Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતના પ્રખ્યાત કલાકાર ક્યાં ગામના છે અને જાણો તેમના જીવન વિશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > ઢોલીવુડ > ગુજરાતના પ્રખ્યાત કલાકાર ક્યાં ગામના છે અને જાણો તેમના જીવન વિશે
એન્ટરટેઈન્મેન્ટઢોલીવુડ

ગુજરાતના પ્રખ્યાત કલાકાર ક્યાં ગામના છે અને જાણો તેમના જીવન વિશે

Gujju Media
Last updated: October 30, 2018 7:55 am
By Gujju Media
8 Min Read
Share
Gujarati kalakar
SHARE

ગુજરાતના ગણા કલાકારને આપણે  જાણતા  હોઈએ છીએ, પણ તમે એ જાણો છો કે આ કલાકાર કયા ગામના છે. અને શું તમને એ પણ ખબર છે કે આ કલાકારોએ અહિયાં સુધી પહોચવા માટે તેમના જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો છે. આ બધુજ અમે તમને આ લેખ દ્વારા જણાવીશું. તો ચાલો જાણીએ આ પ્રખ્યાત કલાકારોના જીવન વિશે.

વિક્રમ ઠાકોર: ગામ – ફતેહપુર

Vikram thakor

- Advertisement -

વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરા ગામના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. વિક્રમ ઠાકોર શરૂઆતમાં ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ ૨૦૦૬માં દિગ્દર્શકના કહેવાથી “એકવાર પિયુને મળવા આવજે “ ફિલ્મ કરી જે સફળ રહી. ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.

Vikaram Thakore 2

- Advertisement -

તેમની કેટલીક સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭), વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧) અને રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)નો સમાવેશ થાય છે. આ સિવાય તેમની ૬ ફિલ્મોએ કુલ મળીને રૂપિયા ૩ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના ‘સુપર સ્ટાર’ ગણાવ્યા છે. વિક્રમ ઠાકોર હાલમાં ગાંધીનગર ખાતે નિવાસ કરે છે.

ગીતા રબારી: ગામ – તપ્પર

- Advertisement -

Geeta Rabari 3

31-12-1996ના રોજ જન્મેલી ‘કચ્છી કોયલ’ તરીકે જાણીતી ગીતા રબારી કચ્છના તપ્પર ગામની રહેવાસી છે. પાંચમા ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું. તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે.

- Advertisement -
- Advertisement -

Geeta Rabari

માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ કરે છે. તેણે જે ગીતો ગયા છે તેમાં રોણા શેરમા અને એકલો રબારી આ બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે. આ સિવાય તેણે એક ગરબાનો આલ્બમ કર્યો છે.

કીર્તીદાન ગઠવી: ગામ – વાલવોડા

- Advertisement -

Kirtidan Gadhvi 2

કીર્તીદાન ગઠવી આણંદ જીલ્લાના વાલવોડા ગામના વતની છે. પરંપરાગત મધમીઠા કંઠ અને જીભ માટે વિખ્યાત ગઢવી (ચારણ) કુળમાં જન્મ. લોક માન્યતા અનુસાર કહેવાય છે કે ગઢવી (ચારણ) ની જીભે અને કંઠે વિધા અને સંગીત ના દેવી માં શારદા નો કાયમી વાસ હોય છે. કીર્તીદાન ગઠવી નો ઉછેર એક સર્વ સામાન્ય ગ્રામીણ બાળકની જેમ ગામડાંમાં જ થયો છે.

Kirtidan Gadhvi 3

તેમણે નાનપણથી જ તે સમય ના સંગીતજ્ઞ ગાયકોના ગીતો સાંભળવાનો તેમજ ગાવાનો ખુબજ શોખ હતો. તેમણે પોતાના ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ અને ભાદરણ ની હાઇસ્કૂલમાં હાયર સેકન્ડરી સ્કૂલનું શિક્ષણ મેળવ્યું છે. તેમણે ગણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.

