Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: માત્ર ૨૮ રુપીયાની બચતમાં મળશે તમને પુરા ૨ લાખનો ફાયદો! જાણો સમગ્ર યોજના વિષે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > બિઝનેસ > શેરમાર્કેટ > માત્ર ૨૮ રુપીયાની બચતમાં મળશે તમને પુરા ૨ લાખનો ફાયદો! જાણો સમગ્ર યોજના વિષે
શેરમાર્કેટ

માત્ર ૨૮ રુપીયાની બચતમાં મળશે તમને પુરા ૨ લાખનો ફાયદો! જાણો સમગ્ર યોજના વિષે

Subham Agrawal
Last updated: June 11, 2022 10:21 pm
By Subham Agrawal
2 Min Read
Share
You will get the full benefit of Rs 5 lakh in just Rs 5 savings! Learn about the whole scheme
SHARE

LICની માઈક્રો બચત વીમા પોલિસી ઓછી આવક ધરાવતા જૂથના લોકો માટે ખૂબ જ કામની છે. જેમની કમાણી ઓછી છે તેમના માટે LIC નો માઇક્રો ઇન્શ્યોરન્સ પ્લાન ઘણો ફાયદાકારક છે. તે પ્રોટેક્શન અને બચતનું એક સારું કોમ્બીનેશન છે. આ યોજના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પરિવારને માત્ર આર્થિક સહાય જ નહીં આપે, પરંતુ મેચ્યોરીટીના કિસ્સામાં લમ્પસમ રકમ પણ પ્રદાન કરશે.

You will get the full benefit of Rs 5 lakh in just Rs 5 savings! Learn about the whole scheme

આ વીમો ફક્ત 18 થી 55 વર્ષની ઉમ્રના લોકોને જ મળશે. જો કે, કોઈ મેડીકલ તપાસની જરૂર રહેશે નહીં. સાથે જ જો સતત 3 વર્ષ સુધી પ્રીમિયમની ચૂકવણી કરો અને પછી 6 મહિના સુધી પ્રીમિયમ ન ચૂકવાય તો પણ વીમાની સુવિધા ચાલુ રહેશે. તેમજ જો પોલિસી ધારક 5 વર્ષ માટે આ પ્રીમિયમ ભરશે તો તેને 2 વર્ષનું ઓટો કવર મળશે.

- Advertisement -

માઇક્રો બચત નામના આ રેગ્યુલર પ્રીમિયમ પ્લાનમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. આ વીમા પ્લાનમાં તમને 50 હજાર રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે. આ નોન-લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ અંતર્ગત પોલિસીમાં લોયલ્ટીનો લાભ પણ મળશે. જો કોઈએ 3 વર્ષ માટે પ્રીમિયમ ભર્યું છે, તો તેને માઇક્રો સેવિંગ્સ પ્લાનમાં લોનની સુવિધા પણ આપવામાં આવશે.

You will get the full benefit of Rs 5 lakh in just Rs 5 savings! Learn about the whole scheme

- Advertisement -

LICના માઈક્રો બચત ઈન્સ્યોરન્સ પ્લાનની પોલિસી ટર્મ 10થી 15 વર્ષની રહેશે. આ પ્લાનમાં તમે વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક આધાર પર પ્રીમિયમની ચૂકવણી કરી શકો છો. આમાં તમને એલઆઇસીના એક્સીડેન્ટલ રાઇડર એડ કરવાની સુવિધા પણ મળશે. જો કે તેનું પ્રીમિયમ અલગથી ચૂકવવું પડશે.

