Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 58 વર્ષની ઉંમરે પણ એકદમ ફીટ છે સુનીલ શેટ્ટી.. અન્નાનો વર્કઆઉટ વિડીયો થયો વાયરલ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > 58 વર્ષની ઉંમરે પણ એકદમ ફીટ છે સુનીલ શેટ્ટી.. અન્નાનો વર્કઆઉટ વિડીયો થયો વાયરલ..
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

58 વર્ષની ઉંમરે પણ એકદમ ફીટ છે સુનીલ શેટ્ટી.. અન્નાનો વર્કઆઉટ વિડીયો થયો વાયરલ..

Nandini Mistry
Last updated: June 22, 2023 10:59 pm
By Nandini Mistry
2 Min Read
Share
BeFunky collage 27
SHARE

સુનીલ શેટ્ટીની માફક બોલિવૂડના કેટલાક એવા કલાકારો છે કે જેઓ તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. સુનીલ શેટ્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અન્ના તરીકે ઓળખાતો આ એક્ટર અલગ જ અંદાઝમાં એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

Nothing feels better! ?? @fittrwithsquats @bodyfirstwellness #reelitfeelit #eatlocal

A post shared by Suniel Shetty (@suniel.shetty) on Jul 23, 2020 at 4:29am PDT

58 વર્ષની વયે સુનીલ શેટ્ટીને આ શૈલીમાં કસરત કરતા જોયા પછી ઘણા બોલિવૂડ સ્ટાર્સના હોશ ઉડી ગયા છે. ટાઇગર શ્રોફ, રિતેશ દેશમુખ અને અનિલ કપૂર જેવા સ્ટાર્સ આ વીડિયો પર કમેન્ટસ કરી રહ્યા છે.

- Advertisement -

sunil shetty2

સુનીલ શેટ્ટી એવી સખત કસરત કરી રહ્યો છે જે જોઇને સારામાં સારા કસરતબાજ અને ફિટ સ્ટાર્સને પણ પરસેવો છૂટી જાય. સુનીલના આરોગ્યનું રહસ્ય આ વીડીયોમાં જોવા મળી રહ્યું છે.

- Advertisement -

sunil shetty1

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી અત્યારે ફિલ્મી દુનિયાથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે સતત તેના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. બોલિવૂડના ફિટનેસ ફ્રીક એક્ટર્સમાંથી એક સુનીલ શેટ્ટી તેની શાનદાર ફિટનેસને લઈને હમેશાં ચર્ચામાં રહે છે.

- Advertisement -

important 1

વીડિયોમાં સુનીલ શેટ્ટીની એનર્જી જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. વીડિયોમાં તેની બોડી પણ જોરદાર દેખાઈ રહી છે. તમે જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી તેની ફિટનેસને લઈને બોલિવૂડમાં ચર્ચામાં રહે છે. પોતાની શાનદાર બોડીથી તે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. એક્ટર ઘણાં ફિટનેસ બ્રાન્ડથી પણ જોડાયેલો છે.

- Advertisement -
- Advertisement -

sunil shettyy

બોક્સ ઓફિસ પર સ્પાઇડર-મેનનો જાદુ, ૧૧ દિવસમાં કમાણી પહોંચી ૫૦૦ કરોડની નજીક
53 કરોડ વ્યૂઝ છતાં હની સિંહ પોતાના આ સુપરહિટ ગીતને માને છે પોતાની ‘સૌથી મોટી ભૂલ’, જાણો કેમ
આ મોટા અભિનેતાઓ સાથે રહી ચુક્યા છે પ્રિયંકા ચોપરાના સંબંધો
સલમાન ખાનની ઓનસ્ક્રીન બહેન ને આવી રીતે ‘ભારત’માં મળ્યું કામ જાણો કોણ છે આ એક્ટર્સ
રિલીઝમાં માત્ર થોડો સમય બાકી અને વધ્યું સસ્પેન્સ! ‘પેડ્ડી’ પાછી જવાની અફવાએ મચાવી ખળભળાટ
- Advertisement -
TAGGED:ahan shettyathiya shettymana shettysuniel shetty daughtersuniel shetty instagramsuniel shetty sonsuniel shetty wifesunil shetty moviessunil shetty viral vidio
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
AC Safety Tips 2.jpg.webp
ACમાં આ સેટિંગ કરવાથી ઘટશે વીજળીનું બિલ, કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો ACનું ધ્યાન
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

kartik aaryan all set to rock diwali 2025 with his upcoming film with sreeleela by sharing teaser see video
બોલીવુડએન્ટરટેઈન્મેન્ટ

કાર્તિક આર્યન આ દિવાળીએ ફરી ધૂમ મચાવશે? આગામી ફિલ્મનું ટીઝર રિલીઝ, આવા લૂકમાં જોવા મળ્યો અભિનેતા

By Gujju Media
3 Min Read
1776033644 Copy of Satya web temp 8.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

નવી ફિલ્મો પણ રહી ગઈ પાછળ! ‘ધુરંધર 2’નો ક્રેઝ યથાવત, રણવીર સિંહનો બોક્સ ઓફિસ પર જાદુ

By Gujju Media
5 Min Read
dharmishtha 1 25.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘કોન સિટી’ રિવ્યુ: ફિલ્મ તો ઠગાઈ પર છે, પણ શું તેણે દર્શકોને છેતર્યા? જાણો અમારો અભિપ્રાય!

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?