Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સુરક્ષાદળને મળી મોટી સફળતા,જાણો કેવી રીતે 2 આતંકી સહિત હિજબુલના ચીફ રિયાઝ નાઈકુને કરવામાં આવ્યા ઠાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > સુરક્ષાદળને મળી મોટી સફળતા,જાણો કેવી રીતે 2 આતંકી સહિત હિજબુલના ચીફ રિયાઝ નાઈકુને કરવામાં આવ્યા ઠાર
ભારત

સુરક્ષાદળને મળી મોટી સફળતા,જાણો કેવી રીતે 2 આતંકી સહિત હિજબુલના ચીફ રિયાઝ નાઈકુને કરવામાં આવ્યા ઠાર

Palak Thakkar
Last updated: May 6, 2020 3:08 pm
By Palak Thakkar
2 Min Read
Share
EXTee2wUMAAcvwp
SHARE

જમ્મુ-કાશ્મીરમાં કર્નલ-મેજર સહિત 8 જવાનોના શહીદ થયા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પુલવામા જિલ્લાના અવંતીપોરાના બેગપોરા વિસ્તારમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયુ હતું. અહીં હિઝબુલ કમાન્ડર રિયાઝ નાઈકુ ઘેરાયેલો છે. સુરક્ષાદળને મોટી સફળતા મળી હતી. આ એન્કાઉન્ટરમાં IEDથી તેને ઉડાવી દેવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં આતંકી હિજ્બુલ કમાન્ડર રિયાજ નાઈકુને ઠાર કરવામાં આવ્યો હતો.

indian army 9

 

- Advertisement -

પોલીસ, સેના અને સેનાની 55 આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમે બેગપોરામાં કોર્ડન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે જતાની સાથે જ છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કરી દીધું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. અંતે સુરક્ષા દળે જે ઘરમાં આંતકી રિયાઝ નાઈકુ છુપાયો હતો તે ઘરને IEDથી ઉડાવી દીધું હતુ.

- Advertisement -

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હિઝબુલના ટોચના કમાન્ડર રિયાઝ નાઈકુ સહિત બેથી ત્રણ આતંકવાદીઓ ફસાયેલા હોવાની આશંકા છે. અવંતિપોરામાં આઠ કલાકના ગાળામાં આ સતત બીજી એન્કાઉન્ટર હતુ.

security forces 1582343505

- Advertisement -

આ સિવાય અવંતિપોરાના શરશાલીમાં પણ આતંકવાદીઓ છુપાયેલા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ પછી અહીં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. બંને તરફ ફાયરિંગ ચાલુ જ હતુ. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

અમેરિકામાં 10 હજાર લોકોએ એકસાથે વાંચી ભગવદ ગીતા, ગુરુ પૂર્ણિમાના અવસરે વાંચ્યા શ્લોકો.
ખાલિસ્તાન તરફી એકટિવીટી પર બ્રિટનના PM ઋષિ સુનકે કહ્યું- કોઈપણ પ્રકારનો કટ્ટરવાદ સહન નહીં, G20 પર પણ આપ્યું નિવેદન
Uniform Civil Code: કૌટુંબિક કાયદાનું ઉલ્લંઘન થાય તો આખા દેશમાં હોબાળો થઈ શકે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ UCC પર
રિવર રાફ્ટિંગનો કરો છો પ્લાન? તો આટલી બાબતનું રાખો ખાસ ધ્યાન
Deodhar Trophy તેનું નામ કેવી રીતે પડ્યું? ભારતીય ક્રિકેટમાં આ ટુર્નામેન્ટનું શું મહત્વ છે? અહીં બધું જાણો
- Advertisement -
TAGGED:indiakashmir
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
1788099759 Copy of Satya web temp 19.jpg.webp
ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા કરો કજરી તીજ વ્રત, જાણો નિયમો અને કથા
ધર્મદર્શન
Kiara Advani2.jpg.webp
‘ટોક્સિક’ પછી કિયારા અડવાણીના હાથમાં મોટો પ્રોજેક્ટ: 10 વર્ષ જૂની સુપરહિટ ફિલ્મના સિક્વલમાં મળશે એન્ટ્રી?
એન્ટરટેઈન્મેન્ટ
1788100841 Copy of Satya web temp 20.jpg.webp
વ્રતમાં કંઈક ક્રિસ્પી ખાવાનું મન છે? ઘરે જ બનાવો ટેસ્ટી સાબુદાણા વડા, જાણો સરળ રીત
ફૂડ
Barefoot Walking 2908.jpg.webp
શું ખુલ્લા પગે ચાલવું હૃદય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

doval china
ભારત

BYD પ્લાન્ટઃ એક અબજ ડોલરની ડીલ કેન્સલ થતાં ચીન ઝુક્યું, કહ્યું- ભારત સાથે દુશ્મની નથી

By Gujju Media
3 Min Read
mahoba
ભારત

ખાવામાં દાળ પાતળી મળી તો પતિ બન્યો રાક્ષસ, આખા પરિવારને મારી નાખ્યો, પહેલા પત્ની અને પછી…

By Gujju Media
3 Min Read
anurag thakur
ભારત

Anurag Thakur on Opposition: ‘કોઈ વ્યક્તિ પોતાના કપડાં બદલીને પોતાના કાર્યોને બદલી શકતી નથી’, અનુરાગ ઠાકુરનો ‘ભારત’ ગઠબંધન પર પ્રહાર

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?