You will get the full benefit of Rs 5 lakh in just Rs 5 savings! Learn about the whole scheme

- Advertisement -

જો કોઈ વ્યક્તિ 35 વર્ષની ઉંમરે આગામી 15 વર્ષ માટે આ પોલિસી લીધી હોય તો તેણે વાર્ષિક 52.20 રૂપિયા (1000 રૂપિયા રૂપિયા વિમાની રાશી ઉપર) નું પ્રીમિયમ જમા કરવુ પડશે. તેવી જ રીતે જો કોઈ 2 લાખ રૂપિયાની વીમા રકમ લે છે તો તેને વાર્ષિક 10,300 રૂપિયા જમા કરાવવા પડશે. આ રકમ દરરોજ 28 રૂપિયા અને દર મહિને 840 રૂપિયાના પ્રીમિયમ તરીકે જમા કરવા પડશે.

₹8000 કરોડનો માસ્ટર પ્લાન: 60 વર્ષ જૂની પાવર કંપની હવે ડેટા સેન્ટર સેક્ટરમાં મચાવશે ધૂમ
Oil India Q3 Results: પ્રોફિટ ઘટ્યો પણ ડિવિડન્ડની જાહેરાતથી રોકાણકારો ખુશ, જાણો રેકોર્ડ ડેટ શું છે?
મુનાફો સીધો બમણો! કોનકોર્ડ કંટ્રોલના શેરમાં તેજી, શું તમે તમારી વોચલિસ્ટમાં રાખ્યો છે આ શેર?
રેલટેલને લોટરી લાગી! 6 વર્ષ સુધી કમાણીની ગેરંટી, જાણો શું છે નવો ઓર્ડર અને શેરની સ્થિતિ
Microcap stocks – બજારના દિગ્ગજોનો માઇક્રોકેપ પર દાવ: રમેશ દમાણી અને આશિષ કચોલિયાએ કયા બે શેરમાં રોક્યા કરોડો રૂપિયા?
- Advertisement -
TAGGED:busenessliclic sceamminimuumonly 28 rupay pay
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

mahindra scropia2.jpg.webp
ફોર્ચ્યુનર-સફારીની બાદશાહત ખતમ! ૫-સ્ટાર સેફ્ટી વાળી આ SUV બની લોકોની પહેલી પસંદ
ઓટોમોબાઇલ
sugar.jpg.webp
ચોમાસામાં ખાંડમાં ભેજ લાગવાની ચિંતા ખતમ, બસ કરો આ નાનું કામ
લાઈફ સ્ટાઈલ
spain.jpg.webp
ફીફા વર્લ્ડ કપ 2026: બેલ્જિયમને 2-1થી હરાવી સ્પેન સેમિફાઇનલમાં, હવે ફ્રાન્સ સામે થશે મહામુકાબલો
સ્પોર્ટ્સ
1783800003 Copy of Satya web temp 27.jpg.webp
iPhone 17 Proથી પણ મોંઘો છે BSNLનો આ ‘બટન વાળો’ ફોન, જાણો શા માટે?
ગેજેટ
iNDIA 63.jpg.webp
ટાટા મોટર્સે લોન્ચ કરી આકર્ષક Tata Sierra Jubilee Edition: 50,000 યુનિટ્સના વેચાણની શાનદાર ઉજવણી
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

INDIA 1 48.jpg.webp
શેરમાર્કેટ

બજાર ક્યારે બંધ રહેશે? NSE અને BSE એ જાહેર કર્યું વર્ષ 2026નું રજાઓનું લિસ્ટ – રોકાણકારો માટે ખાસ ચેતવણી

By Gujju Media
3 Min Read
India 86.jpg.webp
શેરમાર્કેટ

દેવાનો ડુંગર કર્યો સાફ! આ ૫ કંપનીઓએ ૮૦% સુધી દેવું ઘટાડીને બજારને ચોંકાવ્યું!

By Gujju Media
7 Min Read
India 2026 05 23T112334.227.jpg.webp
શેરમાર્કેટ

AI ના દમ પર ચમકશે આ શેર! 52 અઠવાડિયાની ઊંચાઈથી 37% સસ્તો થયો, બ્રોકરેજે આપ્યો ‘BUY’ નો મોટો ટાર્ગેટ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?