બોલીવુડ3 months ago
એ દોરનો હીરો… જેની સફેદ કારને છોકરીઓએ કિસ કરીને કરી નાખી હતી લાલ
ભારતીય સિનેમાના પહેલાં સુપરસ્ટાર કહેવાતા રાજેશ ખન્નાની આજે 10મી પુણ્યતિથિ છે. બોલીવુડના આ સુપરસ્ટારે 18 જુલાઈ 2012માં દુનિયાને અલવિદા કહ્યું હતું. રાજેશ ખન્નાનું સાચું નામ જાતિન...