ગમન સંથલ: ગામ – સાંથલ

Gaman santhal

એક એવા કલાકાર જેણે પોતાના મીઠા અવાજથી પુરા ગુજરાતને ઘેલું લગાડ્યું, અને રબારી સમાજનું રતન એવા ગમન સંથલ મહેસાણા જીલ્લાના સાંથલ ગામના વતની છે. જે ગાયક, ગીતકાર, અને ભુવાજી છે. તેઓ રબારી સમાજના ખુબજ લોક પ્રિય ગાયક કલાકાર છે. તેઓ પોતાના નામની પાછળ પોતાના ગામનું નામ લખાવે છે. તેમના પત્નીનું નામ મીતલબેન છે અને તેને ૩ બાળકો છે.

કિંજલ દવે: ગામ  – જેસંગપુરા

Kinjal Dave

ચાર ચાર બંગડીવાળી ગાડી ‘ થી ફેમસ કિંજલ દવે મીઠા સ્વર સાથેની ગુજરાતી ગાયિકા છે. કિંજલ દવેનો જન્મ વર્ષ 1999 માં બનાસકાંઠા જીલ્લામાં થયો હતો. કિંજલના પિતા અમદાવાદમાં ડાયમંડનું કામકાજ કરે છે. તેમનું વતન પાટણ છે અને તેઓ જેસંગપુરા ગામના વતની છે પરંતુ તેઓ અમદાવાદમાં તેમના માતા-પિતા અને નાના ભાઇ સાથે રહે છે.

Kinjal Dave 2

જ્યારે કિંજલ 7 વર્ષની હતી ત્યારથી તે સંગીતમાં રસ ધરાવતી હતી. તે વખતે તેના પિતા અને કાકાએ ગુજરાતી ગીતો લખ્યાં હતાં. સંગીતના પ્રેમી પિતા અને કાકા મનુભાઈ રબારીને તેમની સંગીત કારકિર્દી શરૂ કરવા માટે કિંજલ દવે તેણી નાની ઉંમરે તેણીના લેગગિટ આલ્બમ ‘જાનદિયો’ સાથે પ્રખ્યાત થઈ હતી. કિંજલે 100 થી વધુ આલ્બમ કર્યા છે કિંજલ વાર્ષિક 200 કરતાં વધુ કાર્યક્રમો પ્રદાન કરે છે. દેશવિદેશમાં વસતા ગુજરાતીઓમાં કિંજલ દવેની લોકપ્રિયતા છે.

કાજલ મહેરિયા: ગામ – ગોઠવા

kajal maheriya 2

ગુજરાતના લોક્લાડીયા કલાકાર એવા કાજલ મહેરિયાનું જન્મ સ્થળ મહેસાણા જીલ્લામાં આવેલું નુંગાર ગામ છે. તેઓ હાલ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં રહે છે. તેમને નાનપણથી જ ગાવાનો શોખ હતો. તેઓ નાનપણમાં સ્કુલના પોગ્રામમાં ગીતો ગાતા હતા. તેમણે ગણા લોકપ્રિય ગીતો ગાયા છે. આ સિવાય તેમેને હિન્દી ગીતો ગાવા ખુબજ ગમે છે.

kajal maheriya 4

ગુજરાતી કલાકારોમાં નરેશ કનોડિયા અને રોમાં માણેક તેમના ફેવરીટ છે. કાજલને યાદગાર બનાવનારું ગીત ”બેવફા તુને મુજકો પાગલ હી કર લિયા”આ ગીત કાજલ નું લોકોએ બહુજ વખાણ્યું હતું તેથી આખા ગુજરાત માં કાજલ ને લોકો કાજલ મહેરિયા તરીકે ઓળખવા લાગ્યા છે.

રાકેશ બારોટ: ગામ – વડવાળા

Rakesh barot 2

એક એવા કલાકાર જેના દરેક ગીતો ગુજરાતમાં ધૂમ મચાવતા હોય છે. તેઓ એક પ્રખ્યાત ગાયક કલાકાર અને અભિનેતા છે. તેઓ ગુજરાતના પાટણપરગણાથી વડવાળા ગામના વતની છે.

