Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉન વચ્ચે સીરિયલ્સના દર્શકો માટે સારા સમાચાર ,નવી શરતો સાથે શરૂ થશે સીરિયલ્સનું શૂટિંગ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > લોકડાઉન વચ્ચે સીરિયલ્સના દર્શકો માટે સારા સમાચાર ,નવી શરતો સાથે શરૂ થશે સીરિયલ્સનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ

લોકડાઉન વચ્ચે સીરિયલ્સના દર્શકો માટે સારા સમાચાર ,નવી શરતો સાથે શરૂ થશે સીરિયલ્સનું શૂટિંગ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 69
SHARE

અત્યારે કોરોના વાયરસના કારણે ફિલ્મ અને સીરિયલ્સના શૂટિંગ બંધ ત્યારે હવે સીરિયલ્સના દર્શકો માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં દર્શકોને તેમના ફેવરિટ શોઝના નવા એપિસોડ્સ જોવા મળશે, કારણ કે નવી ગાઈડલાઈન્સ સાથે તમારા ફેવરિટ સીરિયલ્સનું શૂટિંગ જૂનના અંત સુધી શરૂ થઈ જવાનું છે.

download 46

એકતા કપૂરની સીરિયલ્સ, ભાભીજી ઘર પર હૈ, સોની ટીવીના રિયાલિટી શો, કેબીસી ટૂંક જ સમયમાં લિમિટેડ ક્રૂની સાથે શૂટિંગ શરૂ કરશે.ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્લોયીના પ્રેસિડેન્ટ બીએન તિવારીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમણે દૈનિક કર્મચારીઓને ધ્યાનમાં રાખીને પ્રોડ્યૂસર્સ સામ કેટલીક શરતો મૂકી છે.

- Advertisement -

tarak mahta 5e7098258b4e2

કોરોના વાયરસ લાંબા સમય સુધી રહેવાના કારણે તેની સાથે જીવવાની તૈયારી કરવી જરૂરી છે. કામ તો શરૂ કરવું જ પડશે, કારણ કે તેના વિના ક્યાં સુધી ચાલશે. જેથી અમે બધાંને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે. માસ્ક કઈ રીતે પહેરવા, સેનિટાઈઝર સાથે રાખવું, સેટ પર એક ઈન્સપેક્ટર જે ઈન્સ્પેક્શન કરશે કે કોણે માસ્ક નથી પહેર્યું. જ્યાં સુધી વર્કર્સને તેની આદત નહીં પડી જાય ત્યાં સુધી ત્યાં ઈન્સ્પેક્ટર રાખવામાં આવશે.

- Advertisement -

Train shots

જો કોરોના વાયરસથી કોઈ વર્કરનું મોત થશે તો ચેનલ અને પ્રોડ્યૂસર્સ તે વર્કરના પરિવારને 50 લાખ રૂપિયા વળતર અને તેનો મેડિકલ ખર્ચ પણ ઉપાડશે. એક્સીડેન્ટલ ડેથ પર 40-42 લખ પ્રોડ્યૂસર્સ આપે જ છે પણ કોવિડ માટે 50 લાખ કંપનસેશન રાખ્યું છે.

- Advertisement -

VEERU
શૂટિંગ દરમિયાન સેટ પર 100 અથવા તેનાથી વધુ લોકો હોય છે. પરિસ્થિતને જોતા હવે 50 ટકા યૂનિટ સાથે સેટ પર કામ કરવું પડશે. 50 ટકા યૂનિટ શિફ્ટ્સમાં કામ કરે એ વાતનું ધ્યાન પ્રોડ્યૂસર્સને રાખવું પડશે. હાલ 3 મહિના માટે 50 વર્ષની ઉપરની ઉંમરના લોકોને ઘરે રહેવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે આ લોકોને કોવિડનો ખતરો વધુ છે. બસ 3 મહિનાની વાત છે એ પછી બધું ઠીક થવા લાગશે.

file79sanrzw04j5o4zu2qs 1584712815

- Advertisement -
- Advertisement -

જોબ લોક ન થાય તે અંગે વિચાર કરવાનો છે. એક એમ્બ્યુલન્સ સેટ પર રાખવી જરૂરી છે જેથી ઈમરજન્સી માટે કામ લાગી શકે. આ 3 મહિના ટ્રેનિંગ પીરિયડ હશે.ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરવાને લઈને નવી ગાઈડલાઈન્સને લઈને પ્રોડ્યૂસર બોડી, ચેનલ અને બધાંની સાથે વર્ચ્યુઅલ મીટિંગ થશે.

લગ્ન સમયે વરરાજાને બળજબરીથી છોડવામાં આવ્યો, બુરખો હટાવતા 440 વોલ્ટનો આંચકો લાગ્યો, જુઓ ફોટાઓ.
થલપતિ વિજયના ફેન્સ માટે સૌથી મોટા સમાચાર! ‘જન નાયકન’ આ દિવસે થિયેટરોમાં આવશે, નોંધી લો તારીખ
તારક મહેતાના સોનુએ બિકીની પહેરીને રેતી પર સૂતી વખતે આપ્યા આવા બોલ્ડ પોઝ, ફોટા જોઈને લોકોના હોશ ઉડી ગયા.
રોગપ્રતિકારક ક્ષમતાને નબળી કરવાની સાથે જાણો શરીરના ક્યા ક્યા ભાગમાં અસર કરે છે કોરોના વાયરસ
કરીના કપૂર અને અમિષા પટેલની 22 વર્ષ જૂની દુશ્મની, હવે એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો કહાની વિશે.
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWScoronaLOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

042719 preschool feat opt1
Uncategorized

કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે અમદાવાદનો એક કરૂણ કિસ્સો આવ્યો સામે, મા-બાપથી વિખૂટી પડી 5 વર્ષની બાળકી

By Palak Thakkar
3 Min Read
Untitled 1 6
બોલીવુડ

સારાએ શેર કરી બાળપણની તસ્વીર

By Chintan Mistry
1 Min Read
1781403103 Copy of Satya web temp 2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

કાનૂની વિવાદમાં ફસાઈ ‘દ્રશ્યમ 3’, સુપરસ્ટાર મોહનલાલ અને મેકર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?