Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: PUBG ગેમના રસિયાઓ માટે આનંદના સમાચાર, 16 એપ્રિલે આવી રહ્યું છે કંઈક નવું…
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > PUBG ગેમના રસિયાઓ માટે આનંદના સમાચાર, 16 એપ્રિલે આવી રહ્યું છે કંઈક નવું…
ગેજેટજાણવા જેવુંટેકનોલોજી

PUBG ગેમના રસિયાઓ માટે આનંદના સમાચાર, 16 એપ્રિલે આવી રહ્યું છે કંઈક નવું…

Chintan Mistry
Last updated: April 14, 2020 7:25 pm
By Chintan Mistry
1 Min Read
Share
PUBG Mobile Is Adding New Icy Cold Front Survival Mode 1
SHARE

દેશમાં લોકડાઉનનો સમય લંબાવવામાં આવ્યો છે એવામાં યુવાનોથી માંડી વયસ્કો પણ ઘરે પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે કાં તો ટીવી પર વિવિધ મનોરંજનના કાર્યક્રમો નીહાળી રહ્યા છે તો કેટલાક મોબાઈલ અને પીસીમાં ગેમ રમી રહ્યા છે. ત્યારે લોકડાઉનમાં  પબજી ગેમ રમતા રસિયાઓ માટે એક આનંદના સમાચાર છે.

pub g1

ભારતમાં અત્યંત પોપ્યુલર એવી બેટલ રોયલ ગેમ પબજી મોબાઇલ લાંબા સમયથી તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોલ્ડ ફ્રન્ટ સર્વાઇવલની વાત લાંબા સમયથી કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આ એક નવો ગેમ મોડ છે અથવા તે નવો મેપ હોઈ શકે છે. બીજી બાજુ પબજી દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું કે કોલ્ડ ફ્રન્ટ સર્વાઇવલ 16 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવશે.

- Advertisement -

pub g

 

- Advertisement -

PUBG Mobile 1 750x369 1

ટ્વિટર પર કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે આ એક ક્લાસિક મેપ છે જે ઇરેન્ગલનું સ્નો વર્ઝન છે. બીજી બાજુ pub g દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું  કે કોલ્ડ ફ્રન્ટ સર્વાઇવલ 16 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવશે. બેટલ ગેમમાં અત્યંત પોપ્યુલર એવી કોલ ઓફ ડયુટી ગેમને ટક્કર આપવા લોન્ચ થઇ રહેલા મોડના ટીઝરમાં ડ્રોન પણ જોવા મળે છે…

- Advertisement -
જાણો શું છે લીપ પ્લેટ ટ્રેડીશન.. શા માટે આ જાતિના લોકો લીપ કાપીને પહેરે છે લીપ ડિસ્ક..
Instagramમાં હવે 5 ભારતીય ભાષાઓમાં મળશે રીલ્સનું AI ટ્રાન્સલેશન, જાણો કેવી રીતે બદલાશે તમારો અનુભવ
Samsung Galaxy Tab A11+: ભારતમાં લોન્ચ થયું 11 ઇંચનું ‘ધમાકેદાર’ ટેબ્લેટ, કિંમત અને ફીચર્સથી થશો આશ્ચર્યચકિત!
Saif Ali Khan Attacked: આ 5 સ્માર્ટ ગેજેટ્સ તમારા ઘરને ચોરોથી સુરક્ષિત રાખશે
એક્ટિવા 125 vs જ્યુપિટર 125: કિંમત અને ફીચર્સમાં કોણ છે શ્રેષ્ઠ? ખરીદતા પહેલા જાણી લો આ તફાવત
- Advertisement -
TAGGED:gamelockdwonpubgpubg mobilepubggame
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 97.jpg.webp
અમેરિકા-ઈરાન તણાવની વૈશ્વિક અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 380+ પોઇન્ટ તૂટ્યો
શેરમાર્કેટ
Copy of Satya web temp 71.jpg.webp
ભગવાન જગન્નાથની અનોખી ‘રસગુલ્લા લીલા’, જાણો કેમ 9મા દિવસે પ્રભુને મનાવવા અર્પણ થાય છે મીઠો ભોગ!
ધર્મદર્શન
Copy of Satya web temp 60.jpg.webp
રણવીર સિંહની ‘પ્રલય’માં હોલિવૂડનો દબદબો! ’28 ડેઝ લેટર’ની ટીમ બનાવશે સૌથી ડરામણા ઝોમ્બી
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 70.jpg.webp
હવે ઘરે બનાવો બજાર જેવી કોકોનટ બર્ફી! જાણો મિનિટોમાં બનતી પરફેક્ટ રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

1773521945 Copy of Satya web temp 30.jpg.webp
ટેકનોલોજી

Jio યુઝર્સની થઈ ગઈ મોજ! માત્ર ₹579માં 56 દિવસની વેલિડિટી અને ગૂગલ પ્રીમિયમ AI મફત

By Gujju Media
4 Min Read
India 92.jpg.webp
ટેકનોલોજી

AI ની દુનિયામાં નવો બાદશાહ! લોન્ચ થયું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી મોડલ Claude Opus 4.8

By Gujju Media
5 Min Read
BeFunky collage 2020 06 29T202904.110
જાણવા જેવું

કોરોનાવાયરસના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્યણ,મહારાષ્ટ્રમાં આ તારીખ સુધી લંબાવી દેવામાં આવ્યું લોકડાઉન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?