Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: તમને ગમે છે એ નહીં, ગુસ્સો અપાવે એવું કન્ટેન્ટ જ દેખાડે છે સોશિયલ મીડિયા! નવા સંશોધનમાં મોટો ખુલાસો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > તમને ગમે છે એ નહીં, ગુસ્સો અપાવે એવું કન્ટેન્ટ જ દેખાડે છે સોશિયલ મીડિયા! નવા સંશોધનમાં મોટો ખુલાસો
ટેકનોલોજી

તમને ગમે છે એ નહીં, ગુસ્સો અપાવે એવું કન્ટેન્ટ જ દેખાડે છે સોશિયલ મીડિયા! નવા સંશોધનમાં મોટો ખુલાસો

Gujju Media
Last updated: November 12, 2026 7:42 am
By Gujju Media
5 Min Read
Share
iNDIA 2026 11 11T105043.719.jpg.webp
SHARE

સોશિયલ મીડિયાનો મોટો ખુલાસો! તમને ગમતું નહીં, પણ ગુસ્સો અપાવે એવું કન્ટેન્ટ જ કેમ દેખાડે છે અલ્ગોરિધમ?

Contents
  • અભ્યાસની પદ્ધતિ: કેવી રીતે કરવામાં આવી તપાસ?
  • બે ફીડ્સ વચ્ચેનો મોટો તફાવત: અપેક્ષા વિરુદ્ધ વાસ્તવિકતા
  • અલ્ગોરિધમ એવું કન્ટેન્ટ કેમ પ્રમોટ કરે છે જેનાથી યુઝર્સ અસહમત હોય?
  • સોશિયલ મીડિયા યુઝર્સ માટે આનો અર્થ શું છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ભલે એવો દાવો કરતા હોય કે તેઓ યુઝર્સની રુચિ અને પસંદગીના આધારે કન્ટેન્ટ પર્સનલાઈઝ કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. એક નવા સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે સોશિયલ મીડિયા અલ્ગોરિધમ્સ એવા પદો અથવા પોસ્ટ્સને વધુ પ્રમોટ કરી રહ્યા છે જે યુઝર્સના અંગત શ્રદ્ધાનું અને મૂલ્યો સાથે સીધો વિરોધ ધરાવે છે.

પ્રસિદ્ધ જર્નલ ‘પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ’ (PNAS) માં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, એક્સ (X, જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) નું રિકમેન્ડેશન સિસ્ટમ યુઝર્સની અસલી પસંદગીઓને બદલે એવા કન્ટેન્ટને પ્રાથમિકતા આપે છે જે પ્લેટફોર્મ પર વધુ ધ્યાન અને એન્ગેજમેન્ટ ખેંચવામાં સક્ષમ હોય. આ મહત્વપૂર્ણ અભ્યાસનું નેતૃત્વ મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (MIT) ના સંશોધક ઝિવ એપસ્ટેઇન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના માઈકલ એસ. બર્નસ્ટેઈન તેમજ તેમની ટીમે સંયુક્તપણે કર્યું હતું.

- Advertisement -

અભ્યાસની પદ્ધતિ: કેવી રીતે કરવામાં આવી તપાસ?

સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સ યુઝર્સના અનુભવોને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજવા માટે સંશોધકોએ યુનાઇટેડ સ્ટેટ્સના ૭૧૫ પુખ્ત વયના એક્ટિવ X યુઝર્સ પર રિસર્ચ કર્યું હતું. આ સહભાગીઓએ તેમના બ્રાઉઝરમાં એક કસ્ટમાઇઝ્ડ એક્સટેન્શન ઇન્સ્ટોલ કર્યું હતું, જેના દ્વારા બે અલગ-અલગ ફીડ્સમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો:

- Advertisement -
  1. ‘ફોલોઇંગ’ ફીડ (Following Feed): જે યુઝર્સ દ્વારા પોતે પસંદ કરેલા અને ફોલો કરવામાં આવતા એકાઉન્ટ્સની પોસ્ટ્સ બતાવે છે.

  2. ‘ફોર યુ’ ફીડ (For You Feed): જે સંપૂર્ણપણે કન્ટેન્ટ ભલામણ કરવા માટે અલ્ગોરિધમ પર આધારિત છે.

આ અભ્યાસ માટે સંશોધકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલનો ઉપયોગ કરીને પોસ્ટ્સનું વિશ્લેષણ કર્યું અને તેમાં રહેલા મૂલ્યોને ઓળખ્યા. ત્યારબાદ આ તારણોની સરખામણી સહભાગીઓ દ્વારા ખુદ જણાવવામાં આવેલા તેમના અંગત મૂલ્યો સાથે કરવામાં આવી હતી.

