Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > બિઝનેસ > વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

Gujju Media
Last updated: April 24, 2026 8:38 pm
By Gujju Media
2 Min Read
Share
INDIA 1 80.jpg.webp
SHARE

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ.

ભારતીય ઉદ્યોગ જગતના માંધાતા અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. શેરબજારના ઘટાડા વચ્ચે પણ અદાણીની સંપત્તિમાં તોફાની તેજી જોવા મળી છે. માત્ર 24 કલાકમાં $7.16 અબજ (આશરે ₹60,000 કરોડ) ની કમાણી કરીને અદાણીએ વિશ્વના અમીરોની યાદીમાં મોટું ઉલટફેર કરી નાખ્યું છે.

આ સાથે જ ધનિકોની વૈશ્વિક યાદીમાં નવો ઈતિહાસ રચાયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અદાણીની નેટવર્થ હવે $106 અબજ પર પહોંચી ગઈ છે. આ સાથે જ તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 17માં સ્થાને પહોંચ્યા છે. તેમણે માઈક્રોસોફ્ટના દિગ્ગજ બિલ ગેટ્સ ($104 અબજ) ને પાછળ છોડી દીધા છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $21.4 અબજનો જંગી વધારો થયો છે.

- Advertisement -

આ તરફ અદાણી અને અંબાણી જૂથની સંપત્તિની રેસમાં પણ અંતર વધ્યું છે. એક તરફ ગૌતમ અદાણીની સંપત્તિમાં જંગી ઉછાળો આવ્યો છે, તો બીજી તરફ રિલાયન્સના મુકેશ અંબાણીની નેટવર્થમાં ઘટાડો નોંધાયો છે. મુકેશ અંબાણીની સંપત્તિ $1.11 અબજ ઘટીને હવે $90.2 અબજ થઈ છે, જેના કારણે તેઓ વિશ્વના અમીરોની યાદીમાં 20માં સ્થાને ખસી ગયા છે. અદાણી હવે અંબાણી કરતા આશરે $16 અબજ વધુ સંપત્તિ ધરાવે છે.

બજારના નિષ્ણાતોના મતે, અદાણીના શેરોમાં આવેલી તેજી પાછળના મુખ્ય કારણોમાંઅદાણી ગ્રુપની કંપનીઓના મજબૂત ત્રિમાસિક પરિણામો અને રોકાણકારોનો વધતો ભરોસો છે. ખાસ કરીને પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ગ્રુપના આક્રમક વિસ્તારે તેમની નેટવર્થને નવી ઊંચાઈ આપી છે.

- Advertisement -

વિશ્વના ટોપ-5 અમીરોની યાદી જોઈએ તો,

  • એલોન મસ્ક: $645 અબજ (ટેસ્લા/સ્પેસએક્સ)
  • લેરી પેજ: $289 અબજ (ગૂગલ)
  • જેફ બેઝોસ: $274 અબજ (એમેઝોન)
  • સર્ગેઈ બ્રિન: $269 અબજ (ગૂગલ)
  • માર્ક ઝકરબર્ગ: $233 અબજ (મેટા)

ગૌતમ અદાણીની આ સફળતા માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભારતીય અર્થતંત્રના વધતા પ્રભાવનું પ્રતિક છે. જે રીતે તેમણે બિલ ગેટ્સ જેવા વૈશ્વિક દિગ્ગજોને પાછળ છોડ્યા છે, તે જોતા આગામી સમયમાં તેઓ ટોપ-10માં ફરી સ્થાન મેળવે તેવી પૂરી શક્યતા છે.

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે થઈ મોટી ‘ઓઈલ ડીલ’: ભારતે પણ વહેતી ગંગામાં હાથ ધોયા!
ઇન્ફોસિસના ₹4.37 લાખ કરોડ ધોવાઈ જતાં બજારમાં હલચલ
ફક્ત એકવાર રોકાણ, આજીવન ફાયદો! પત્ની સાથે મળીને ખોલો પોસ્ટ ઓફિસમાં ખાતું, દર મહિને મેળવો 9250 રૂપિયાનું વ્યાજ!
સ્માર્ટફોન પ્રેમીઓ માટે ખુશખબર: બજેટની નવી નીતિથી iPhone સહિતના મોંઘા ફોન થશે સસ્તા
સેન્સેક્સમાં 1600 પોઇન્ટનો કડાકો, ડોલર સામે રુપિયો 53 પૈસા તૂટ્યો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

india 1 91.jpg.webp
ગેરંટીડ રિટર્ન આપવાના બહાને રોકાણકારો સાથે છેતરપિંડી! બે સંસ્થાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
શેરમાર્કેટ
Stock 0107.jpg.webp
૧ જુલાઈએ માર્કેટની નરમ શરૂઆત વચ્ચે રેલટેલ, કોટક બેંક અને ગોદરેજ પ્રોપર્ટીઝ સહિતના શેર્સ પર રહેશે નજર
શેરમાર્કેટ
Shravan.jpg.webp
શ્રાવણ 2026 માટે શિવ મંદિરો સજ્જ, જાણો આ મહિનાનું વિશેષ મહત્વ
ધર્મદર્શન
Toxic Female Stars 2.jpg.webp
યશની ‘ટોક્સિક’માંથી એક્ટ્રેસિસનો ફર્સ્ટ લુક સામે આવ્યો, જુઓ કેવા દેખાય છે સ્ટાર્સ
એન્ટરટેઈન્મેન્ટ
doctar.jpg.webp
ડોક્ટરની સલાહ વગર ભૂલેચૂકે પણ ન લેતા આ દવાઓ, શરીરને થઈ શકે છે ગંભીર નુકસાન!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

India 18.jpg.webp
શેરમાર્કેટ

ઝેપ્ટો અને સ્વિગી જોતા રહી ગયા, બ્લિંકિટે મારી બાજી! જાણો કોણ છે ક્વિક કોમર્સનો અસલી કિંગ?

By Gujju Media
5 Min Read
ipo 3
બિઝનેસ

IPOમાં રોકાણ કરતા પહેલા આ 5 બાબતો ધ્યાનમાં રાખો, રોકાણ પર તમને મજબૂત વળતર મળશે.

By Gujju Media
3 Min Read
INDIA 1 92.jpg.webp
શેરમાર્કેટ

રોકાણકારો માટે ચેતવણી? દમાણી–કેડિયાનો ચોંકાવનારો નિર્ણય

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

તમારું કુલર પણ આપશે AC જેવી ઠંડક, બસ ફોલો કરો આ 5 સીક્રેટ ટ્રિક્સ!

શું તમારું કુલર ગરમ હવા ફેંકે છે? આ જાદુઈ ટિપ્સ અપનાવો અને મેળવો બરફ જેવી ઠંડક…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?