Rakesh barot 3

તેમના પિતાનું નામ શબુરભાઇ બારોટ છે. તેમને બાળપણથી જ ગાવાનો ખુબજ શોખ હતો. તેમના લોકપ્રિય ગીતોમાં ‘બૈરું ગયું પિયર’, ‘બોલવાના પૈસા નથી’, ‘લે કચૂકો લે’ વગેરે છે. આ સિવાય તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

વિજય સુવાળા: ગામ – સુંવાળા

vijay suvada

ઉત્તર ગુજરાતના નાનકડા ગામ સુંવાળાના વિજય ભાઈએ પોતાના ગામને ટ્રિબ્યુટ આપતા પોતાની અટક જ સુંવાળા કરી છે. 4 જી ઈન્ટરનેટ ના જમાનામાં હર કોઈ પોતાની આગવી એક કળા ને યુટ્યુબ ની દુનિયા માં બતાવી રહ્યા છે. આપણે આજે એવાજ એક ફેમસ સિંગર વિષે વાત કરવા જઈ રહ્યા છે જેમનું નામ આજે ગુજરાત ના દરેક લોકો સારી રીતે જાણે છે. જેમનું નામ વિજય સુંવાળા છે.

vijay suvada 3

જેઓ મોટી મૂછો અને મોટી દાઢી માં અને વધારેલા વાળ સાથે દર્દિલા ગીતો ની રમઝટ બોલાવે છે. તેમના લોકપ્રિય ગીતોમાં મહોબત ખપે બીજું કઈ ન ખપે, દુનિયા ડોલે છે, આજ સમય તારો કાલ મારો આવશે, જીગર જાન છે.

જીજ્ઞેશ કવિરાજ: ગામ – ખેરાલુ

Jignesh Kaviraj 2

જીજ્ઞેશ કવિરાજ ગુજરાતના મહેસાણા જીલ્લાના ખેરાલુ ગામના વતની છે. તેમના પિતાનું નામ હા=સમુખભાઈ બારોટ છે અને તેઓ પણ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે. વિવિધ ગુજરાતી સંગીત આલ્બમ- ફિલ્મોમાં 200 થી વધુ ગીતો ગાઈ ગુજરાતભરમાં લોકપ્રિયતા મેળવનાર જીજ્ઞેશ કવિરાજની શૈલી અન્ય ગુજરાતી ગાયકો કરતા સહેજ અલગ છે. ઘણા લોકોનું માનવું છે કે તેઓની શૈલી હિન્દી ગાયક અલ્તાફ રાજા સાથે મળતી આવે છે.

Jignesh Kaviraj

તેઓને નાનપણથી જ ગાવાનો શોખ રહ્યો હતો અને આ કલાને પ્રોત્સાહન મળતાં તેઓ આ મુકામ સુધી પહોંચ્યા. ગુજરાતી લોકગાયક મણિરાજ બારોટને તેઓ પોતાના પ્રેરક માને છે. 2017 માં ભગવાન વાઘેલાના જાનુ મરી લાખોમા ઇકે સાથે ગાયક અને અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી. તેમના આલ્બમ “બેવફા તને દૂરથી સલામ” ને ખુબ સફળતા મળી છે. આ આલ્બમના ‘હાથમાં છે વીસ્કી ” ને દુનિયાભરના 7.3 કરોડ જેટલા દર્શકો મળ્યા છે.

