તમે પણ થાઈલેન્ડ જઈ રહ્યા છો?? થાઈલેન્ડ પર્યટકોમાં સૌથી વધુ સંખ્યા છે ભારતીયોની!By Shraddha VyasSeptember 3, 2018ગુજરાતીઓ એટલે હરવા-ફરવાના શોખીન. જન્માષ્ટમી વેકેશન હોય કે દિવાળી વેકેશન અમો ગુજરાતીઓ ફરવાનો એક મોકો છોડવા માંગતા નથી. જો કે…