Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ક્યારેય ન થોભનારું શહેર મુંબઈ કોરોનાને લીધે આંશિક બંધ, મુંબઈમાં 50 ટકા બજારો રહેશે બંધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ક્યારેય ન થોભનારું શહેર મુંબઈ કોરોનાને લીધે આંશિક બંધ, મુંબઈમાં 50 ટકા બજારો રહેશે બંધ
જાણવા જેવુંહેલ્થ

ક્યારેય ન થોભનારું શહેર મુંબઈ કોરોનાને લીધે આંશિક બંધ, મુંબઈમાં 50 ટકા બજારો રહેશે બંધ

Chintan Mistry
Last updated: March 19, 2020 7:23 am
By Chintan Mistry
2 Min Read
Share
98uoks08 mumbai coronavirus
SHARE

મુંબઈને ક્યારેય ન થોભનારું શહેર કહેવાય છે. પણ એક કાળમાં કામગાર નેતા જ્યોર્જ ફર્નાન્ડિસે મુંબઈની રફ્તાર રોકી દીધી હતી. ત્યારે આજે કોરોના વાઇરસના પ્રસારના ભયે મુંબઈ શહેરને બ્રેક લાગી હોય તેમ લાગી રહ્યું છે.. કોરોના વાઇરસનો પ્રસાર વ્યાપક ન બને એ માટે  મહારાષ્ટ્ર સરકારે મૉલ, નાટયગૃહો, સિનમા ગૃહો ઉપરાંત શાળા-કૉલેજો બંધ કરવાનો આદેશ બહાર પાડયો છે…PTI18 03 2020 000223A 1584593672717 1584593686023તો હવે મુંબઈમાં આજથી 50 ટકા બજાર બંધ રાખવા બીએમસી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. એટલે કે એક દિવસમાં એક બજાર બંધ રહેશે તો બીજા દિવસે કોઈ અન્ય બજાર. જેમાં શોપિંગ સેન્ટર, નાની દુકાન સામેલ છે. આ નિર્ણય મુંબઈના રસ્તા પર ભીડ ઓછી કરવા માટે લેવામાં આવ્યો છે.freepressjournal 2020 03 9b7e5501 89c9 4d97 a278 68acfd0e3d7d 18MAR20BLSONI CHURCGATE 09પબ્લિક ટ્રાન્સપોર્ટ ટ્રેનો અને બસોમાં યાત્રીની ક્ષમતા ઓછી કરવામાં આવી છે. જે મુજબ 50 ટકા લોકો પ્રમાણે મુંબઈમાં બસ અને ટ્રેન ચાલશે. જોકે બીએમસીએ  બજાર ખોલવા પર એક સર્ક્યુલર પર કામ કરી રહી છે. જેમાં એ નક્કી કરવામાં આવશે કયા રસ્તા પર કઈ બજાર, દુકાન, સેન્ટર બંધ રાખવામાં આવશે. જે અનુસાર કેટલીક દુકાનો સવાર તો કેટલીક બપોર સુધી ખુલી રહેશે. mumbai 759 1584588685 1કોરોનાથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર ખૂબ જ સતર્ક છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો સૌથી વધુ હોવાથી સરકારી ઓફિસોમાં પણ 50 ટકા કર્મચારીઓને કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.up 2 5906959 835x547 mનેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે NRAI અંતર્ગત આવતી મુંબઈની રેસ્ટોરન્ટો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ શાકભાજી, ફળ અને અનાજ સપ્લાઈ કરનારી APMC સપ્તાહમાં બે દિવસ બંધ રહેશે તો તમામ પર્યટન સ્થળ પણ બંધ કરવામાં આવ્યા છે… મુંબઈમાં હાલમાં આ તમામ આદેશ 31 માર્ચ સુધી લાગુ રહેશે.

નેસ્લે પ્રોડક્ટમાં ભેળસેળ? તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, બાળકો માટે જોખમી તત્વોની હાજરી
અમિતાભ બચ્ચન બાદ અનુપમ ખેરના પરિવારમાં કોરોનાની દસ્તક અનુપમ ખેરની માતા, ભાઇ, ભાભી અને ભત્રીજીને કોરોના પોઝીટીવ
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 100ને પાર, આંકડો વધીને 105 થતાં રાજ્યમાં ફફડાટ
સ્વાદથી ભરપૂર ફળોનો રાજા કેરી, શરીર માટે પણ છે ખૂબ લાભદાયી
રાશનકાર્ડ માટે સરકારે બદલ્યો આ મહત્વનો નિયમ,આ નિર્ણયથી કરોડો લાભાર્થીઓને થશે ફાયદો
- Advertisement -
TAGGED:coronaindiacoronaviruscovid 19fightagainstcoronaMAHARASHTRAMumbainovel coronaviruspmo
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

oil
લાઈફ સ્ટાઈલહેલ્થ

રસોઈના તેલને કારણે વધી રહ્યું છે કોલોન કેન્સરનું જોખમ, જો તમે સાવધાન ન રહો તો જીવ પણ જઈ શકે છે.

By Gujju Media
3 Min Read
obesity free gujarat healthy diet lifestyle 2.png.webp
હેલ્થ

ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવું છે? ડાયટિંગમાં સામેલ કરો આ 5 સ્માર્ટ ફૂડ સ્વેપ્સ!

By Gujju Media
5 Min Read
INDIA 1 2026 04 20T153044.410.jpg.webp
હેલ્થ

ચોંકાવનારો ખુલાસો! મોઢાની દુર્ગંધ દૂર કરવાની લાલચમાં ક્યાંક બ્લડ પ્રેશરના દર્દી તો નથી બની રહ્યા ને?

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?