Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સંજય દત્તના બર્થડે પર KGF -2નો વિલન અધીરાનો ફર્સ્ટ લુક કર્યો રિલીઝ,સંજય દત્તનો આ લૂક જોઈને ચાહકો થાયા આશ્ચર્યચકિત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સંજય દત્તના બર્થડે પર KGF -2નો વિલન અધીરાનો ફર્સ્ટ લુક કર્યો રિલીઝ,સંજય દત્તનો આ લૂક જોઈને ચાહકો થાયા આશ્ચર્યચકિત
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સંજય દત્તના બર્થડે પર KGF -2નો વિલન અધીરાનો ફર્સ્ટ લુક કર્યો રિલીઝ,સંજય દત્તનો આ લૂક જોઈને ચાહકો થાયા આશ્ચર્યચકિત

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
3 Min Read
Share
Sanjay Dutt KGF 2 Adheera 2 1280x720 1
SHARE

કેજીએફ’ની જોરદાર સફળતા બાદ ‘કેજીએફ 2’ ના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જ્યારે આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકાની પણ જાહેરાત કરવામાં આવી. સંજય દત્ત ‘કેજીએફ 2’ માં વિલનની ભૂમિકામાં જોવા મળશે અને આજે તેના જન્મદિવસ નિમિત્તે નિર્માતાઓએ તેના ચાહકોને મોટો આશ્ચર્ય આપ્યો છે.

mcms
‘કેજીએફ 2’થી સંજય દત્તનો લુક રિલીઝ થયો છે. સંજય દત્તે ટ્વિટ કરીને આ ફિલ્મમાંથી પોતાના અધીરા લુકનો ખુલાસો કર્યો છે.સંજય દત્તના 61મા બર્થડે પર તેની અપકમિંગ ફિલ્મ KGF -2નો વિલન અધીરા તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. અગાઉ સંજયના 60મા જન્મદિવસ પર મેકર્સે તેનો અધીરા તરીકેનો લુક રિલીઝ કર્યો હતો પરંતુ તેમાં તેનો આખો ફેસ દેખાતો ન હતો.

thenameisyash 52964926 567008120463538 3684215194738788877 n

- Advertisement -

કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર આ ફિલ્મ KGFનું બીજુ ચેપ્ટર KGF -2 છે. આ ફિલ્મથી સંજય દત્ત કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે.ફિલ્મના કેરેક્ટર વિશે સંજય દત્તે અગાઉ કહ્યું હતું કે, KGF-2 માં અધીરાનું કેરેક્ટર ઘણું પાવરફુલ છે. જો તમે એવેન્જર્સ જોઈ હોય તો તમને ખબર હશે કે થાનોસ કેટલો પાવરફુલ હતો. અધીરા પણ થાનોસ જેટલો જ પાવરફુલ છે.

adhira 1

- Advertisement -

ફિલ્મના લીડ હીરો યશ જે રોકીના રોલમાં છે તેણે અગાઉ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં અમારા બંનેના ખાસ દિલધડક એક્શન સીન્સ હશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તેણે કહ્યું હતું કે, સ્ક્રિપ્ટ મુજબ તે મારી વિરુદ્ધ છે અને અમારા વચ્ચે મેજર ફાઇટ સિક્વન્સ હશે. અમે આ એક્શન સિક્વન્સને એકદમ ખાસ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.

KGF chapter 2 sanjay dutt 1280x720 1

- Advertisement -

સંજય દત્તે પોતાના લુક સાથે લખ્યું, ‘આ ફિલ્મમાં કામ કરવું મારા માટે આનંદની વાત છે. આના કરતાં વધુ શ્રેષ્ઠ જન્મદિવસ હોઈ શકે નહીં. આભાર. સંજય દત્તનો આ વિલન લૂક જોઈને બધા જ આશ્ચર્યચકિત થાય છે. હેર સ્ટાઇલથી લઈને ટેટૂઝ સુધી અને સંજય દત્તનો બોલ્ડ લુક તમારું ધ્યાન ખેંચવામાં સફળ રહેશે. હવે જ્યારે દેખાવ ખૂબ જબરદસ્ત છે, તો પ્રશંસકોએ સંજુ બાબાના અભિનયથી ખૂબ જ અપેક્ષા રાખી હશે.

maxresdefault 2020 07 29T142358.840

- Advertisement -
- Advertisement -

તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં ફિલ્મ ‘કેજીએફ’ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. રોકી ભાઈની ભૂમિકામાં સાઉથના સુપરહિટ હીરો યશે સૌનું દિલ જીતી લીધું હતું. પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત કેજીએફ 2માં સંજય દત્ત યશ અને રવિના ટંડન પણ જોવા મળશે. જે ઉપરાંત લાંબા સમય પછી ફિલ્મના પડદે વાપસી કરવા જઇ રહી છે.

ઐશ્વર્યાનો 28 વર્ષ જુનો વીડિયો થયો વાયરલ
ક્રિષ ૪માં હૃતિક રોશન સાથે જોવા મળી શકે છે બોલિવડની મસ્તાની
શું ‘નાગિન 7’ માટે પ્રિયંકાએ કરાવી પ્લાસ્ટિક સર્જરી? અભિનેત્રીએ પહેલીવાર મૌન તોડીને જણાવ્યું સત્ય
માત્ર ₹૫૦૦થી શરૂ થઈ હતી સફર, આજે કરોડોની પ્રોપર્ટીની માલિક છે સિંગર નેહા કક્કર
લોકડાઉનને કારણે અક્ષયકુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બને લઇ લેવાયો મહત્વનો નિર્ણય
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSkgf-2sanjaydutt-kgf-2
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

kruti 41.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

બજેટની ધમાલ નિષ્ફળ: ૨૦૨૫માં મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર બેહાલ

By Gujju Media
4 Min Read
chokri vala
એન્ટરટેઈન્મેન્ટગુજરાતબોલીવુડવિશ્વ

એન્ટેલિયા પહોંચી જાન અંબાણીએ કર્યું સ્વાગત: ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નની- Live Update

By Gujju Media
2 Min Read
PicsArt 01 23 11.08.03 scaled
બોલીવુડ

એક જ સુપરસ્ટાર બે અભિનેત્રીઓના પ્રેમમાં પાગલ હતા શિલ્પા-રવીના, બ્રેકઅપ થતાં રડી પણ ન શક્યાં.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?