Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં શાકભાજીનો ઉપયોગ કર્યા વગર બનાવો આ ટેસ્ટી રેસિપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનમાં શાકભાજીનો ઉપયોગ કર્યા વગર બનાવો આ ટેસ્ટી રેસિપી
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં શાકભાજીનો ઉપયોગ કર્યા વગર બનાવો આ ટેસ્ટી રેસિપી

Palak Thakkar
Last updated: May 10, 2020 6:50 pm
By Palak Thakkar
2 Min Read
Share
IMG 3787
SHARE

લોકડાઉનમાં શાકભાજીના હોય તો ચિંતા કરવાની જરૂર નથી,શાકભાજીનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી રેસિપી બનાવી શકો છો,એ છે બટેકાના પુડલા,જેને તમે નાસ્તા કે જમવામાં લઇ શકો છો.છીણેલા બટેટા માંથી બનતા આ પુડલા ખૂબ જ સરળ છે અને ઇન્સ્ટન્ટ છે.અને બાળકો થઇ લઇ મોટા દરેકને ખૂબ પસંદ આવશે.

Contents
  •       સામગ્રી
  • બનાવવાની રીત

20190629 132715

      સામગ્રી

  • 4 નંગ મોટા બટેટા
  • 2 ચમચી તીખા લીલા મરચા
  • 1 ચમચી જીરા નો ભૂકો
  • 1/2 ચમચી મરી નો ભૂકો
  • 1/4 વાડકો બારીક સમારેલી ડુંગળી
  • સ્વાદઅનુસાર મીઠું
  • 2 મોટા ચમચા ચણા નો લોટ
  • 2 મોટા ચમચા કોર્નફ્લોર/ચોખાનો લોટ
  • શેકવા માટે તેલ

Veg omelette@palates desire scaled

- Advertisement -

બનાવવાની રીત

સૌ પ્રથમ બટેટા ની છાલ ઉતારી સરસ ધોઈ લો.જીણી ખમણી ની મદદ થી એકસરખું ખમણી લો. ખમણી ને પાણી માં પલાળો. 5 થી 7 મિનિટ માટે પલાળવું. ત્યારબાદ હાથ થી સરસ રીતે નીચોવી ને બીજા બાઉલ માં છીણ લઇ લો.
બટેટા માં પાણી નો ભાગ ના રહે એ વાત નું ધ્યાન રાખવું નહીં તો લોટ વધારે ઉમેરવો પડશે. બાઉલ માં બેય લોટ , લીલા મરચા, ડુંગળી , જીરા નો ભૂકો , મરી નો ભૂકો અને મીઠું બધું ભેગું કરો.

x1080 2
ધીરે ધીરે બટેટા માંથી જ પાણી છૂટશે અને બેટર બની જશે. 5 મીનીટ માટે રહેવા દો. જો બહુ ઢીલું લગે તો 1 ચમચી લોટ ઉમેરવો.
નોનસ્ટિક નો તવો ગરમ કરો. ચમચા ની મદદ થી બેટર ને તવા પર પાથરો. શક્ય હોય એટલું પાતળું પાથરવાની ટ્રાય કરવી. ગેસ ની આંચ ધીમી થી મધ્યમ રાખવી.

- Advertisement -

પુડલા ની કિનારી પર થોડા ટીપા તેલ રેડો અને ઢાંકી દો . મધ્યમ આંચ પર કડક થવા દો. કડક થાય એટલે ઉથલાવો અને ફરી શેકો.

દવા લેતી વખતે કેટલું પાણી પીવું જોઈએ? ઓછું પાણી પીવાની આ નાની ભૂલ પડી શકે છે ભારે!
ઠંડી હોય કે ગરમી, ખાતી વખતે કેમ આવે છે પરસેવો? જાણો શું કહે છે તબીબી નિષ્ણાતો
એકની કિંમતમાં આવી જાય ઘર! આ છે દુનિયાના 10 સૌથી મોંઘા ફળો, જુઓ લિસ્ટ
શક્કરિયા: માત્ર સ્વાદ જ નહીં, શિયાળાનું પાવરફુલ ‘સુપરફૂડ’; જાણો ઓરેન્જ, સફેદ અને પર્પલમાંથી કયું છે સૌથી શ્રેષ્ઠ?
લીમડો માત્ર ત્વચા માટે જ નહીં, હવે જીવલેણ કેન્સર સામે પણ લડશે
- Advertisement -
TAGGED:testy masala recipetesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
dandruff 1410.jpg.webp
ઋતુ બદલાતા જ ખભા પર દેખાવા લાગે છે ડેન્ડ્રફ?
લાઈફ સ્ટાઈલ
iNDIA 2026 10 13T151701.534.jpg.webp
Vijay Kedia નો નવો મલ્ટીબેગર દાવ: SME શેરમાં હિસ્સેદારી વધીને 7.35% થઈ
શેરમાર્કેટ
Sneezing 2.jpg.webp
ઘરથી બહાર નીકળતી વખતે છીંક આવવી શુભ છે કે અશુભ? જાણો શું કહે છે શકુન શાસ્ત્ર
ધર્મદર્શન
Jailer 2 Movie.jpg.webp
રજનીકાંતની ‘જેલર 2’ની હિન્દી રિલીઝ પર અફવાઓનો અંત! મેકર્સે તારીખ જાહેર કરી
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

blood pressure 2909.jpg.webp
હેલ્થ

સવારે કે રાત્રે? બ્લડ પ્રેશરની દવાઓ ક્યારે લેવી જોઈએ? જાણો કાર્ડિયોલોજિસ્ટની મહત્વપૂર્ણ સલાહ

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 02 17T232750.321.jpg.webp
હેલ્થ

પીરિયડ્સના દુખાવાથી મળશે કાયમી રાહત! જાણો ડૉક્ટરની સલાહ મુજબ આ દિવસોમાં શું ખાવું જોઈએ

By Gujju Media
4 Min Read
proten.jpg.webp
હેલ્થ

પ્રોટીન માટે મોંઘા સપ્લીમેન્ટ્સ ખરીદવાની જરૂર નથી

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?