Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જોનસન એન્ડ જોનસન કંપની શોધશે કોરોનાનો તોડ, કંપની સપ્ટેમ્બરમાં રસીનું માણસ પર ટ્રાયલ શરુ કરશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > જોનસન એન્ડ જોનસન કંપની શોધશે કોરોનાનો તોડ, કંપની સપ્ટેમ્બરમાં રસીનું માણસ પર ટ્રાયલ શરુ કરશે
જાણવા જેવુંહેલ્થ

જોનસન એન્ડ જોનસન કંપની શોધશે કોરોનાનો તોડ, કંપની સપ્ટેમ્બરમાં રસીનું માણસ પર ટ્રાયલ શરુ કરશે

Chintan Mistry
Last updated: March 31, 2020 2:38 pm
By Chintan Mistry
1 Min Read
Share
5e567d1ffee23d56da41d383
SHARE

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને નાથવા માટે હજી સુધી કોઈ ઉપચાર મળ્યો નથી. આ બિમારીથી છુટકારો મેળવવા માટે વેક્સીન બનાવવા પર સતત કામ થઈ રહ્યું છે. તેવામાં દવા કંપની જોનસન એન્ડ જોનસન કંપની પણ કોરોનાનો તોડ શોધવામાં લાગી છે. જોન્સન એન્ડ જોન્સન કોરોનાની રસીનું માણસ પર ટ્રાયલ શરુ કરશે….જેનું સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષણ કરવામાં આવશે.sized jj coronavirusત્યારબાદ આગામી વર્ષની શરુઆતમાં ઉપયોગમાં લેવામાં આવી શકે છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં જણાવાયું છે કે, ફાર્માસ્યુટિકલ કંપનીએ અમેરિકી સરકારના બાયોમેડિકલ એડવાન્સ્ડ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે આ પ્રયત્નોમાં એક અરબ ડોલરનું રોકાણ કરશે.1468898924 slider 3 1જોનસન એન્ડ જોન્સને એડી 26 સાર્સ-સીઓવી-2 પર જાન્યુઆરીમાં કામ કરવાની શરુઆત કરી હતી.  જેના પર હજી પણ તપાસ ચાલી રહી છે. આ વેકસીન માટે ઈબોલાના સંભવિત વેકસીનને વિકસાવવા માટેની ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે કોરોનાની મહામારીમાં અત્યાર સુધી વિશ્વમાં હજારો લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે લાખો લોકો આ વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

હવામાં ઉડશે સ્વિમિંગ પૂલ, હોટેલ અને જિમ… ક્યારેય પણ થશે નહીં લેન્ડ
ફેસબુક લાઇવમાં જોડાયું આ નવુ ફીચર,જેની મદદથી કરી શકાશે મેસેંજર રૂમમાં મિત્રો સાથે વિડિઓ કૉલ
અમેરિકામાં યોજાશે ઈતિહાસની સૌથી ખર્ચાળ ચૂંટણી,ચૂંટણી પ્રચારમાં ખર્ચો કરશે આટલા અબજ રૂપિયા
ગ્લોઈંગ સ્કિનથી લઈને મજબૂત ઈમ્યુનિટી સુધી: શિયાળામાં બ્રોકલી ખાવાના 5 ફાયદા
શું તમારા કાનમાં વારંવાર ખંજવાળ આવે છે? કાનની ગંદકી દૂર કરવા માટે અપનાવો આ સુરક્ષિત દેશી ઉપાયો
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronavirusCOVID19johnson and johnson
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
gillll4.jpg.webp
IND vs ENG 1st ODI: મેચ પહેલા શુભમન ગિલે આપ્યા 5 મોટા અપડેટ, રોહિત-વિરાટ પર પણ આપ્યું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
1783973138 Copy of Satya web temp 18.jpg.webp
શું તમારું WhatsApp સુરક્ષિત છે? સ્કેમર્સથી બચવા માટે તરત જ કરી લો આ સેટિંગ્સ
ગેજેટ
1784000160 Copy of Satya web temp 39.jpg.webp
Jio અને Airtelના ધમાકેદાર પ્લાન, ૨૦૦ રૂપિયાથી ઓછામાં મેળવો ડેટા અને અનલિમિટેડ કોલિંગ!
ટેકનોલોજી
1771982747 stock 2402.jpg.webp
આજે કયા શેરો પર નજર રાખવી? HCL ટેક, એશિયન પેઇન્ટ્સ અને બાયોકોન સહિતના આ ટોપ સ્ટોક્સ રહેશે લાઈમલાઈટમાં
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

pet
લાઈફ સ્ટાઈલહેલ્થ

શું તમને શિયાળામાં પેટ ફૂલવાની સમસ્યા વારંવાર થાય છે? હેલ્થ એક્સપર્ટે ખરાબ પાચનક્રિયા સુધારવા માટે ખાસ ટીપ્સ જણાવી

By Gujju Media
2 Min Read
freepressjournal import 2018 08 BREAKING Krrish 4 postponed heres when this Hrithik Roshan starrer will go on floors
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્રિશ 4ને લઇ રાકેશ રોશને કર્યો આ મોટો ખુલાસો

By Palak Thakkar
1 Min Read
Jeff Bezos
જાણવા જેવું

Amazon’s Jeff Bezos is now the richest man on Earth:

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?