Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સોનૂ સુદે સુશાંતના મોત પર આપ્યુ મોટુ નિવેદન,એક્ટ્રેસ કંગના પર સાધ્યુ નિશાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સોનૂ સુદે સુશાંતના મોત પર આપ્યુ મોટુ નિવેદન,એક્ટ્રેસ કંગના પર સાધ્યુ નિશાન
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સોનૂ સુદે સુશાંતના મોત પર આપ્યુ મોટુ નિવેદન,એક્ટ્રેસ કંગના પર સાધ્યુ નિશાન

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
sonu sood
SHARE

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી બોલિવુડમાં ઘણા વિવાદ સામે આવ્યા છે,ત્યારે હવે આ મામલ લોકડાઉનમાં રિયલ હિરો બનેલા સોનુ સૂદે મોટુ અને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.સોનુ સૂદે કહ્યું કે કેટલાક સ્ટાર સુશાંતની મોતને લઇને પબ્લિસિટી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

sushant is fine sushant singh rajputs assurance to fan on mansoors death in kedarnath will break your heart

તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં સોનુ સૂદે જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની મોતનો ફાયદો ઉઠાવીને કેટલાક સ્ટાર્સ લાઇમલાઇટમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આવુ ન થવું જોઇએ, તેમના પરિવાર વિષે તો વિચારો કે અત્યારે તે કેવી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યાં હશે, જે લોકો સુશાંતને ક્યારેય મળ્યા જ નથી તે લોકો હવે આ ડિબેટમાં હિસ્સો લે તે યોગ્ય નથી.

- Advertisement -

kangana sonmu 1535786239

સોનુ સુદે કંગના રનૌત પર નિશાન સાધતા કહ્યુ કે તે અને સુશાંત ક્યારેય મળ્યા નથી, હા, તેણે કદાચ કંગનાની કોઇ બર્થ-ડે પાર્ટી અટેન કરી હશે પરંતુ સુશાંત સાથે ક્યારેય વાત નથી થઇ, તેમ છતાં તેઓ ક્લોઝ હતા.

- Advertisement -

Sonu Sood Sushant Singh Rajput 1280x720 1

સોનૂ સૂદનુ આ નિવેદન કંગના રનૌત માટે હતું. તમને જણાવી દઇએ કે કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેણે સુશાંતના મોત બાદ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને ફોન કર્યો હતો કે જેણે મણિકર્ણિકામાં કંગના સાથે કામ કર્યું છે.

- Advertisement -

Sonu sood kangana Ranaut

કંગના જાણવા ઇચ્છે છે કે સુશાંત ક્યા પ્રકારની પર્સનાલિટી ધરાવતો હતો, અંકિતાએ જણાવ્યું હતું કે સુશાંતને આટલી પોપ્યુલારિટી મળ્યા બાદ પણ તે જમીન સાથે જોડાયેલો માણસ હતો. અંકિતાએ જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતને ખૂબ અપમાનિત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -
શરદ કેલકરથી લઈને અક્ષય કુમાર સુધી, આ સ્ટાર્સે પડદા પર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવી છે
પ્રિયંકા ચોપરાએ પહેર્યો સૌથી મોંઘો ડ્રેસ, કિંમત જાણી આંખો થઈ જશે પહોળી
પુષ્પા’ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના જ્યારે બધાની સામે શરમાઈ રહી હતી, ત્યારે તે Oops Moment નો શિકાર બની હતી.
દિગ્ગજ ધર્મેન્દ્રનું ગંગામાં અસ્થિ વિસર્જન, ચાહકોમાં શોકની લાગણી
1300 છોકરીઓને પાછી પાડીને સારા અર્જુન બની ‘ધુરંધર 2’ની લીડ, જાણો મેકર્સની કસોટીની વાર્તા
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODkanganaranautsonusood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
Copy of Satya web temp 42.jpg.webp
જીવનની દરેક મુશ્કેલી અને તણાવથી છૂટકારો અપાવશે શ્રીકૃષ્ણના આ અનમોલ ઉપદેશ
ધર્મદર્શન
Copy of Satya web temp 2.jpg.webp
એક સમયે 140 કિલો વજન અને સેટ પર પીતા હતા દારૂ, આજે રામ કપૂરનું આ રૂપ જોઈને ચોંકી જશો!
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 09 01T122806.238.jpg.webp
શું આધુનિક સાયન્સની શોધ છે પ્લાસ્ટિક સર્જરી? ઈતિહાસના આ આંકડા જોઈને તમારા હોશ ઊડી જશે
હેલ્થ
iNDIA 2026 09 01T122545.060.jpg.webp
ઝડપથી વજન ઉતારવું છે? આજથી જ શરૂ કરી દો બ્લેક કોફી પીવાનું, ન્યુટ્રિશનિસ્ટની ખાસ સલાહ
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1017253 shubhangi atre
એન્ટરટેઈન્મેન્ટ

વાહ ભાભી વાહ: ચપ્પલ પહેરીને સૂર્યને નમસ્કાર કરતી અંગૂરી ભાભી, લોકોએ સાંભળ્યું સત્ય.

By Aryan Patel
3 Min Read
1770364360 Copy of Satya web temp 18.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

કોણ છે ડ્રગ્સ કેસમાં ફસાયેલી અભિનેત્રી અંજુ કૃષ્ણા? ગ્લેમરની દુનિયાથી જેલના સળિયા સુધીની પૂરી કહાની

By Gujju Media
4 Min Read
urvashi rautela wore gold diamond gown worth 40 crore in arab fashion week 30 122 1 700x559 1
બોલીવુડ

એક-બે કરોડ નહીં, આ અભિનેત્રીએ પહેર્યો 40 કરોડનો ડ્રેસ, દુનિયા કરી રહી હતી વખાણ, જુઓ ફોટાઓ.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?