Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સરકારની મંજૂરી છતાં ગુજરાતના આ શહેરમાં નહીં ખુલે દુકાનો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > સરકારની મંજૂરી છતાં ગુજરાતના આ શહેરમાં નહીં ખુલે દુકાનો
ગુજરાત

સરકારની મંજૂરી છતાં ગુજરાતના આ શહેરમાં નહીં ખુલે દુકાનો

Chintan Mistry
Last updated: April 26, 2020 2:12 pm
By Chintan Mistry
2 Min Read
Share
shop 356209657 sm
SHARE

દેશભરમાં દુકાનોને ખોલવા માટે મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકારે પણ કેન્દ્રના નિર્ણય પર ચર્ચા વિચારણા કર્યા બાદ આ માટેની મંજૂરી આપી હતી. જોકે અમદાવાદમાં જે રીતે કોરોનાના સંક્રમણના કેસો વધી રહ્યા છે તે જોતા અમદાવાદ વેપારી એસોસીએશન અને મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા વિચારણા બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે અમદાવાદમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે.

2 1587718411 1

શહેરમાં કોરોનાની સ્થિતિ અને વ્યવસ્થા અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, ગઈકાલથી આજ સુધી 49 દર્દી ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 193 દર્દી સાજા થયા છે. તેમજ શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદ્દત 3 મે સુધી સ્વૈચ્છીક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

nehra

વેપારી એસોસિયેશને સામેથી જ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ નિર્ણય બદલ હું તેમને બિરદાવવા માગું છું.  વેપારી એસોસિયેશન સાથેની ચર્ચા વિચારણા બાદ હવે આજે ખુલેલી દુકાનો પણ 3 મે સુધી બંધ રાખવામાં આવશે. તો બીજીબાજુ શહેરમાં  8 દિવસથી વધતા કેસમાં થયો ઘટાડો થયો છે. એક તબક્કે 3-4 દિવસનો ડબલિંગ રેટ હવે 8 દિવસ આસપાસ પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 1712 એક્ટિવ કેસ છે.

- Advertisement -

bridge

અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 1989 થઈ છે. સાવચેતીના ભાગરુપે શહેરના  નહેરુ બ્રિજ બાદ, ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજ બંધ કરવામા આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા મોડી રાતે નિર્ણય લેવામા આવ્યો છે. સુભાષ બ્રિજ, એલિસબ્રિજ, જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ ચાલુ છે. અચાનક લેવાયેલા નિર્ણય ને પગલે લોકોમા મુશ્કેલી પેદા થઈ છે. કોઈ જાહેરાત વિના રસ્તો બંધ કરતા લોકો અટવાયા છે.

- Advertisement -
રાજ્યમાં કોરોનાના વધતા કહેર વચ્ચે અમદાવાદથી મોટા સમાચાર, નાયબ મામલતદારનું મોત, 11 કર્મચારી કોરોનાગ્રસ્ત
ત્રણ કલાક સુધી ઉભો રાખ્યો… ગુજરાત મેડિકલ કોલેજમાં રેગિંગમાં બેભાન થયા પછી MBBS વિદ્યાર્થીનું મોત
કોરોના મુદ્દે રાજ્ય સરકારની કબૂલાત, ગુજરાતમાં મૃત્યુ દરની સંખ્યાનું વુહાન કનેક્શન?
લોકડાઉનમાં બ્યુટી પાર્લર બંધ છે,ચિંતા ના કરો ઘરે બેઠા આવી રીતે કરી શકો છો હેર સ્પા
શાઓમીએ તેના વપરાશકર્તાઓ માટે શરૂ કરી નવી સેવા,ગ્રાહકો ઘરે બેઠાં વોટ્સએપની મદદથી કરી શકશે આ કામ
- Advertisement -
TAGGED:ahmedabadahmedabadfightcoronaamcCOVID19GUJARATgujaratfightcoronavijay nehra
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

new and old ellis bridge in ahmedabad v0 m447lrdi4kj81
ગુજરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ

By Gujju Media
3 Min Read
NEW SONG
એન્ટરટેઈન્મેન્ટ

આત્મનિર્ભર ભારતના માનમાં 200 ગાયકોએ ભેગા થઈ બનાવ્યું ગીત

By Palak Thakkar
1 Min Read
BeFunky collage 2020 07 19T215815.675
જાણવા જેવુંભારત

લોકડાઉનમાં બિસ્કિટ બન્યા લોકોનો સહારો, આ બિસ્કિટ કંપનીએ કરી બમ્પર કમાણી

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?