સુંદર લોકેશન પર પ્રી-વેડિંગ

Contents
ઉદેપુરઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે થવાનાં છે. આ લગ્ન પહેલા આઠ અને નવ ડિસેમ્બર દરમિયાન ઉદેપુરમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. જ્યાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે તે ઓબેરોય ઉદયવિલાસ એન્ડ સિટી પેલેસ ખુબ જ સુંદર લોકેશન છે. આ સ્થળે પહોંચવામાં મહેમાનો માટે આશરે 100 કરતાં વધારે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉદેપુરમાં આવેલો છે વિલા

કાર્યક્રમો માટે થઈ રહેલી તૈયારીઓ

બ્યુટીફૂલ છે લેક વ્યૂ

શાનદાર છે સ્થળ

શ્રીનાથજીની કલાકૃતિ અને પ્રવેશદ્વાર

શાનદાર લાગે છે રાતનો નજારો

રોશનીથી ઝગમગ થયો વિલા

અનેક મહેમાનો આપશે હાજરી



