Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતીઓ થઇ જાવ સાવધાન, ગુજરાતમાં નોંધાયા 2 પોઝીટીવ કેસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ગુજરાતીઓ થઇ જાવ સાવધાન, ગુજરાતમાં નોંધાયા 2 પોઝીટીવ કેસ
ગુજરાતહેલ્થ

ગુજરાતીઓ થઇ જાવ સાવધાન, ગુજરાતમાં નોંધાયા 2 પોઝીટીવ કેસ

Palak Thakkar
Last updated: March 19, 2020 4:03 pm
By Palak Thakkar
1 Min Read
Share
virus blood test getty
SHARE

દેશભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે હવે ગુજરાતમાં પગ પેસારો ક્યો છે.ગુજરાતના રાજકોટ અને સુરતમાં કોરોનાના એક એક કેસ સામે આવ્યા છે. ગુજરાત સૌ પ્રથમ બે કેસ પોઝીટીવ નોંધાતા તંત્ર સાબદુ થયું છે.ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. રાજ્યમાં 2 કેસ પોઝિટીવ નોધાયા છે. ગુજરાત સરકારે ટ્વીટ કર્યું છે કે રાજકોટ અને સુરતમાં 2 કેસ પોઝિટીવ મળ્યા છે. ગુજરાત અત્યારસુધી બાકાત હતું. આજે 2 પોઝિટીવ કેસ મળતાં જ હડકંપ મચી ગયો છે.

20200128081L 1580223827546 1580617433005

અત્યારસુધી કોરોનાથી દૂર રહેલું ગુજરાત હવે કોરોનાના વાયરસને સ્પર્શી ગયું છે..અને ગુજરાતમાં કોરોનાના બે પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે…ગુજરાતમાં સુરત અને રાજકોટ ખાતે કોરોનાનો એક-એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. સુરતમાં કોરોનાના પોઝીટીવ કેસના પગલે કલમ 144 લાગૂ કરી દેવાઇ છે.

- Advertisement -

corna

રાજકોટ ના યુવકનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.યુવક મક્કા ગયો હતો.સરકાર પણ રિપોર્ટ ની જોઈ રહી હતી રાહ જોવાઇ રહી હતી.,આરોગ્ય વિભાગ વિભાગે યુવક નો રિપોર્ટ મોકલ્યો હતો પુના મોક્યો છે.યુવકને રાજકોટ શહેરની જંગલેશ્ર્વર વિસ્તારમાં અનેક લોકોને ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યા છે…રાજકોટના યુવકનો જામનગરમાં પ્રથમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે શંકાસ્પદ આવ્યો હતો,જિલ્લા કલેકટર તંત્ર અને આરોગ્ય વિભાગ રિપોર્ટ ની રાહ જોઈ રહી હતી તે રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચિંતા માં મુકાયું છે.

- Advertisement -
કેન્સરથી બચવાના સરળ ઉપાય
મહિલાનો નહાતી વખતનો મૌલાનાએ બનાવ્યો વીડિયો, પોલીસે તેની ધરપકડ કરી
પ્રેમિકાના ચાર મહિનાના પુત્રની હત્યા કરી બોયફ્રેન્ડ ભાગ્યો બીજા રાજ્યમાં, પોલીસે પકડ્યો આ રાજ્યમાંથી
સુરતમાં શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં શ્રી વલ્લભાચાર્યની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી
મહેસાણા મોદી રાતે ધ્રુજી ઉઠ્યું, અનુભવાયો 4.2ની તીવ્રતાનો ભૂકંપ
- Advertisement -
TAGGED:corona viruscoronaingujartGUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

શું તમે પણ હોંશે હોંશે ગાયનું ઘી ખાઓ છો?

By Gujju Media
4 Min Read
5e679973235c180e5d5cfa85
જાણવા જેવુંહેલ્થ

કોરોનાથી બચવા સેનિટાઈઝર ના હોય તો ચિંતા કરવાની કોઇ જરૂર નથી, તમારા ઘરમાં રહેલી આ વસ્તુ છે સેનિટાઈઝર કરતા પણ વધારે ઉત્તમ

By Palak Thakkar
2 Min Read
rupani 1
ગુજરાતજાણવા જેવું

કોરોના જંગ : રાજ્યની 26 જિલ્લાની 31 ખાનગી હોસ્પિટલોમાં દર્દીની મફત થશે સારવાર, યાદી જાહેર કરાઈ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?