Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલિવુડની આ અભિનેત્રીએ રિલેશનશિપ કર્યુ ઓફિશિયલ,સોશિયલ મિડિયા પર શેયર કરી ફોટો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોલિવુડની આ અભિનેત્રીએ રિલેશનશિપ કર્યુ ઓફિશિયલ,સોશિયલ મિડિયા પર શેયર કરી ફોટો
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવુડની આ અભિનેત્રીએ રિલેશનશિપ કર્યુ ઓફિશિયલ,સોશિયલ મિડિયા પર શેયર કરી ફોટો

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
egupta 70850459 175116006984947 4350937000032964593 n
SHARE

ઈશા ગુપ્તાએ તેના સ્પેનિશ બોયફ્રેન્ડ સાથેના રિલેશનશિપને ઇન્સ્ટા ઓફિશિયલ કરી દીધા છે. તેનો સ્પેનિશ બોયફ્રેન્ડ મનુએલ કેમ્પોસ એક બિઝનેસમેન છે. ઈશાએ તેની સાથેનો ફોટો શેર કરી કેપ્શનમાં આઈ લવ યુ પણ કહ્યું છે. ઈશા અને મનુએલ એકબીજાને ઘણા સમયથી ડેટ કરતા હતા.

egupta 74364347 203117300705089 4865314707594054395 n

 

- Advertisement -

ઈશાએ ફોટો શેર કરી સ્પેનિશનમાં લખ્યું હતું, te amo mucho mi amor જેનો અર્થ થાય છે આઈ લવ યુ સો મચ, માય લવ. ઈશાની આ પોસ્ટ પર તેના બોયફ્રેન્ડે હિન્દીમાં કમેન્ટ પણ કરી છે. તેણે લખ્યું કે, મેં તુમસે પ્યાર કરતા હું.

egupta 94894411 246300116426745 2628203656643885943 n

- Advertisement -

ઈશાએ અગાઉ જણાવ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ સ્પેનમાં તેના ઘરે સેલ્ફ ક્વોરન્ટીનમાં છે. તેઓ વીડિયો કોલ મારફતે સતત સંપર્કમાં છે. ઈશાએ કહ્યું કે તે મને આ વાઇરસ વિશે અપડેટ આપતો રહેતો હતો એટલે હું મેન્ટલી તો આ લોકડાઉન માટે તૈયાર જ હતી. ઈશા અગાઉ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે રિલેશનશિપમાં હતી. જોકે, હાલ તો હાર્દિક પંડ્યાની સગાઇ નતાસા સાથે થઇ ગઈ છે.

‘ધ કેરલા સ્ટોરી 2’એ હોળીના વેકેશનમાં કરી ધમાકેદાર કમાણી, 7માં દિવસે તોડ્યા રેકોર્ડ!
ભૂમિ પેડનેકરનો બોલિવૂડ પર પ્રહાર! કહ્યું- “મેઈનસ્ટ્રીમ સિનેમામાં મહિલાઓ માટે તકો ઘટી રહી છે
10 દિવસમાં ‘ઉડતી તીર’નો બોક્સ ઓફિસ પર ધમાકો! આયુષ્માન-સારાની ફિલ્મે કરી શાનદાર કમાણી
ફ્લોપથી બની સુપરહિટ, રી-રિલીઝમાં માર્યું મેદાન આ 9 વર્ષ જૂની ફિલ્મે ધોમ કરી કમાણી
ડાન્સના શોખીનો માટે ગૂડ ન્યૂઝ: 11 વર્ષ બાદ પડદા પર ફરી દેખાશે જૂનૂન, રેમો ડિસોઝા લાવશે ‘ABCD 3’!
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSeshagupta
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Dhanteras Shopping.jpg.webp
ધનતેરસ પર માત્ર સોનું-ચાંદી જ નહીં, આ સસ્તી વસ્તુઓ ખરીદવી પણ ખૂબ જ શુભ છે
ધર્મદર્શન
iNDIA 2026 11 02T114026.282.jpg.webp
૧૦મું બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણનો મોટો ધડાકો! બિઝનેસ લીડર્સ સામે કહી આ વાત
બિઝનેસ
iNDIA 2026 10 30T141648.897.jpg.webp
મોતીલાલ ઓસવાલની દમદાર સ્ટોક ટિપ્સ: આ 5 શેર આપી શકે છે 25% થી 37% સુધીનું શાનદાર રિટર્ન!
શેરમાર્કેટ
Eetha Movie Trailer 2.jpg.webp
“નાચતા મરી જઈશ તો મિસાલ બની જઈશ”… શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, દિલ જીતી લેશે અંદાજ
એન્ટરટેઈન્મેન્ટ
saraali khan11.jpg.webp
‘મહાકાલ પણ જઈશ અને અજમેર શરીફ પણ!’ મંદિર દર્શન પર ટ્રોલર્સને સારા અલી ખાનનો કરારો જવાબ
બોલીવુડ
- Advertisement -

You Might Also Like

irrfan 23160981 127160268048297 3708937549834616832 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

અલવિદા ઇરફાખાન-ઇરફાન ખાનની કેટલીક યાદગાર ફિલ્મો,ભારત સરકારે પણ આપ્યો છે એવોર્ડ

By Palak Thakkar
1 Min Read
Gujju Media Feature Photo 28
એન્ટરટેઈન્મેન્ટ

નાના પાટેકરને સુપરસ્ટાર બનાવનાર દિગ્દર્શક આજે ક્યાં છે? ક્રાંતિવીર-તિરંગા જેવી સુપરહિટ ફિલ્મો આપેલી છે

By Gujju Media
4 Min Read
akshay kumar film oh my god 2 became superhit for small character of lord shiva read shocking collection1
બોલીવુડ

ભગવાન શિવના નાના રોલે બદલી નાખ્યું ફિલ્મનું ભાગ્ય, હીરો કે હિરોઈન વગર 150 કરોડની કમાણી કરી

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
ભજન

નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન

  નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન નંદલાલાને માતા યશોદાજી સાંભરે મમતા મૂર્તિ મારી રહી…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
Lemon Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?