Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 16 ઓક્ટોબરે ટેક મહિન્દ્રા, વિપ્રો અને IIFL ફાઇનાન્સ સહિત આ શેરો રહેશે ફોકસમાં
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > બિઝનેસ > શેરમાર્કેટ > 16 ઓક્ટોબરે ટેક મહિન્દ્રા, વિપ્રો અને IIFL ફાઇનાન્સ સહિત આ શેરો રહેશે ફોકસમાં
શેરમાર્કેટ

16 ઓક્ટોબરે ટેક મહિન્દ્રા, વિપ્રો અને IIFL ફાઇનાન્સ સહિત આ શેરો રહેશે ફોકસમાં

Gujju Media
Last updated: October 16, 2026 2:21 pm
By Gujju Media
3 Min Read
Share
stock 1008.jpg.webp
SHARE

લિસ્ટિંગ અને SME IPO ના નિયમો સરળ થશે, બોન્ડ માર્કેટમાં રિટેલ રોકાણકારોની પહોંચ વધારાશે

Contents
  • નિયમો સરળ બનાવવા અને AI સેન્ડબોક્સ લાવવા સેબીનો માસ્ટરપ્લાન
  • પીસી જ્વેલર, LCC પ્રોજેક્ટ્સ અને વર્ધમાન પોલિટેક્સમાં મોટો હિસ્સો ખરીદાયો
  • વાસ્કોન એન્જિનિયર્સને મળ્યો ₹૧૯૮ કરોડનો મોટો ઓર્ડર

ભારતીય શેરબજારમાં શુક્રવાર, ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ મજબૂત અને પ્રોત્સાહક શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સકારાત્મક વાતાવરણ વચ્ચે GIFT નિફ્ટી સ્થાનિક બજાર માટે લીલા નિશાનમાં ટ્રેડિંગના સંકેતો આપી રહ્યો છે.

આજના ટ્રેડિંગ સેશનમાં આઇટી અને ફાઇનાન્સ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ જેવી કે ટેક મહિન્દ્રા, વિપ્રો, IIFL ફાઇનાન્સ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અને એન્જલ વન જેવા મલ્ટિબેગર સ્ટોક્સ રોકાણકારોના વિશેષ ફોકસમાં રહેશે. આ ઉપરાંત, શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી, સોલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા, મેનકાઇન્ડ ફાર્મા, અગસ્ત્ય એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રીમિયર એનર્જી જેવી કંપનીઓમાં પણ કોર્પોરેટ ગતિવિધિઓને કારણે ભારે હલચલ જોવા મળી શકે છે.

- Advertisement -

નિયમો સરળ બનાવવા અને AI સેન્ડબોક્સ લાવવા સેબીનો માસ્ટરપ્લાન

બીજી તરફ, માર્કેટ રેગ્યુલેટર મૂડીબજારમાં મોટા સુધારાઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે. સેબી (SEBI) ના ચેરમેન તુહિન કાંતા પાંડેએ લિસ્ટિંગ પ્રક્રિયા અને સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (SME) ના IPO સંબંધિત નિયમોની વ્યાપક સમીક્ષા કરવાની યોજના રજૂ કરી છે.

સેબીનો મુખ્ય ઉદ્દેશ્ય કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં લિક્વિડિટી સુધારવાનો અને નાના એટલે કે રિટેલ રોકાણકારોની પહોંચ વધારવાનો છે. આ ઉપરાંત, મૂડીબજારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ માટે વિશિષ્ટ ‘નિયમનકારી સેન્ડબોક્સ’ (AI Regulatory Sandbox) બનાવવાની સંભાવનાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેનાથી બજારની સચોટતા અને સુરક્ષા વધુ મજબૂત થશે.

- Advertisement -

પીસી જ્વેલર, LCC પ્રોજેક્ટ્સ અને વર્ધમાન પોલિટેક્સમાં મોટો હિસ્સો ખરીદાયો

૧૬ ઓક્ટોબરના રોજ બજારમાં કેટલીક મોટી બલ્ક ડીલ્સ પણ જોવા મળી છે, જેણે સ્ટોક સ્પેસિફિક એક્શન વધારી દીધું છે:

- Advertisement -
  • પીસી જ્વેલર (PC Jeweller): જાણીતા રોકાણકાર આદિત્ય કુમાર હલવાસિયાએ જ્વેલરી રિટેલર કંપની પીસી જ્વેલરમાં ૦.૫૨ ટકા હિસ્સો ખરીદ્યો છે. તેમણે ₹૧૪.૪૩ પ્રતિ શેરના સરેરાશ ભાવે આશરે ૫.૧ કરોડ ઇક્વિટી શેર ₹૭૩.૫૯ કરોડની મોટી રકમમાં ખરીદ્યા છે.

  • LCC પ્રોજેક્ટ્સ (LCC Projects): નિયોમાઇલ કોર્પોરેટ એડવાઇઝરી અને તેના સ્થાપક નિયામક કીર્તન માણેકલાલ રૂપારેલીયાએ સંયુક્તપણે LCC પ્રોજેક્ટ્સમાં ૧.૪ ટકા હિસ્સો ₹૫૫.૧૧ કરોડમાં હસ્તગત કર્યો છે.

