Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઓલા-ઉબેરનું ટેન્શન વધ્યું! આજે લોન્ચ થશે સસ્તા ભાડાવાળી ‘ભારત ટેક્સી’, મુસાફરોને મળશે મોટી રાહત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ઓટોમોબાઇલ > ઓલા-ઉબેરનું ટેન્શન વધ્યું! આજે લોન્ચ થશે સસ્તા ભાડાવાળી ‘ભારત ટેક્સી’, મુસાફરોને મળશે મોટી રાહત
ઓટોમોબાઇલ

ઓલા-ઉબેરનું ટેન્શન વધ્યું! આજે લોન્ચ થશે સસ્તા ભાડાવાળી ‘ભારત ટેક્સી’, મુસાફરોને મળશે મોટી રાહત

Gujju Media
Last updated: February 5, 2026 1:50 pm
By Gujju Media
3 Min Read
Share
1770279642 dharmishtha 1 33.jpg.webp
SHARE

કેબ બજારમાં નવો ખેલાડી: આજથી શરૂ થઈ રહી છે ‘ભારત ટેક્સી’, કમિશન વગર અને નક્કી કરેલા ભાડાનો વાયદો

Contents
  • ડ્રાઈવર માત્ર કર્મચારી નહીં, હવે માલિક પણ
  • નક્કી કરેલું ભાડું, કોઈ સર્જ ચાર્જ નહીં
  • બાઈકથી લઈને કાર સુધીના વિકલ્પો
  • ડ્રાઈવરો માટે સુરક્ષા અને આર્થિક ટેકો
  • લોન્ચ પહેલા જ જોવા મળ્યો ભરોસો

દેશની ટેક્સી સેવા ઉદ્યોગમાં આજે એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. ઓલા અને ઉબેર જેવી ખાનગી કંપનીઓના વર્ચસ્વને પડકારવા માટે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ ને આજે ઔપચારિક રીતે લોન્ચ કરવામાં આવશે. આ પ્લેટફોર્મની સૌથી મોટી ઓળખ છે—ડ્રાઈવરોની ભાગીદારી, ઓછું ભાડું અને કોઈ પણ પ્રકારના ‘સર્જ પ્રાઇસિંગ’ વગરની સુવિધા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં આ એપનું ઉદ્ઘાટન કરશે. શરૂઆતના તબક્કે આ સેવા દિલ્હી-એનસીઆરમાં શરૂ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈ જેવા મોટા મહાનગરોમાં વિસ્તારવાની યોજના છે.

- Advertisement -

ડ્રાઈવર માત્ર કર્મચારી નહીં, હવે માલિક પણ

ભારત ટેક્સી હાલના કેબ મોડલથી તદ્દન અલગ રસ્તો અપનાવે છે. અહીં ડ્રાઈવર કોઈ કંપની માટે કામ કરતા એજન્ટ નથી, પરંતુ સહકારી સંસ્થાના સભ્ય હશે. પ્લેટફોર્મ સાથે જોડાયેલા દરેક ડ્રાઈવરને કો-ઓપરેટિવમાં ભાગીદારી આપવામાં આવશે, જેથી તેઓ નિર્ણય લેવાની પ્રક્રિયાનો પણ હિસ્સો બની શકે. આ મોડલમાં ડ્રાઈવરો પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં. તેમણે માત્ર એક નજીવો સભ્યપદ ફ્રી (સબસ્ક્રિપ્શન ફી) આપવાની રહેશે, જે તેઓ દૈનિક, સાપ્તાહિક કે માસિક ધોરણે પોતાની સુવિધા અનુસાર ચૂકવી શકે છે.

