લગ્નના ફોટો સામે આવ્યા

Contents


દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાનીના લગ્નની તૈયારી સવારથી જ એન્ટિલિયામાં ચાલી રહી હતી. દેશની નામી હસ્તીઓ આ લગ્નમાં હાજરી આપવા પહોંચી છે. જુઓ લગ્ન મંડપમાં ઈશા અને આનંદનો કંઈક આવો હતો અંદાજ.
નવદંપતિ ઈશા-આનંદ

મુકેશ અંબાણી અને નિતા અંબાણી

એન્ટિલિયામાં ઈશાના લગ્ન

નિતા અંબાણી અને ઈશા અંબાણી




