Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં ઘરે જ બનાવો શીખંડ,ગરમીમાં ટેસ્ટી શીખંડ ખાવાની માળો પરિવાર સાથે મજા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનમાં ઘરે જ બનાવો શીખંડ,ગરમીમાં ટેસ્ટી શીખંડ ખાવાની માળો પરિવાર સાથે મજા
ફૂડ

લોકડાઉનમાં ઘરે જ બનાવો શીખંડ,ગરમીમાં ટેસ્ટી શીખંડ ખાવાની માળો પરિવાર સાથે મજા

Palak Thakkar
Last updated: April 18, 2020 4:52 pm
By Palak Thakkar
2 Min Read
Share
maxresdefault 25
SHARE

હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકો ઘરમાં જ કેદ છે અને બહારના ફૂડ્સ મળતાં બંધ થઈ ગયા છે. જોકે, હવે બળબળતા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સીઝનમાં શીખંડ ખાવાની મજા પડી જતી હોય છે. જોકે, અત્યારે આ સમયે બજારનો શીખંડ મળવો મુશ્કેલ છે. જેથી અમે તમને ઘરે જ ચોખ્ખો, ફ્રેશ અને ટેસ્ટી શીખંડ બનાવવાની એકદમ ઈઝી રેસિપી જણાવીશું.

Contents
  • સામગ્રી
  • 1 લિટર ફુલ ફેટ મિલ્ક 1 ચમચી છાશ 2 ચમચી કાજુ 2 ચમચી દ્રાક્ષ 3/4 કપ પીસેલી ખાંડી 1 ચમચી વેનિલા એસેન્સ
  • રીત

IMG 9835 1 scaled

સામગ્રી

1 લિટર ફુલ ફેટ મિલ્ક
1 ચમચી છાશ
2 ચમચી કાજુ
2 ચમચી દ્રાક્ષ
3/4 કપ પીસેલી ખાંડી
1 ચમચી વેનિલા એસેન્સ

shrikhand

- Advertisement -

રીત

DSC 0095 00095 scaled
સૌથી પહેલાં 1 લિટર દૂધને ગરમ કરી તે નવશેકું રહે એટલે તેમાં 1 ચમચી દહીંનું મેળવણ મિક્સ કરીને ઘરે જ તેનું દહીં જમાવી લો. આપણે મોડું દહી જમાવાનું છે. 5-6 કલાકમાં દહીં રેડી થઈ જશે. હવે દહીંને કોટનના પાતળા કપડાંમાં નાખીને તેની પોટલી બાંધી પોટલીને એક તપેલીમાં ચાયણી મૂકી તેની પર આ પોટલી મૂકી ફ્રીઝમાં 7-8 કલાક માટે મૂકી દો. જેથી દહીંમાં રહેલું એક્સ્ટ્રા પાણી એકદમ નિતરી જાય. હવે તેને ફ્રીઝમાંથી કાઢીને પોટલી ખોલીને નિતારેલું દહીં એક બાઉલમાં કાઢી લો. પછી તેમાં ખાંડ ઉમેરતા જાઓ અને મિક્સ કરતા જાઓ. પછી તેમાં કાજુ-દ્રાક્ષ અને વેનિલા એસેન્સ નાખીને મિક્સ કરી લો. પછી તેને 5 કલાક માટે ફ્રીઝમાં મૂકી દો. પછી જ્યારે શીખંડ ચિલ્ડ અને સેટ થઈ જાય એટલે બસ રેડી છે શીખંડ. આ શીખંડ એકદમ હેલ્ધી છે. બાળકો અને મોટાઓને પણ આ શીખંડ ખાવાની મજા પડી જશે.

વધતા તાપમાન વચ્ચે બહારનું ખાવાનું ટાળો, ઘરે જ બનાવો હાઈજેનિક અને ચટપટી ‘દહીં પુરી’; આ રહી પરફેક્ટ રેસીપી
દાળ બનાવવાની આ 3 ભૂલો તમને કરી શકે છે બીમાર, આજે જ સુધારો તમારી આદત
બપોરના જમવા માટે બેસ્ટ છે સ્વાસ્થ્યથી ભરપૂર મુંગલેટ, જાણો કેવી રીતે બનાવશો?
શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી શક્કરિયાની ચિપ્સ
લીંબુ-ફુદીનાનું શરબત પીવાના ગજબ ફાયદા, ગરમીમાં એનર્જી માટે છે બેસ્ટ ડ્રિંક
- Advertisement -
TAGGED:foodhomemadeshrikhandlockdonwshrikhandtesty recipes
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1789430628 Copy of Satya web temp 25.jpg.webp
Viનો ધમાકેદાર પ્રીપેડ પ્લાન લૉન્ચ, માત્ર 1005 રૂપિયામાં મળી રહ્યો છે 84 દિવસ માટે અનલિમિટેડ 4G અને 5G ડેટા!
ગેજેટ
1788878431 Copy of Satya web temp 32.jpg.webp
જૂના લેપટોપને બનાવો સુપરફાસ્ટ! માત્ર 1,000 રૂપિયામાં Jioએ લોન્ચ કરી દમદાર સર્વિસ
ટેકનોલોજી
8th pay 1907.jpg.webp
8મા પગાર પંચને લઈને કર્મચારીઓમાં ભારે ઉત્સાહ: વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 7 ટકા થાય તો કર્મચારીઓના પગારમાં થશે બમ્પર ઉછાળો
બિઝનેસ
iNDIA 2026 09 08T091732.118.jpg.webp
Asian Paints ને મોટો ફટકો? Birla Opus ની એન્ટ્રીથી પેઇન્ટ્સ માર્કેટમાં મોટો ભડકો!
શેરમાર્કેટ
Ketu Positive Effects 0809.jpg.webp
કુંડળીમાં કેતુ શુભ હોય તો થાય છે ચમત્કાર: જાણો કઈ રાશિના જાતકોને મળે છે સફળતા
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

Gulab Jamun Malpua 2208.jpg.webp
ફૂડ

તહેવારનો આનંદ થશે બમણો: ઓછી મહેનતમાં તૈયાર કરો શાહી ગુલાબ જાંબુ અને માલપુઆ

By Gujju Media
4 Min Read
Rooh afza 0805.jpg.webp
ફૂડ

ગરમીમાં શરીરને ઠંડક આપતું ઘરે બનાવેલું ‘રૂહ અફઝા’

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 29.jpg.webp
ફૂડ

હવે માત્ર ૧૫ મિનિટમાં બનાવો રેસ્ટોરન્ટ જેવો ‘બન ઢોસા’, જાણો સરળ રીત

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?