Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પિતાની એક નાની ખૈની દુકાન ચલવતા હતા પછી બન્યા મોટા અધિકારી. આગળ વાંચો આ રસ પદ વાત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > પિતાની એક નાની ખૈની દુકાન ચલવતા હતા પછી બન્યા મોટા અધિકારી. આગળ વાંચો આ રસ પદ વાત
જાણવા જેવું

પિતાની એક નાની ખૈની દુકાન ચલવતા હતા પછી બન્યા મોટા અધિકારી. આગળ વાંચો આ રસ પદ વાત

Gujju Media
Last updated: October 4, 2021 12:39 am
By Gujju Media
4 Min Read
Share
upsc niranjan nawada bihar 27 09 2021 1
SHARE

માનવીના તેના સપના ઘણા મોટા જોતો હોય છે, પરંતુ સપના માત્ર વિચારવાથી પુરા થતા નથી. તેના માટે જીવનમાં મહેનત કરવી પડે છે એવું કહેવાય છે કે, જો કોઈ વ્યક્તિ પોતાની પ્રબળ ઈચ્છા શક્તિથી કંઈક પ્રાપ્ત કરવાનું વિચારે છે, તો સૌથી મોટી મુશ્કેલી પણ તેની સામે સરળ બની જાય છે અને તેને સળતાથી પ્રાપ્ત કરી કરી લે છે. મહેનત અને સંઘર્ષ કર્યા વગર વ્યક્તિ સફળ બની શકતો નથી. આજે અમે તમને બિહારના નિરંજન કુમાર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેમણે હાલમાં જ UPSC ની પરીક્ષા પાસ કરી છે, તેઓ ભારતીય મહેસૂલ સેવામાં મોટા અધિકારી બની ગયા છે. આ પદ મેળવવા માટે તેમણે પોતાના જીવનમાં કઠિન સંઘર્ષનો સામનો કર્યો છે.

નિરંજન કુમારે આ પદ પ્રાપ્ત કરવા માટે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચાઠવનો સામનો કર્યો છે. તેમણે કોઈ પણ પરિસ્થિતિ સામે હાર માની નથી અને સખત મહેનત કરતા રહ્યા. નિરંજન કુમાર બિહારના એક નાનકડા ગામના રહેવાસી છે. તેમણે વર્ષ 2017 માં 728 ક્રમ મેળવ્યો હતો, પરંતુ હવે તેમને 535 ક્રમ મળ્યો છે. જ્યારે નિરંજન કુમારે UPSC પરીક્ષાની તૈયારી કરવાનું વિચાર્યું હતું, ત્યારે તેમના માટે આ બધું ગણું મુશ્કેલ હતું.

upsc

- Advertisement -

સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિરંજન કુમારની આર્થિક સ્થિતિ બિલકુલ નબળી હતી. નિરંજન કુમારના પિતા નાની ખૈનીની દુકાન ચલાવતા હતા અને આ દુકાનમાંથી પર તેઓ આખું ઘર પણ ચલાવતા હતા. નિરંજન કુમારને ચાર ભાઈ -બહેન છે અને તેમના પિતા માટે તેમના શિક્ષણની વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ નિરંજન કુમાર તેમના જીવનમાં જે સપના જોતા હતા એને પૂરા કરવા માટે મક્કમ હતા. ભલે નિરંજન કુમારના ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી, તે પછી પરિવારે પણ નિરંજનનો સાથ છોડ્યો નહીં કે, નિરંજન કુમારે પણ ક્યારેય હાર માની નહીં. તેમણે દરેક પરિસ્થિતિનો સામનો કર્યો અને મનથી મક્ક રહ્યા.

બિહારના નવાદા જિલ્લાના પકરી બર્મામાં રહેતા નિરંજન કુમાર માટે ભણવું એટલું સરળ નહોતું. નબળી આર્થિક સ્થિતિને કારણે, તેના શિક્ષણનો ખર્ચ પરિવાર પર ભારે પડતો હતો, ત્યારે જ નિરંજન કુમાર નવોદયની પરિક્ષમાં પાસ થયા હતા. નિરંજન કુમાર પાસે ન તો અભ્યાસ માટેના પૈસા હતા ન તો તેમની પાસે અભ્યાસ લખવા માટે કોઈ પ્રકારની બુક હતી. તેઓ દસમું ધોરણ કર્યા પછી, તેઓ આગળનો અભ્યાસ માટે પટના ગયા હતા, પણ મુશ્કેલીઓએ નિરંજન કુમારનો પીછો જ કરતી હતી. ફરી એકવાર નિરંજન કુમારના અભ્યાસ માટે પૈસાની જરૂર હતી, તેથી નિરંજન કુમારે બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું હતું.

