
પોલીસ ઓફિસરની વર્દીમાં જોવા મળ્યો બોબી દેઓલનો દમદાર અંદાજ.. ‘ક્લાસ ઓફ 83’નું ટ્રેલર થયું રિલીઝ..
બોલિવૂડ એક્ટર બોબી દેઓલ ફિલ્મ ‘ક્લાસ ઓફ 83’થી કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે બોબી દેઓલ કડક અને ઈમાનદાર પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મ ‘ક્લાસ ઓફ 83’ના ટ્રેલરમાં જોવા મળે છે કે ખોટા લોકો સામે […]