- Advertisement -

નક્કી કરેલું ભાડું, કોઈ સર્જ ચાર્જ નહીં

મુસાફરો માટે ભારત ટેક્સીનું સૌથી મોટું આકર્ષણ તેનું ભાડાનું મોડલ છે. કંપનીનો દાવો છે કે તેનું ભાડું બજારમાં પ્રવર્તતા દરો કરતા અંદાજે 30 ટકા જેટલું ઓછું હોઈ શકે છે. ખાસ વાત એ છે કે તેમાં ‘સર્જ પ્રાઇસિંગ’ (વધારે માંગ સમયે વધતું ભાડું) નહીં હોય—પછી ભલે વરસાદ હોય, ટ્રાફિક જામ હોય કે પીક અવર્સ હોય, ભાડું પહેલેથી નક્કી રહેશે.

બાઈકથી લઈને કાર સુધીના વિકલ્પો

ભારત ટેક્સી એપ પર મુસાફરોને બાઈક ટેક્સી, રિક્ષા (ઓટો) અને કાર—આ ત્રણેય પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે. આનાથી લોકો પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ સરળતાથી વિકલ્પ પસંદ કરી શકશે.

- Advertisement -

ડ્રાઈવરો માટે સુરક્ષા અને આર્થિક ટેકો

આ પ્લેટફોર્મ ડ્રાઈવરોની સામાજિક સુરક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે:

- Advertisement -
- Advertisement -
  • દરેક ડ્રાઈવરને 5 લાખ રૂપિયાનું વ્યક્તિગત અકસ્માત વીમો અને 5 લાખ રૂપિયાનું કૌટુંબિક સ્વાસ્થ્ય વીમો મળશે.
  • ભવિષ્યમાં પોતાની ગાડી ખરીદવા માટે સરળ શરતો પર લોનની સુવિધા પણ આપવામાં આવશે.

લોન્ચ પહેલા જ જોવા મળ્યો ભરોસો

સત્તાવાર લોન્ચિંગ પહેલા જ ભારત ટેક્સીને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. જૂન 2025 માં શરૂ થયેલી આ પહેલ સાથે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ડ્રાઈવરો જોડાઈ ચૂક્યા છે, જ્યારે 1 લાખથી વધુ યુઝર્સે એપ પર રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આ આંકડાઓ સંકેત આપે છે કે લોકો કેબ સેવાના આ નવા મોડલને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Hyundai car Discounts: નવી કાર લેવાનું વિચારી રહ્યા છો? જાણો કઈ કાર પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ
બજેટ 2026: શું ઇલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થશે? નાણામંત્રી કરી શકે છે મોટી જાહેરાત
CNG, LNG અને હાઇડ્રોજન કાર ચાલકો માટે મોટા સમાચાર: સરકારે બદલ્યા નિયમો, જાણો તમને ફાયદો થશે કે નુકસાન?
મોંઘવારીમાં મોટી રાહત! Renault એ કારના ભાવમાં કર્યો ઘટાડો, ક્વિડથી લઈને ટ્રાઈબર સુધીની કારો પર મળી રહી છે બમ્પર ઓફર
ટાટા હેરિયરનો નવો અવતાર: લોન્ચ પહેલા જ માઇલેજમાં બનાવ્યો રેકોર્ડ, 25 kmpl ની આપશે ધાંસુ એવરેજ!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

1766006048 car4.jpg.webp
ઓટોમોબાઇલ

ભારતીયોની પહેલી પસંદ બની આ સસ્તી SUV, લોન્ચિંગના ટૂંકા ગાળામાં જ બનાવી દીધો આ મોટો રેકોર્ડ

By Gujju Media
4 Min Read
bike25.jpg.webp
ઓટોમોબાઇલ

સ્કૂટીમાં બાઇકની સરખામણીએ નાના વ્હીલ્સ કેમ હોય છે? જાણો ડિઝાઇન અને સેફ્ટીનું ગણિત

By Gujju Media
3 Min Read
dharmishtha 1 15.jpg.webp
ઓટોમોબાઇલ

નવી કાર ખરીદનારાઓ માટે સારા સમાચાર: હ્યુન્ડાઈ લાવી રહી છે ફ્રોન્ક્સ જેવી લૂકવાળી સસ્તી SUV

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?