Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરી થશે સરળ! બસ, ટેક્સીથી લઈ ઓટો સુધી મળશે પોસાય તેવી પરિવહન સુવિધાઓ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > બિઝનેસ > નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરી થશે સરળ! બસ, ટેક્સીથી લઈ ઓટો સુધી મળશે પોસાય તેવી પરિવહન સુવિધાઓ
બિઝનેસ

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરી થશે સરળ! બસ, ટેક્સીથી લઈ ઓટો સુધી મળશે પોસાય તેવી પરિવહન સુવિધાઓ

Gujju Media
Last updated: October 6, 2026 1:49 pm
By Gujju Media
4 Min Read
Share
mumbai airport2.jpg.webp
SHARE

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પ્રવાસીઓને આવ-જા માટે પોષાય તેવી અનેક પરિવહન સુવિધા અપાશે

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. સંચાલિત ભારતના સૌથી મોટા ‘ગ્રીનફિલ્ડ’ એરપોર્ટ્સમાંના એક નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ થી ૨૭ માર્ચ ૨૦૨૭ સુધી અમલમાં રહેનારા શિયાળુ સમયપત્રક અગાઉ તેના જાહેર પરિવહન અને ગ્રાઉન્ડ મોબિલિટી નેટવર્કનો વિસ્તાર કરવાના ભાગરુપે એરપોર્ટના પ્રવાસીઓને મુંબઈ, નવી મુંબઈ, પુણે અને વિશાળ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં વાજબી દરોએ બસ, ટેક્સી, ઓટો-રિક્ષા, કાર રેન્ટલ અને એરપોર્ટ શટલ સહિતના પરિવહનના વિવિધ વિકલ્પો પૂરા પાડી રહ્યું છે.

૭ ઓક્ટોબર ૨૦૨૬ થી ‘ઈ-શિવઈ’ ઈલેક્ટ્રિક બસ સેવાઓ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) શરૂ કરશે. નવી મુંબઇ એરપોર્ટથી પુણેનું ભાડું રુ.૪૫૦, બોરીવલી રુ.૨૧૦ અને દાદર ઈસ્ટનું ભાડું રુ.૧૭૦ રહેશે. ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ‘નેશનલ કોમન મોબિલિટી કાર્ડ’ સાથે મુસાફરી કરતી મહિલાઓ અડધા ભાડાની સુવિધાને પાત્ર રહેશે. ૧૦ ઓક્ટોબરથી ‘ભારત ટેક્સી’ ૪૦ વાહનોના સમર્પિત કાફલા સાથે કામગીરી શરૂ કરશે.ઉપરાંત પ્રીપેડ ટેક્સી અને ઓટો-રિક્ષાની સેવાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે.

- Advertisement -

નવી મુંબઇ એરપોર્ટ પહોંચવા વહેલી સવારથી મોડી રાત સુધી કાર્યરત રહેનાર MSRTC ની પ્રથમ તબક્કાની ‘ઈ-શિવઈ’ બસ સેવાઓ એરપોર્ટ ને દાદર, બોરીવલી અને પુણે સાથે જોડશે, દાદર-એરપોર્ટ રૂટ સાયન અને અટલ સેતુ થઈને પસાર થશે, જ્યારે બોરીવલી- રૂટ CSMIA ટર્મિનલ ૧, બાંદ્રા અને અટલ સેતુને જોડશે. પુણે-નવી મુંબઇ એરપોર્ટ રૂટ પર દરરોજ એક સવારે અને એક બપોરે એમ બે સેવાઓ ઉપલબ્ધ હશે. નવેમ્બરમાં થાણે અને નાસિકને જોડતી સેવાઓ શરૂ કરવાની યોજના છે.

‘ચલો બસ’ દ્વારા સંચાલિત દૈનિક ૨૧ બસ સેવાઓ નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ને અંધેરી ઈસ્ટમાં મરોલ, બાંદ્રા, દાદર અને કોલાબામાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે જોડે છે. પીક અને નોન-પીક સમયગાળા દરમિયાન નિયમિત અંતરે ચાલતી સેવાઓમાં પીક-અવર્સમાં મુસાફરો અને કર્મચારીઓની અવરજવર માટે વધારાની ક્ષમતા પણ ઉમેરવામાં આવી રહી છે. નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (NMMT) સાત સમર્પિત એરપોર્ટ રૂટ, A1 થી A7 ચલાવે છે, જે ટર્મિનલ 1 ને ખારકોપર, તારઘર, બેલાપુર, નેરુલ, પનવેલ, ખાંડેશ્વર અને એરપોર્ટ પ્રોજેક્ટ ઓફિસ સાથે જોડે છે. પીક અવર્સ દરમિયાન દર ૧૫-૨૦ મિનિટે કાર્યરત બેલાપુર અને નેરુલ સેવાઓમાં વાશી અને પનવેલ સાથે વધુ સંકલનની યોજના છે.

