Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સતત બીજા મહિને RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો! લોન મોંઘી થશે, વ્યાજ વધશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > સતત બીજા મહિને RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો! લોન મોંઘી થશે, વ્યાજ વધશે
ભારત

સતત બીજા મહિને RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો! લોન મોંઘી થશે, વ્યાજ વધશે

Subham Agrawal
Last updated: June 8, 2022 11:05 am
By Subham Agrawal
2 Min Read
Share
RBI raises repo rate by 0.50% for second month in a row Loans will become more expensive, interest rates will rise
SHARE

બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી કમિટીની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામોની જાહેરાત કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મીટિંગમાં પોલિસી વ્યાજ દર અથવા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે કે રેપો રેટ 4.40 થી વધીને 4.90 થશે. તેનાથી લોનના EMI બોજમાં વધારો થશે.નોંધનીય છે કે આ પહેલા મે મહિનામાં દેશમાં વધતી મોંઘવારી પર અંકુશ લગાવવા માટે આરબીઆઈએ કોઈ પૂર્વ સૂચના વિના MPCની બેઠકનું આયોજન કર્યું હતું અને તેમાં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી, 2020 થી 4 ટકાના ઐતિહાસિક નીચલા સ્તરે રહ્યા પછી, આ દરો અચાનક વધીને 4.40 ટકા થઈ ગયા હતા.

RBI raises repo rate by 0.50% for second month in a row Loans will become more expensive, interest rates will rise

આ વધારા બાદ આરબીઆઈના ગવર્નરે જૂનમાં યોજાનારી બેઠકમાં રેપો રેટમાં વધુ વધારો કરવાનો સંકેત પણ આપી દીધો હતો.એમપીસીની બેઠકમાં લેવાયેલા પરિણામો જાહેર કરતાં દાસે કહ્યું કે દેશમાં ફુગાવો સતત વધી રહ્યો છે અને વૈશ્વિક ઘટનાક્રમને કારણે સપ્લાય ચેઇન પર ખરાબ અસર પડી છે. આ વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે આરબીઆઈએ કડક પગલાં ભરવા પડશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં છૂટક ફુગાવો એપ્રિલમાં આઠ વર્ષની ટોચે પહોંચીને 7.79 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો 15 ટકાને પાર કરી ગયો છે. આ સાથે તેમણે દેશમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને ટામેટાના આસમાનને આંબી રહેલા ભાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.

- Advertisement -

RBI raises repo rate by 0.50% for second month in a row Loans will become more expensive, interest rates will rise

જોકે બેઠકના પરિણામની જાહેરાત કરે તે પહેલા જ ત્રણ બેન્કોએ મંગળવારે વ્યાજના દરમાં વધારો કરી દીધો હતો. કેનેરા બેન્ક, એચડીએફસી બેન્ક અને કરૂર વૈશ્ય બેન્કે પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો છે. તેના કારણે EMIમાં વધારો થશે. કેનેરા બેન્કે જણાવ્યું કે નવા વ્યાજદરો સાત જૂનથી પ્રભાવી છે. કેનેરા બેન્કે માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. ત્યાં જ કરૂર વૈશ્ય બેન્કે બેન્ચમાર્ક પ્રાઈઝ લેન્ડિંગ રેટ્સને 0.40 ટકા વધારી છે. HDFCએ પણ પોતાના MCLRમાં 0.35 ટરા વધારો કર્યો છે.

- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસ પર ગ્રામ પંચાયતો માટે કર્યુ આ કામ
ઉદ્ધવ જૂથના ઘણા નેતાઓ શિવસેનામાં જોડાયા, એકનાથ શિંદેએ આપ્યું આવું નિવેદન
ટીમ ઈન્ડિયાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી જ ODIમાં આ સિદ્ધિ મેળવી
G-20 Summit: PM મોદીએ Global Biofuels Alliance લોન્ચ કર્યું, વિશ્વના નેતાઓને તેમાં જોડાવા આગ્રહ કર્યો
યુપીના ગજિયાબાદમાં પાંચ વર્ષની બાળકીમાં મંકી પોક્ષના લક્ષણો દેખાયા
- Advertisement -
TAGGED:indialoanloan became costalyrbi goernerrbi reporetreporet hike
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 58.jpg.webp
₹13,527 કરોડની આ મેગા ડીલ બદલી નાખશે IRFCનું નસીબ! શેરમાં આવશે તેજી?
શેરમાર્કેટ
1780017221 dharmishtha 1 4.jpg.webp
સિસ્ટમની આંખમાં ધૂળ નાખી નકલી ઓફિસરે આખું વહીવટીતંત્ર હલાવી દીધું! આ 8 IMDb રેટિંગવાળી થ્રિલર ફિલ્મ હમણાં જ જુઓ
એન્ટરટેઈન્મેન્ટ
1780017468 Copy of Satya web temp 7.jpg.webp
ઉનાળામાં પાકી કેરીમાંથી બનાવો ટેસ્ટી અને રસદાર માલપુઆ, મોઢામાં મૂકતા જ ઓગળી જશે!
ફૂડ
- Advertisement -

You Might Also Like

satyaday 101
ભારત

OPPO રેનો 10 સિરીઝની કિંમત જાહેર! લીક ફીચર્સ, જાણીને તમે ચોંકી જશો

By Gujju Media
2 Min Read
cyber fraudster vandana bawa caught in delhi duped rs 87 lakhs creating whatsapp group in odisha1
ભારત

દિલ્હીમાં સાયબર છેતરપિંડી કરનાર વંદના બાવા ઝડપાઈ… ઓડિશામાં વોટ્સએપ ગ્રુપ બનાવીને લોકો સાથે ૮૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરી!

By Gujju Media
2 Min Read
દિલ્હી ગોલ માર્કેટઃ ઐતિહાસિક ગોલ માર્કેટને ‘મ્યુઝિયમ બનાવાશે દેશની મહાન
ભારત

દિલ્હી ગોલ માર્કેટઃ ઐતિહાસિક ગોલ માર્કેટને ‘મ્યુઝિયમ’ બનાવાશે, દેશની મહાન મહિલાઓ પર આધારિત હશે થીમ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?