Author: Gujju Media

Untitled design 1

સલમાન ખાનના ફેમસ રિયાલિટી ‘બિગબોસ 16’ હમણાં ટીવી પર ખૂબ છવાયેલ છે. અબદુ રોઝીકની ક્યૂટનેસ લોકોને અને સલમાનને તો પસંદ આવે જ છે આ સાથે જ શૉમાં સ્પર્ધકને પણ ખૂબ પસંદ આવી રહ્યા છે. શોમાં અબદુનો ગેમ પ્લાન પણ દર્શકોને ખૂબ જ મનોરંજન કરાવવાનું છે. હમણાં જ બિગબોસ 16નો એક નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં જ્હાન્વી કપૂર એ બિગબોસની મહેમાન બની છે આ વિડીયો કલર્સ ટીવીના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં જ્હાન્વી કપૂર અબદુ રોજીકની ક્યૂટનેસ જોઈને તેને પોતાનો મોબાઈલ નંબર પણ આપી દે છે. આ વિડીયોમાં જ્હાન્વી કપૂર અબદુને પૂછે છે કે ‘અબદુ હું કેવી…

Read More
Untitled design

બૉલીવુડ અભિનેતા સંજય કપૂરની દીકરી કે જેનું નામ શનાયા કપૂર છે. તેનો આજે એટલે કે 3 નવેમ્બરના પોતાનો 23મઓ જન્મદિવસ સેલિબ્રેટ કરશે. તેના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે તેના ચાહકોની સાથે સાથે કલાકારો પણ તેને ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા છે. શનાયાના જન્મદિવસ પર તેની બેસ્ટફ્રેન્ડ એટલે કે સુહાના ખાન કે જે શાહરુખ ખાનની દીકરી છે. તેણે પોતાની ઇન્સટા સ્ટોરીમાં ફોટો શેર કરી શુભેચ્છાઓ આપી છે. આ ફોટોમાં શનાયા કપૂર અને સુહાના ખાન પોતાના ગ્લેમરસ અંદાજમાં દેખાઈ રહ્યા છે. આ ફોટોમાં બંને ખૂબ સુંદર દેખાઈ રહ્યા છે. આ ફોટો તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. આ ફોટોમાં સુહાનાએ…

Read More
અનુપમાના જીવનમાં આ અભિનેત્રીને લીધે આવશે વાવાઝોડું.

અનુપમા અને અનુજના જીવનમાં વાવાઝોડું ત્રાટકશે, ટીવીની આ અભિનેત્રીની થશે એન્ટ્રી? રૂપાલી ગાંગુલીના સુપર હિટ શો ‘અનુપમા’એ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. દરરોજ આ શોમાં કોઈને કોઈ અવનવા વળાંક આવતા રહે છે. આ સિરિયલના મેકર્સ પણ દર્શકોને ખુશ કરવા અને શો સાથે જોડાયેલ રાખવા માટે સતત કોઈને કોઈ પ્રયત્ન કરતાં રહે છે. સિરિયલમાં ચાલતા અવનવા વળાંક અને ટ્વીસ્ટથી દર્શકો ખૂબ ખુશ છે અને હવે આગળ સિરિયલમાં શું આવશે એ જાણવા માટે સતત પ્રયત્ન કરતાં હોય છે. હમણાં સિરિયલ ‘અનુપમા’માં જોવા મળ્યું હતું કે અનુપમાએ કોલેજમાં એડમિશન લીધું છે તે પોતાનું આગળનું ભણવાનું પૂરું કરવા માટે ખૂબ પ્રસન્ન અને એક્સાઈટેડ…

Read More
Salman Out

રિયાલિટી શો ‘બિગબોસ 16’માં હમણાં ખૂબ ડ્રામા ચાલી રહ્યો છે. આ શોમાં એક તરફ જયા સાજિદ ખાનને લઈને પહેલા જ લાઇમલાઇટમાં છે તો હવે સુંબુલ ,ટીના અને શાલીન પણ આ રમતને રસપ્રદ બનાવવા માટે ઘણી વાર એકબીજા સાથે લડતા દેખાઈ રહ્યા છે. ત્યારે આવામાં આ શો સાથે જોડાયેલ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે જાણીને તમે પણ ચોંકી જશો. સમાચારનું માનીએ તો હવે સલમાન ખાનની જગ્યાએ આ શો કરણ જોહર હોસ્ટ કરશે. આ જાણીને તમને ખરેખર ઝટકો લાગ્યો હશે. જો તમે પણ આ વાંચીને ચોંકી ગયા છો તો બહુ હેરાન થવાની જરૂર નથી. આવું એટલા માટે છે…

Read More
Untitled design 1 1

તહેવારની સિઝન આવતા જ બૉલીવુડમાં પણ દિવાળીની સિઝન આવી ગઈ છે. બધે જ દિવાળીની રોનક દેખાઈ રહી છે. ઘણા લોકોએ તો બૉલીવુડમાં દિવાળીની એડવાંન્સ પાર્ટી કરવાનું પણ શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે હમણાં જ બૉલીવુડના પ્રોડ્યુસર રમેશ તૌરાનીના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ દરમિયાન મોટાભાગના લોકોનું ધ્યાન તો પાર્ટીમાં આવેલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ ઉપર જ હતું. આ જોડીએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. આ બંનેના ફોટો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં કેટરીના કૈફ સાડી પહેરેલી દેખાઈ રહી છે ચાલો…