- Advertisement -

irs niranjan kumar upsc bihar

નિરંજન કુમારે બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું અને પોતાના કોચિંગ માટે દરરોજ કેટલાય કિલોમીટર ચાલીને જતા હતા. બારમા ધોરણ પછી, તેમણે આઈઆઈટી કરવાનું નક્કી કર્યું હતું, ત્યાર પછી પરિવાર માટે પણ થોડી આશા હતી. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી નિરંજન કુમારને કોલ ઇન્ડિયામાં નોકરી મળી, જે પછી નિરંજનના લગ્ન થયા, પણ તેમ છતાં નિરંજન કુમારનું સ્વપ્ન પૂરું થયું નહીં.  તેમનું સપનું આઈએએસ અધિકારી બનવાનું હતું, જેના માટે તેમણે ફરી એકવાર તૈયારી શરૂ કરી.

- Advertisement -

નિરંજન કુમારે પોતાનું સપનું પૂરું કરવા માટે જીવનમાં ખૂબ જ મહેનત અને સંઘર્ષ કર્યો પછી તેમણે સફળતા મળી અને જ્યારે આ એન્જિનિયરે 2016 માં UPSC ની પરીક્ષા આપી, ત્યારે તેમણે આઈઆરએસ માટે પસંદ કરવામાં આવ્યા હતા. યુપીએસસીમાંથી બહાર નીકળ્યા પછી નિરંજન કુમાર પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને પિતાની નાની દુકાન પર બેસતા હતા. જ્યારે નિરંજન કુમારના પિતા બહાર જતા હતા, ત્યારે તેઓ આ દુકાન પર બેસીને ખાઈની વેચતા હતા. નિરંજન કુમારના પિતા હજુ પણ ખૈનીની દુકાન પર બેસીને દુકાન ચલાવે છે.

તમારા બાળકને સમજવા માટે ક્યારેક આ રીત અપનાવી જોવો
આ છે દુનિયાની સૌથી શક્તિશાળી શાક છે, થશે ઘણા રોગોં દૂર
દેશમાં આટલા દિવસ માટે વધારવામાં આવ્યું લોકડાઉન
કોરોનાવાયરસની રસીની રેસમાં હવે આ દેશ આવ્યો આગળ,કર્યો આ મોટો દાવો
શ્વાસ લેવામાં પડતા અમિત શાહને દિલ્હી સ્થિત એમ્સમાં કરવામાં આવ્યા દાખલ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
iNDIA 2026 09 01T120624.185.jpg.webp
180% વળતર આપનારી મહારત્ન PSU આપી રહી છે ₹3.50 ડિવિડન્ડ! આજે જ ખરીદી કરવાની છેલ્લી તક
શેરમાર્કેટ
Malavya Rajyog 3108.jpg.webp
શુક્રના રાશી પરિવર્તનથી તુલા અને મકર રાશિ થશે માલામાલ
ધર્મદર્શન
Mysaa3.jpg.webp
Rashmika Mandannaની ‘મૈસા’ની રિલીઝ કન્ફર્મ! જાણો ક્યારે થિયેટરમાં જોવા મળશે ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વાદ માણવા માટે બેસ્ટ છે આ દેશી રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

5e567d1ffee23d56da41d383
જાણવા જેવુંહેલ્થ

જોનસન એન્ડ જોનસન કંપની શોધશે કોરોનાનો તોડ, કંપની સપ્ટેમ્બરમાં રસીનું માણસ પર ટ્રાયલ શરુ કરશે

By Chintan Mistry
1 Min Read
BeFunky collage 2020 07 23T150212.300
જાણવા જેવું

કોરોના મહામારીમાં પેટ્રોલ,ડીઝલ બાદ હવે જીવન જરૂરિયાતની વસ્તુ થઇ શકે છે મોંઘી

By Palak Thakkar
2 Min Read
fog
જાણવા જેવું

સાબુનું ફીણ હમેશા સફેદ જ કેમ હોય છે?

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?