Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અલવિદા ઋષિ કપૂર- મુંબઈના ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > અલવિદા ઋષિ કપૂર- મુંબઈના ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર
એન્ટરટેઈન્મેન્ટ

અલવિદા ઋષિ કપૂર- મુંબઈના ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 41 scaled
SHARE

ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કરી દીધી છે. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઈની કાલબાદેવી સ્થિત ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા છે.

neetu54 53309123 326840264634248 4066908906413852049 n

અભિનેતા ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર માટે ચંદનવાડી સ્મશાન ઘાટ પર નીતૂ કપૂર, રણબીર કપૂર, રણધીર કપૂર, સૈફઅલી ખાન, કરિના કપૂર ખાન, આલિયા ભટ્ટ,રીમા જૈન, મનોજ જૈન, અરમાન જૈન, આદર જૈન, અનીષા જૈન, રાજીવ કપૂરઅભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન હાજર રહ્યા હતા. પુત્રી રિદ્ધિમા કપૂર પિતાના અંતિમ દર્શન કરી શકી ન હતી.

- Advertisement -

95204899 695169197905954 1292509886738219120 n

આપહેલા ઋષિ કપૂરના અંતિમ દર્શન માટે કરિના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. ભત્રીજો અરમાન જૈન પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું છે કે તે એવાથી ઘણા ખુશ હતા કે તેમને પોતાના પ્રશંસકોથી આટલો પ્રેમ મળી રહ્યો છે. તમે બધા જાણો છો કે ઋષિની એ જ ઇચ્છા હતી કે તેને દરેક આંસુઓના બદલે એક મુસ્કાન સાથે વિદાય કરે.

- Advertisement -

95019138 110333330496286 5198372893867993303 n

ઋષિ કપૂરના નિધનના સમાાર સામે આવતા જ તેમના પ્રશંસકોની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સેલેબ્સ પણ આઘાતમાં છે. અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધી બોલિવૂડના સિતારાઓએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

- Advertisement -
‘ભાઈજાન’ સલમાન ખાને ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો! પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે માંગી કાયદાકીય મદદ
બોલિવુડ અભિનેતા સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
બધું છોડીને આ ફિલ્મ માટે પાછા ફર્યા અક્ષય કુમાર, ‘વેલકમ ટુ ધ જંગલ’નો ક્લાઇમેક્સ શરૂ
‘બિગ બોસ 19’ના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ! અમોલ મલિકની એક અઠવાડિયાની ફી જાણીને ચોંકી જશો
ઇરફાન ખાન અને ઋષિ કપૂર વચ્ચે સર્જાયો ગજબ સંયોગ
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSBOLLYWOODNEWSriprishikapoor
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

dhanush and aishwarya with kasthuri raja 2
બોલીવુડ

ધનુષ-ઐશ્વર્યાના નથી થઈ રહ્યા છૂટાછેડા, અભિનેતાના પિતાએ કહ્યું- આ ખોટા સમાચાર છે, મેં બંને સાથે વાત કરી છે.

By Aryan Patel
3 Min Read
1775918242 dharmishtha 1 19.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

Netflix પર શું જોવું એ વિચારી રહ્યા છો? આ 10 ટ્રેન્ડિંગ શો તમારા રવિવારને બનાવી દેશે યાદગાર

By Gujju Media
5 Min Read
salman khan rsquo s diet amp workout plan1200
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ડિજિટિલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ શકે છે સલમાન ખાનની આ ફિલ્મ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?