ચિરંજીવીને બ્રિટિશ નાગરિકતા મળી? વાયરલ સમાચાર પર અભિનેતાની ટીમે મૌન તોડ્યું અને સત્ય જણાવ્યું
સલમાન ખાનનો 56મો જન્મદિવસ હતો સૌથી ખાસ, કેટરિના કૈફથી લઈને જેકલીનને જન્મદિવસે આપી આ સુંદર ભેટ
4 વર્ષની કાનૂની લડાઈ પછી આખરે વિવિયન ડીસેના અને પત્ની વાહબિઝ દોરાબજી થયા અલગ, કહ્યું- ‘હવે જીવનની સફર અલગ રહીને જ જશે…’
અલવર કે લાલનો ડાન્સ જોઈ શિલ્પા શેટ્ટી પોતાની જાતને રોકી ન શકી, માથા પર પોટ બાંધીને ડાન્સ કર્યો.
બિગ બી એમ જ નથી કહેવાતા ‘સદીના મહાનાયક’
- Advertisement -
TAGGED:Gaman Santhal BiographyGaman Santhal WikipediaGaman Santhal વિકિપીડિયાGeeta Rabari BiographyGeeta Rabari WikipediaGeeta Rabari વિકિપીડિયાJignesh Kaviraj BiographyJignesh Kaviraj WikipediaJignesh Kaviraj વિકિપીડિયાKajal Mehariya BiographyKajal Mehariya WikipediaKajal Mehariya વિકિપીડિયાKinjal Dave BiographyKinjal Dave WikipediaKinjal Dave વિકિપીડિયાKirtidan Gadhvi BiographyKirtidan Gadhvi WikipediaKirtidan Gadhvi વિકિપીડિયાRakesh Barot BiographyRakesh Barot WikipediaRakesh Barot વિકિપીડિયાThe famous artists of Gujarat are from the village and know about their lifeVijay Suvada BiographyVijay Suvada WikipediaVijay Suvada વિકિપીડિયાVikram Thakore BiographyVikram Thakore WikipediaVikram Thakore વિકિપીડિયાકાજલ મહેરિયા Biographyકાજલ મહેરિયા Wikipediaકાજલ મહેરિયા વિકિપીડિયાકિંજલ દવે Biographyકિંજલ દવે Wikipediaકિંજલ દવે વિકિપીડિયાકીર્તીદાન ગઠવી Biographyકીર્તીદાન ગઠવી Wikipediaકીર્તીદાન ગઠવી વિકિપીડિયાગમન સંથલ Biographyગમન સંથલ Wikipediaગમન સંથલ વિકિપીડિયાગીતા રબારી Biographyગીતા રબારી Wikipediaગીતા રબારી વિકિપીડિયાજીજ્ઞેશ કવિરાજ Biographyજીજ્ઞેશ કવિરાજ Wikipediaજીજ્ઞેશ કવિરાજ વિકિપીડિયારાકેશ બારોટ Biographyરાકેશ બારોટ Wikipediaરાકેશ બારોટ વિકિપીડિયાવિક્રમ ઠાકોર Biographyવિક્રમ ઠાકોર Wikipediaવિક્રમ ઠાકોર વિકિપીડિયાવિજય સુવાળા Biographyવિજય સુવાળા Wikipediaવિજય સુવાળા વિકિપીડિયા
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
Copy of Satya web temp 42.jpg.webp
જીવનની દરેક મુશ્કેલી અને તણાવથી છૂટકારો અપાવશે શ્રીકૃષ્ણના આ અનમોલ ઉપદેશ
ધર્મદર્શન
Copy of Satya web temp 2.jpg.webp
એક સમયે 140 કિલો વજન અને સેટ પર પીતા હતા દારૂ, આજે રામ કપૂરનું આ રૂપ જોઈને ચોંકી જશો!
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 09 01T122806.238.jpg.webp
શું આધુનિક સાયન્સની શોધ છે પ્લાસ્ટિક સર્જરી? ઈતિહાસના આ આંકડા જોઈને તમારા હોશ ઊડી જશે
હેલ્થ
iNDIA 2026 09 01T122545.060.jpg.webp
ઝડપથી વજન ઉતારવું છે? આજથી જ શરૂ કરી દો બ્લેક કોફી પીવાનું, ન્યુટ્રિશનિસ્ટની ખાસ સલાહ
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1770652975 Copy of Satya web temp 18.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

Aavesham 2: રંગા રેડ્ડીનો ફરી જોવા મળશે ક્રેઝ! ફહદ ફાઝિલે સત્તાવાર રીતે કરી સિક્વલની જાહેરાત

By Gujju Media
5 Min Read
1784665267 Copy of Satya web temp 21.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘આપણે હૉલિવૂડ જેવું શિસ્ત કેમ નથી અપનાવી શકતા?’ ફિલ્મો ડિલે થવા પર ફાટ્યો સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનનો ગુસ્સો

By Gujju Media
4 Min Read
TAB KIARA 1557473939133 16aa0ae4ebe large
બોલીવુડ

કિઆરાએ શરૂ કરી અપકમિંગ ફિલ્મની શૂટિંગ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?