બે ફીડ્સ વચ્ચેનો મોટો તફાવત: અપેક્ષા વિરુદ્ધ વાસ્તવિકતા

વિશ્લેષણમાં બંને ફીડ્સ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો. ‘ફોલોઇંગ’ ફીડમાં દેખાતી પોસ્ટ્સ સામાન્ય રીતે યુઝર્સના પોતાના અંગત વિચારો અને મૂલ્યોને પ્રતિબિંબિત કરતી હતી. તેની સામાપક્ષે, અલ્ગોરિધમ આધારિત ‘ફોર યુ’ ફીડમાં એવું કન્ટેન્ટ પ્રમોટ થવાની વલણ વધુ જોવા મળ્યું જે યુઝર્સના વિચારો સાથે મેળ ખાતું નહોતું.

- Advertisement -

સંશોધકોને યુઝર્સના વ્યક્ત કરેલા મૂલ્યો અને અલ્ગોરિધમ દ્વારા ભલામણ કરાયેલા કન્ટેન્ટ વચ્ચે એકંદરે નકારાત્મક સંબંધ જોવા મળ્યો. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે અલ્ગોરિધમ ખાસ કરીને વ્યવસ્થા, પરંપરા, નિયમ પાલન અને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલી પોસ્ટ્સને વધુ પક્ષપપાતી રીતે આગળ ધપાવે છે, જ્યારે અન્યની સંભાળ રાખવા, વિશ્વસનીયતા અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયોને સરખામણીમાં ઓછું ધ્યાન મળે છે.

- Advertisement -
- Advertisement -

આ પેટર્ન પર રાજકીય માન્યતાઓની અસર તપાસતા માલૂમ પડ્યું કે રાજકીય સ્પેક્ટ્રમના તમામ વર્ગના યુઝર્સને એવું કન્ટેન્ટ જોવા મળ્યું જે તેમના મૂલ્યો સાથે અસંગત હતું, પરંતુ ડેમોક્રેટિક યુઝર્સમાં આ વિસંગતતા વધુ સ્પષ્ટ રીતે દેખાઈ હતી.

અલ્ગોરિધમ એવું કન્ટેન્ટ કેમ પ્રમોટ કરે છે જેનાથી યુઝર્સ અસહમત હોય?

આ સવાલના જવાબમાં સંશોધકો માને છે કે યુઝર્સની પોતાની એન્ગેજમેન્ટ પેટર્ન આ રહસ્યને સમજવામાં મદદ કરી શકે છે. તેમણે ૨૪ કલાક દરમિયાન યુઝર્સની પ્રવૃત્તિઓ જેવી કે લાઈક્સ, રીપોસ્ટ્સ અને રિપ્લાય (પ્રતિભાવો) નું વિશ્લેષણ કર્યું.

પરિણામો દર્શાવે છે કે લાઈક્સ અને રીપોસ્ટ્સ સામાન્ય રીતે યુઝર્સના અંગત મૂલ્યોને દર્શાવતા હતા, જેનો અર્થ એ થયો કે લોકો એવા કન્ટેન્ટને શેર કે સમર્થન આપે છે જેની સાથે તેઓ સહમત હોય. પરંતુ, રિપ્લાય (જવાબ આપવાની રીત) સાવ અલગ પદ્ધતિ દર્શાવતી હતી. યુઝર્સ વારંવાર એવી પોસ્ટ્સ પર પ્રતિક્રિયા આપતા હતા જેની સાથે તેઓ સહમત નહોતા, મોટે ભાગે તે કન્ટેન્ટ સામે અસંતોષ વ્યક્ત કરવા, ટીકા કરવા કે દલીલ કરવા માટે.

- Advertisement -

આ વર્તણૂક એક અનિચ્છનીય પરિણામ ઊભું કરે છે. સોશિયલ મીડિયા અલ્ગોરિધમ્સ સામાન્ય રીતે કોઈપણ પ્રકારના એન્ગેજમેન્ટને યુઝર્સની રસ રૂચિ તરીકે ગણે છે. પરિણામે, જ્યારે યુઝર્સ વારંવાર નાપસંદ પોસ્ટ્સ પર પ્રતિક્રિયા આપે છે, ત્યારે પ્લેટફોર્મ તેને એ સંકેત તરીકે સમજે છે કે તે કન્ટેન્ટ યુઝર માટે સુસંગત છે, અને ભવિષ્યમાં તે જ પ્રકારની વધુ પોસ્ટ્સ સૂચવવા લાગે છે. આનાથી યુઝર્સને વધુ એવું કન્ટેન્ટ જોવા મળે છે જે તેમને ગુસ્સે કે નિરાશ કરે છે.