  • વર્ધમાન પોલિટેક્સ (Vardhman Polytex): વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર (FPI) પાઈન ઓક ગ્લોબલ ફંડે વર્ધમાન પોલિટેક્સમાં ૨૫ લાખ શેર (૦.૪૯% હિસ્સો) ₹૧.૩૮ કરોડમાં ખરીદ્યા છે. આ શેર હાઈ-નેટ-વર્થ ઇન્ડિવિઝ્યુઅલ (HNI) રોકાણકાર અનુપમા કોઠારી દ્વારા ₹૫.૫૫ ના ભાવે વેચવામાં આવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૬ ની હોલ્ડિંગ પેટર્ન મુજબ, પાઈન ઓક ગ્લોબલ ફંડ પાસે હવે પ૯.૩૪ ટકા અને અનુપમા કોઠારી પાસે ૯.૮૩ ટકા હિસ્સો છે.

વાસ્કોન એન્જિનિયર્સને મળ્યો ₹૧૯૮ કરોડનો મોટો ઓર્ડર

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ્ટી ક્ષેત્રની કંપની વાસ્કોન એન્જિનિયર્સ માટે આજના દિવસે સકારાત્મક સમાચાર આવ્યા છે. કંપનીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પ્રિમાઈસિસ એન્ડ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ (મહારાષ્ટ્ર સર્કલ, પુણે) તરફથી સફળતાપૂર્વક નોટિસ ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે.

આ સ્વીકૃતિ પત્ર પુણેના આઇટી હબ એવા હિંજેવાડી વિસ્તારમાં રહેણાંક ફ્લેટ્સ, વાણિજ્યિક એકમો અને SBILD ના બાંધકામ માટે મેળવવામાં આવ્યો છે, જેનું કૂલ મૂલ્ય ₹૧૯૮ કરોડ છે. આ નવા ઓર્ડરથી વાસ્કોન એન્જિનિયર્સની ઓર્ડર બુક વધુ મજબૂત બની છે અને સત્ર દરમિયાન તેના શેરમાં ઉછાળો જોવા મળી શકે છે

- Advertisement -
- Advertisement -

 

શેરબજારમાં ૨૦૨૬નો સૌથી મોટો કડાકો; સેન્સેક્સ ૭૩૦૦૦ ની નીચે બંધ, રોકાણકારોના ₹૧૩ લાખ કરોડ ધોવાયા
નફો ઘટ્યો અને હિસ્સેદારી પણ! ડોલી ખન્નાએ ‘પ્રકાશ પાઈપ્સ’ માંથી લીધી એક્ઝિટ?
શેરબજારમાં FIIs ની ધમાકેદાર એન્ટ્રી: સતત 9 દિવસમાં ₹16,500 કરોડથી વધુનું રોકાણ
9 ઓક્ટોબર 2026: શેર બજાર પર નજર – કઈ કંપનીઓના શેરોમાં રહેશે હલચલ?
ઇન્ફોસિસના ₹4.37 લાખ કરોડ ધોવાઈ જતાં બજારમાં હલચલ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
SK2.jpg.webp
ફિલ્મો બાદ હવે YouTube પર સલમાન ખાનની એન્ટ્રી, ‘શરૂઆતથી શરૂ કરીએ’ કહી શેર કર્યો વીડિયો
એન્ટરટેઈન્મેન્ટ
thyriod2.jpg.webp
થાઇરોઇડની અસર માત્ર વજન પર જ નહીં! મૂડ અને ઊંઘમાં ફેરફાર પણ હોઈ શકે છે સંકેત
હેલ્થ
sanju2.jpg.webp
સંજુ સેમસનનું નસીબ જ ખરાબ? T20 ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર બન્યો આવો અનોખો રેકોર્ડ!
સ્પોર્ટ્સ
Vivo Y600s Pro 2.jpg.webp
Vivoએ લોન્ચ કર્યો દમદાર 5G ફોન, 10,200mAh બેટરી અને 120Hz ડિસ્પ્લે સાથે માર્કેટમાં એન્ટ્રી
ગેજેટ
- Advertisement -

You Might Also Like

Stock Market 0607.jpg.webp
શેરમાર્કેટ

આજે આ 16 શેર કેમ ફોકસમાં રહેશે

By Gujju Media
4 Min Read
rs 5 80 000 crores vanished within 1 hour nifty reached below 22 300 sensex fell 929 points1
શેરમાર્કેટ

એક જ કલાકમાં ₹5,80,000 કરોડનો ધુવાળો! ભયંકર ઘટાડા વચ્ચે નિફ્ટી 22,300 ની નીચે

By Gujju Media
2 Min Read
India 99.jpg.webp
શેરમાર્કેટ

IB ઈન્ફોટેકનો મોટો ધડાકો: 1 શેરના બદલામાં મળશે 10 શેર

By Gujju Media
7 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?