- Advertisement -

ઉબેર ગો અને ઉબેર પ્રીમિયર ટૂંકા અને મધ્યમ-અંતરની મુસાફરીમાં રાઈડના અનુકૂળ વિકલ્પો આપશે, જેમાં મુસાફરોને બોર્ડિંગની સુવિધા માટે પિકઅપ ઝોન હશે. ઉબેર ઓટો ટૂંકા અંતરની મુસાફરી માટે વધારાનો ઓન-ડિમાન્ડ વિકલ્પ પૂરો પાડશે.
અન્ય વિકલ્પોમાં પ્રીપેડ ટેક્સીઓ, પ્રીપેડ ઓટોરિક્ષાઓ અને ભાડે કાર શામેલ છે.
નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ અને છત્રપતિ શિવાજી મહારાજ આંરરાષ્ટ્રીય એરપોર્ટ વચ્ચે દર કલાકે મફત ‘ઇન્ટર-એરપોર્ટ શટલ’ સેવા ચલાવવામાં આવશે. સિટી ફ્લો, આર્યા અને ચલો બસ દ્વારા સંચાલિત આ સેવાઓ મુંબઈના બન્ને એરપોર્ટ વચ્ચે સીધી આવનજાવનનો ​​વિકલ્પ પૂરો પાડશે.

એપ-આધારિત ટેક્સીઓ, રેન્ટલ કાર, ઓટો અને બસો સહિતની ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ક્ષમતા વધારીને ૪,૫૯૪ કરવામાં આવી રહી છે; જેમાં ૩,૭૮૭ એપ-આધારિત ટેક્સીઓ, ૧૮૪ રેન્ટલ કાર, ૧૭૧ ઓટો અને ૫૪૭ બસોનો કાફલો શામેલ થશે.

- Advertisement -

નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા અવરજવર માટેના સંકેતો (signage), દિશા-સૂચક પ્રણાલીઓ અને મુસાફરોની સહાય માટે જમીની-સ્તરની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે, જેમાં આગમન, પ્રસ્થાન માટે બસો, શટલ, અને ખાનગી વાહનો માટેના અલગ ઝોન નક્કી કરવામાં આવ્યા છે.
​
આ એરપોર્ટ પનવેલ, તારઘર અને બામણડોંગરી સબર્બન રેલવે સ્ટેશનો તેમજ અટલ સેતુ, સાયન-પનવેલ હાઈવે, પામ બીચ રોડ, અમરા માર્ગ (NH-348A) અને NH-548 જેવા મુખ્ય માર્ગો સાથે જોડાયેલું છે. નવી મુંબઈ મેટ્રો લાઇન-1 કાર્યરત છે, જ્યારે પ્રસ્તાવિત મુંબઈ મેટ્રો લાઇન-8 CSMIA અને NMIA ને જોડશે. NMIA ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ આપવા માટે અદાણી ટોટાલ એનર્જીસ ગેસની ટીમ સાથે પણ કામ કરી રહ્યું છે.

માત્ર 2 દિવસમાં રોકાણની મોટી તક! Advit Jewels IPOમાં પૈસા લગાવવા કે નહીં?
FDI અને FII વચ્ચે શું તફાવત છે? ચાલો જાણીયે આ બંને નો શું છે મતલબ
સેબીએ રૂ. 65.77 કરોડની ગેરકાયદેસર કમાણી જપ્ત કરી, કેતન પારેખ સામે ચાલી રહેલા કૌભાંડમાં પ્રતિબંધ
ડિસેમ્બરમાં FPIની ધૂમ વેચવાલી: 17,955 કરોડના ભારતીય શેર વેચાયા, રૂપિયો મુખ્ય કારણ
રોકાણની તક! મોટી કંપનીઓના શેર ઓછા ભાવે ઉપલબ્ધ, જાણો આ ‘સસ્તા’ શેર કયા છે?
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

post office2.jpg.webp
પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમમાં પત્ની સાથે કરો રોકાણ! દર મહિને મળશે ₹9,250ની ગેરંટીડ કમાણી
બિઝનેસ
1790726386 Vastu Tips.jpg.webp
ભૂલથી પણ ઘરની આ જગ્યાઓ પર ન સળગાવો દીવો, વધી શકે છે મોટી નકારાત્મકતા!
ધર્મદર્શન
The Vvaan Movie.jpg.webp
મંડે ટેસ્ટમાં પાસ થઈ ‘ધ વન’! 4 દિવસમાં કમાયા ₹38.85 કરોડ, બની સિદ્ધાર્થ મલ્હોત્રાની 7મી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
Top 10 Most Expensive Fruits1.jpg.webp
એકની કિંમતમાં આવી જાય ઘર! આ છે દુનિયાના 10 સૌથી મોંઘા ફળો, જુઓ લિસ્ટ
હેલ્થ
rs.jpg.webp
IND vs WI: ખાસ ક્લબમાં સામેલ થવા રોહિત શર્માને 73 રનની જરૂર, જાણો કયા રેકોર્ડ પર છે નજર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

નોકરી શરૂ કરનાર યુવાનો માટે બચતની ફોર્મ્યુલા

By Gujju Media
8 Min Read
Stock Market Trading Hours 0308.jpg.webp
શેરમાર્કેટ

આજથી શેરબજારના સમયમાં મોટો ફેરફાર: જાણો હવે કેટલા વાગ્યા સુધી થશે ટ્રેડિંગ

By Gujju Media
3 Min Read
8th pay 0405.jpg.webp
બિઝનેસ

૮મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?