સોશિયલ મીડિયા યુઝર્સ માટે આનો અર્થ શું છે?

આ સંશોધનના તારણો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર્સનલાઈઝ્ડ ફીડ્સ કેવી રીતે નક્કી કરે છે તે અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. જોકે, સંશોધકોએ સાવચેતી રાખતા જણાવ્યું હતું કે આ અવલોકનાત્મક ડેટા પર આધારિત હોવાથી, તે ચોક્કસપણે સાબિત નથી કરતું કે અસંગત કન્ટેન્ટ પરના રિપ્લાય જ આ વિસંગતતાનું એકમાત્ર મૂળ કારણ છે.

આ સમગ્ર અભ્યાસ સોશિયલ મીડિયાની એક મોટી ચિંતા તરફ ધ્યાન દોરે છે: એવા અલ્ગોરિધમ્સ જે માત્ર એન્ગેજમેન્ટ વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, તે જરૂરી નથી કે યુઝર્સના વાસ્તવિક મૂલ્યો અને ભલાઈને પણ પ્રાથમિકતા આપતા હોય.

શું રોજ રાત્રે વાય-ફાઈ રાઉટર બંધ કરવું યોગ્ય છે? જાણો તેનાથી થતા ફાયદા અને ગેરફાયદા
ફ્લિપકાર્ટ સેલમાં iPhone 17 Pro Max પર મળી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ
૧૦ રૂપિયાનું રિચાર્જ, ૩૬૫ દિવસની વેલિડિટી, જાણો ટ્રાઈનો નવો નિયમ ક્યારે લાગુ થશે
માત્ર ₹55 હજારમાં iPhone 17 Pro! Reliance Digitalની દિવાળી ઓફરે મચાવી ધૂમ
હ્યુન્ડાઈ વર્નાનો નવો લુક વાયરલ! પ્રીમિયમ ડિઝાઇન અને હાઈટેક ફીચર્સ જોઈને હરીફ કારોની ઉડી ગઈ ઉંઘ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1794481209 sharma.jpg.webp
રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે નવો ખેલાડી, ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવનમાં થઈ શકે મોટો ફેરફાર!
સ્પોર્ટ્સ
iNDIA 2026 11 05T191822.740.jpg.webp
LICનો બમ્પર નફો! જાણી લો સરકારી વીમા કંપનીએ કમાયા કેટલા હજારો કરોડ!
બિઝનેસ
iNDIA 2026 11 05T105947.721.jpg.webp
અદાણી પાવરના શેરોમાં તેજી: NTPCને પાછળ છોડી બની દેશની સૌથી મૂલ્યવાન પાવર કંપની
શેરમાર્કેટ
Kali Chaudas.jpg.webp
૭ કે ૮ નવેમ્બર? જાણો કાળી ચૌદશની સાચી તારીખ અને પૂજાનું શુભ મુહૂર્ત
ધર્મદર્શન
Ramayana3.jpg.webp
રણબીર કપૂર અને યશની ‘રામાયણ’ની ધમાકેદાર ઓપનિંગ, પહેલા જ દિવસે રેકોર્ડ તોડવાની શરૂઆત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1782327944 dharmishtha 1 4.jpg.webp
ઓટોમોબાઇલ

શું E20 પેટ્રોલ વાપરવાથી તમારી કારનો વીમો રદ થઈ શકે? જાણો શું છે સાચું સત્ય

By Gujju Media
5 Min Read
iphone 16e launched in india instead of iphone se 4 tim cook surprises users1
ટેકનોલોજી

Appleનો નવો ફોન iPhone SE 4 નહીં પણ આ નામથી થયો લોન્ચ, Appleએ આપ્યું મોટું સરપ્રાઈઝ

By Gujju Media
3 Min Read
Copy of Satya web temp 2025 12 28T110937.508.jpg.webp
ગેજેટ

ફોનનું ઈન્ટરનેટ સ્લો થઈ ગયું છે? આ 5 ભૂલોને તરત જ સુધારો અને મેળવો રોકેટ જેવી સ્પીડ!

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
Bhupendra PAtel

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
ભજન

આરતી કુંજ બિહારી કી.. શ્રી કૃષ્ણ આરતી | Aarti Kunj Bihari Ki

આરતી કુંજ બિહારી કી.. શ્રી કૃષ્ણ આરતી આરતી કુંજ બિહારી કી, શ્રી ગિરધર કૃષ્ણ મુરારી કી॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?