Read More
મુકેશ અંબાણી

દેશના અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. વાત એમ છે કે થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીએ દુબઈમાં 80 મિલિયન ડોલરનું એક ઘર ખરીદ્યું હતું અને હવે તેનાથી પણ ડબલ કિમતનું એક આલીશાન ઘર તેમણે દુબઈમાં ખરીદ્યું છે. તમને જણાવી દઈએ કે આ એક વિલા છે અને તેની કિમત 163 મિલિયન ડોલર કહેવામાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીએ થોડા મહિનામાં દુબઈમાં આ બીજા ઘરની ડીલ ફાઇનલ કરી છે. રિપોર્ટમાં કહેવામાં વી રહ્યું છે કે ગયા અઠવાડિયે રિલાયન્સ ચેરમેનએ કુવૈત ટાયકુન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી લગભગ 163 મિલિયન ડોલરમાં પામ જુમેરાહ વિલાને ખરીદ્યું છે.…

Read More
vicky ketrina

બૉલીવુડની ફેમસ અભિનેત્રી કેટરીના કેફનું ફિલ્મ ‘ફોનભૂત’ જલ્દી જ રીલીઝ થવાનું છે. કેટરીના કૈફએ હમણાં જ લગ્ન પહહઈ પહેલું કરવા ચૌથનું વ્રત કર્યું હતું. આ વ્રત કર્યાના ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેટરીના કૈફએ પતિ વિક્કી કૌશલની લાંબી ઉમર માટે વ્રત કર્યું હતું. આ સાથે તેણે તૈયાર થઈને ચંદ્રની પૂજા પણ કરી હતી. કેટરીનાનું આ પહેલું કરવા ચૌથ હોવાને લીધે વિક્કી કૌશલએ પણ આ દિવસને ખાસ બનાવ્યો હતો. આ દિવસે વિક્કી કૌશલએ કેટરીનાને એક સરપ્રાઈઝ આપી હતી. આ સરપ્રાઈઝથી કેટરીના ખૂબ ખુશ થઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો કેટરીના કૈફએ જાતે કરી હતી. એક મીડિયા હાઉસને આપેલ…

Read More
અનુપમા સિરિયલમાં દિવાળી પહેલા જ ધમાકા

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાની સુપરહિટ સિરિયલ અનુપમામાં દિવાળી પહેલા જ ધમાકા થવાની શરૂઆત થઈ ગઈ છે. અનુપમાએ પાંખી અને અધિકને રંગેહાથ પકડી લીધા છે. પાંખી અને અધિકને આમ સાથે જોઈને અનુપમા ચોંકી જાય છે. એવામાં અનુપમા પોતાની દીકરીના પ્રેમની દુશ્મન બની જશે. મુદ્દે આ અઠવાડિયે શાહ હાઉસમાં ખૂબ ધડાકા થવાના છે. ચાલો તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે અનુપમા સિરિયલમાં શું તોફાન આવશે. વાત એમ છે કે પાંખી અને અધિકને સાથે જોઈને અનુપમા ગુસ્સે થઈ જશે. પછી પાંખી તેને કહેશે કે તે હવે મોટી થઈ ગઈ છે તે કશું પણ કરી શકે છે. આ વાત સાંભળીને અનુપમા કહેશે કે…

Read More

મનોરંજન જગતથી ફરી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહલાતા હૈ અને સિમર કા સસુરાલ અને તેના જેવી જ બીજી સિરિયલમાં કામ કરવાવાળી અભિનેત્રી વૈશાલી ઠક્કરએ આત્મહત્યા કરી લીધી છે. સમાચાર મળી રહ્યા છે કે તેણી ઈન્દોરના પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરવા પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં જ રહેતી હતી. વૈશાલીના આત્મહત્યા કરવાના સમાચાર મળતા જ તેજાજી નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે…

Read More
Untitled design 6

એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીથી આજના ખાસ સમાચાર મળી રહ્યા છે. અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન થઈ ગયું છે. અભિનેતા સંજય મિશ્રાએ પોતે જ આ દુખદ જાણકારી આપી છે. હોલીવુડની સીરિઝ ‘સિટાડેલ’નું હિન્દી વર્ઝન હતું જેમાં સાકીબ સલીમ પણ દેખાયા હતા. તેમણે પોતાના રોલની તૈયારી શરૂ કરી દીધી છે. આ સિવાય પાન મસાલાની જાહેરાત માટે અક્ષય પહેલા આ અભિનેતાને મળી હતી ઓફર પણ તેણે સ્વીકારી હતી નહીં. ચાલો તમને જણાવી દઈએ આ ખાસ સમાચાર. ‘બ્લેક ફ્રાઈડે’ અને ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનું જાદુ ચલાવનાર અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન થઈ ગયું છે. અભિનેતા સંજય મિશ્રાએ આ દુખદ સમાચારની જાણકારી સોશિયલ મીડીયા પર આપી…

Read More