્તિશાળી?
  • બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

આઈપીએલ 2026માં આજે બે એવી ટીમો સામસામે ટકરાવાની છે જે અત્યાર સુધી આ સીઝનમાં એક પણ મેચ હારી નથી. એકતરફ વિરાટ કોહલીની RCB છે જેણે પોતાની બંને મેચ જીતી છે, તો બીજી તરફ સંજુ સોશિયલ મીડિયા પર ફેમસ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ છે જેણે 3 મેચમાં વિજય મેળવ્યો છે. આ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાવાની છે, પરંતુ ચાહકોના મનમાં ચિંતા એ છે કે શું અહીં ફરી વરસાદ રમત બગાડશે?

ગઈ મેચમાં વરસાદે પાડ્યો હતો ખલેલ

ગુવાહાટીના આ મેદાન પર અગાઉ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. તે સમયે સતત વરસાદને કારણે મેચ ઘણી મોડી શરૂ થઈ હતી. પરિણામે, મેચ ઓવરો ઘટાડીને માત્ર 11-11 ઓવરની જ રમાડવી પડી હતી, જેમાં રાજસ્થાને જીત મેળવી હતી. આથી જ ચાહકોને આજે પણ વરસાદનો ડર સતાવી રહ્યો છે.

- Advertisement -

કેવું રહેશે આજનું હવામાન?

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, મેચ દરમિયાન ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ બપોરના સમયે હળવો વરસાદ પડી શકે છે. જો મેચ દરમિયાન એક-બે વાર ઝાપટાં પડે અને રમત થોડીવાર અટકે તો નવાઈ નહીં. જોકે, આખી મેચ ધોવાઈ જાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.

- Advertisement -

જો મેચ ધોવાઈ જાય તો પોઈન્ટ ટેબલ પર શું અસર થશે?

જો વરસાદને કારણે રમત શક્ય ન બને, તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આ સ્થિતિમાં રાજસ્થાનની ટીમ 7 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત રહેશે. બીજી તરફ, RCBના 5 પોઈન્ટ થઈ જશે અને સારા નેટ રન રેટના કારણે તે બીજા નંબર પર પહોંચી શકે છે.

હેડ-ટુ-હેડ: કોણ છે શક્તિશાળી?

IPL ઈતિહાસમાં અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ અને RCB વચ્ચે કુલ 34 મુકાબલા થયા છે. આ આંકડાઓમાં બેંગલુરુનો પક્ષ થોડો ભારે રહ્યો છે:

- Advertisement -
  • RCB જીત: 17 મેચ
  • રાજસ્થાન જીત: 14 મેચ
  • પરિણામ વગરની મેચ: 3

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી.

રાજસ્થાન રોયલ્સ (RR): વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા.

- Advertisement -
- Advertisement -
સુમિત નાગલ 2 કલાકથી વધુ ચાલેલી મેરેથોન મેચમાં હાર્યા બાદ હવે રમત સુધારવા પર ફોકસ
શું ઇતિહાસ પોતાને દોહરાવશે? દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ટીમ ઇન્ડિયાની ખિતાબી જીત લગભગ નક્કી!
વીરેન્દ્ર સેહવાગે ભારતીય સેનાના વખાણ કર્યા, પાકિસ્તાનના નાશ પામેલા એરબેઝના ફોટા શેર કર્યા
કેપ્ટન સૂર્યાએ આપ્યું તિલક અને બિશ્નોઈની બેટિંગ પર પોતાનું રિએક્શન, કર્યા ભરી ભરીને વખાણ
પાકિસ્તાની પેસર મોહમ્મદ અલી ૨૦૨૬ની કાઉન્ટી સીઝન માટે નોટિંગહામશાયર સાથે જોડાશે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1781577108 dharmishtha 1 12.jpg.webp
સ્પોર્ટ્સ

‘ટાઈમ પર આવી જવાય યાર!’: સાથી ખેલાડી પર યશસ્વી જયસ્વાલનો કટાક્ષ

By Gujju Media
5 Min Read
bhuvneshwar kumar surpasses dwayne bravo becomes most successful pacer in ipl history
સ્પોર્ટ્સ

ભુવનેશ્વર કુમારે CSKના દિગ્ગજને પાછળ છોડીને ઇતિહાસ રચ્યો, આ બાબતમાં નંબર 1 બન્યો

By Gujju Media
2 Min Read
1778950033 Dharmishtha 14.jpg.webp
સ્પોર્ટ્સ

થાઈલેન્ડ ઓપન 2026: સાત્વિક-ચિરાગની જોડીની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, ત્રીજા ટાઇટલ તરફ મક્કમ કદમ

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?