Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ શાનદાર કાર આ વર્ષે લોન્ચ થઇ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > YearEnder2024 > આ શાનદાર કાર આ વર્ષે લોન્ચ થઇ
YearEnder2024

આ શાનદાર કાર આ વર્ષે લોન્ચ થઇ

Gujju Media
Last updated: December 9, 2024 3:52 pm
By Gujju Media
2 Min Read
Share
treand 1
SHARE

ભારતમાં આ વર્ષે ઘણી કાર લોન્ચ થઇ. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા જેવી કાર બ્રાન્ડે બજારમાં નવી કાર લોન્ચ કરી હતી. આ બધાની વચ્ચે, સેડાન સેગમેન્ટને પાછું જીવંત કરવાનો પ્રયાસ પણ જોવા મળ્યો હતો. તો ચાલો 2024માં લોન્ચ થયેલી કેટલીક મહત્વપૂર્ણ ગાડીઓ વિશે જાણ્યે.

treand2

Tata Altroz ​​Racer:

- Advertisement -

Tata Altroz ​​Racer 2023ના ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. તેના લોન્ચની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, Altrozની રેસર એડિશન આ વર્ષે લોન્ચ થઈ. આ કાર Altrozનું સ્પોર્ટિયર વર્ઝન છે.

treand3

- Advertisement -

Maruti Suzuki Dzire New:

આ વર્ષની બીજી મોટી લોન્ચ મારુતિ સુઝુકી ડિઝાયર હતી. મારુતિએ સેડાન સેગમેન્ટને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. મારુતિ સુઝુકીના ઈતિહાસમાં પ્રથમ વખત નવી Dezire ક્રેશ ટેસ્ટમાં સંપૂર્ણ માર્ક્સ સાથે આવી છે. Maruti Suzuki Dezire ₹6.79 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી હતી.

- Advertisement -

treand4

Tata Curvv:

- Advertisement -
- Advertisement -

કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં, ટાટાએ ICE અને ઇલેક્ટ્રિક એન્જિન પાવરટ્રેન્સ સાથે કર્વ રજૂ કરી. કર્વ ચાર ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે – સ્માર્ટ, પ્યોર, ક્રિએટિવ અને અચીવ્ડ. કર્વ ટાટા મોટર્સના નવા એટલાસ પ્લેટફોર્મ પર બનેલ છે. પહેલા કર્વનું ઇલેક્ટ્રિક વર્ઝન આવ્યું. Tata Curve EV બે બેટરી પેક વિકલ્પો સાથે ખરીદી શકાય છે.

treand5
Screenshot

Mahindra Thar

મહિન્દ્રાના ચાહકો દ્વારા 15 ઓગસ્ટ 2024ના રોજ લાંબા સમયથી રાહ જોવાતું પાંચ દરવાજાનું થાર મોડલ, ધ રોક્સ લોન્ચ કરવામાં આવ્યું હતું. થાર રોક્સની કિંમત ₹12.99 લાખથી શરૂ થાય છે. પાંચ દરવાજાવાળી SUVએ બુકિંગ શરૂ થયાના પ્રથમ કલાકમાં 1.76 લાખથી વધુ ઓર્ડર મેળવ્યા હતા.

- Advertisement -

treand6

Citroen Basalt:

સિટ્રોએનની નવી કાર બેસાલ્ટને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી. સિટ્રોએન બેસાલ્ટ, જે અદભૂત ડિઝાઇન સાથે આવી હતી, તે અગાઉ C3X તરીકે ઓળખાતી હતી. આ નવી SUV પણ 2024માં લોન્ચ થઇ હતી. તે માત્ર પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરી હતી .

Year Ender 2024 : જ્યારે તૂટ્યું ભારતીય ભારતીય ચાહકોનું દિલ, ટીમ ઈન્ડિયાએ કરવો પડ્યો ઘરઆંગણે સૌથી મોટી હારનો સામનો
Year Ender 2024 : આ મહાન હસ્તીઓએ 2024માં છોડી આ દુનિયા, પાછળ છોડી ગયા ભુલાય નહિ તેવી છાપ
Year Ender 2024 :આ વર્ષે આ વિવાદાસ્પદ નિવેદનોએ હેડલાઈન્સ બનાવી, કોઈએ ‘ઝેરી સાપ’ તો કોઈએ ‘હિંદુત્વ’ પર નિશાન સાધ્યું
Year Ender 2024: વર્ષ 2024 રહ્યું IPOને નામ, 90 કંપનીઓએ ઉભા કર્યા આટલા કરોડો રૂપિયા
Year Ender 2024 : માઈક્રોસોફ્ટથી લઈને IRCTC સુધી, 2024ની આ મોટી સર્વિસ આઉટેજને કારણે કરોડો યુઝર્સ થયા પરેશાન
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

movie1.jpg.webp
YouTube પર છવાઈ ‘A Mosquito in the Ear’, અડોપ્શન પર બનેલી આ ઈમોશનલ મૂવી વાયરલ
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 31.jpg.webp
પીઠોરી અમાવાસ્યા પર આ ઉપાયોથી દૂર થશે સંકટ, જાણો સાચો સમય અને વિધિ
ધર્મદર્શન
alpha movie2.jpg.webp
‘કોકટેલ 2’ને પછડાટ આપીને નેટફ્લિક્સ પર છવાઈ આ એક્શન ફિલ્મ, નંબર-1 પર કરી રહી છે ટ્રેન્ડ!
એન્ટરટેઈન્મેન્ટ
Blood Sugar Control 0309.jpg.webp
રસોડામાં રહેલું આ સામાન્ય શાકભાજી બ્લડ સુગર નિયંત્રિત કરવા માટે છે અચૂક રામબાણ ઈલાજ
લાઈફ સ્ટાઈલ
women.jpg.webp
ભારતમાં યોજાશે પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૭: કયા બે સ્ટેડિયમમાં રમાશે આ મહાસંગ્રામ?
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

year ender 2024 top 10 ipos of 2024 by listing day gains
YearEnder2024બિઝનેસ

Year Ender 2024 : આ વર્ષે આ 10 IPO એ રોકાણકારો પર કરો પૈસાનો વરસાદ, લિસ્ટિંગના દિવસે જ આપ્યું જબરું વળતર

By Gujju Media
3 Min Read
sports 1
YearEnder2024YearEnder2024_Sports

Year Ender 2024: વર્લ્ડ કપની જીતે વર્ષ બનાવ્યું ખાસ, આવું હતું ટીમ ઈન્ડિયાનું ટી20માં પ્રદર્શન

By Gujju Media
4 Min Read
Gujju Media Feature Photo 89
YearEnder2024_Sports

Year Ender 2024: જોઈ લો T20 ઈન્ટરનેશનલમાં ભારતીય મહિલા ટીમનું કેવું હતું પ્રદર્શન, 23 મેચ માંથી માત્ર આટલઈ મેચો જીતી

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?