Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એક્ટ્રેસ શિલ્પા શેટીની મોંઘીડાટ વેનિટી વેન છે કઇક આવી! ચાલો વેનિટીવેનની કરીએ ફોટો ટુર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > એક્ટ્રેસ શિલ્પા શેટીની મોંઘીડાટ વેનિટી વેન છે કઇક આવી! ચાલો વેનિટીવેનની કરીએ ફોટો ટુર
બોલીવુડ

એક્ટ્રેસ શિલ્પા શેટીની મોંઘીડાટ વેનિટી વેન છે કઇક આવી! ચાલો વેનિટીવેનની કરીએ ફોટો ટુર

Subham Agrawal
Last updated: June 8, 2022 8:01 pm
By Subham Agrawal
1 Min Read
Share
Actress Shilpa Shetty's Expensive Vanity Van Let's take a photo tour of Vanityvan
SHARE

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો 8 જૂન એટલેકે આજે 47મો જન્મદિવસ છે. એક્ટ્રેસે જન્મદિવસ પર પોતાને મોંઘી ગિફ્ટ આપી છે. શિલ્પાએ બર્થડે પર વેનિટી વેન ખરીદી છે. વેનિટી વેનમાં શિલ્પાએ ખાસ યોગ માટે પણ જગ્યા ફાળવી છે. શિલ્પાની આ વેનિટીની કિંમત કરોડોમાં હોવાનું ચર્ચાય છે.

શિલ્પા શેટ્ટીના ગેરેજમાં લક્ઝૂરિયસ કાર પાર્ક થયેલી છે. હવે શિલ્પાના ગેરેજમાં વેનિટી વેન પણ સામેલ થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિલ્પાની વેનિટી વેનમાં કિચન, યોગા ડેક પણ છે. એક્ટ્રેસ માટે ફિટનેસ સૌથી મહત્ત્વની બાબત છે. શિલ્પા જ્યારે પણ બહાર હોય તો તે વેનિટી વેનમાં આરામથી યોગ કરી શકે છે. શિલ્પા શેટ્ટીની વેનિટી વેનમાં ડ્રેસિંગ ટેબલ, લૉન્જ એરિયા પણ છે. શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘નિકમ્મા’ 17 જૂને રિલીઝ થઈ રહી છે. શિલ્પા ડિરેક્ટર રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘પોલીસ ફોર્સ’થી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. આ ઉપરાંત શિલ્પા વિવિધ ટીવી શોમાં જોવા મળતી હોય છે.

ત્યારે ચાલો શિલ્પા શેટીની વેનેતી વેનની ફોટો ટુર કરીએ…

- Advertisement -

Actress Shilpa Shetty's Expensive Vanity Van Let's take a photo tour of Vanityvan

Actress Shilpa Shetty's Expensive Vanity Van Let's take a photo tour of Vanityvan

- Advertisement -

Actress Shilpa Shetty's Expensive Vanity Van Let's take a photo tour of Vanityvan

Actress Shilpa Shetty's Expensive Vanity Van Let's take a photo tour of Vanityvan

- Advertisement -

Actress Shilpa Shetty's Expensive Vanity Van Let's take a photo tour of Vanityvan

Actress Shilpa Shetty's Expensive Vanity Van Let's take a photo tour of Vanityvan

- Advertisement -
- Advertisement -

 

સુહાના ખાનએ પોતાની બેસ્ટ ફ્રેન્ડને આવીરીતે આપી જન્મદિવસની શુભેચ્છાઓ.
વિક્કી કૌશલ અને રાજકુમાર રાવની બિલ્ડિંગ કરવામાં આવી સીલ, બિલ્ડિંગના એક બ્લોકમાં કોરોના પોઝિટિવનો કેસ આવ્યો સામે
કોમેડી કિંગ કપિલ શર્માએ શેયર કરી તેની લિટલ એન્જલની તસ્વીર, દીકરીની તસવીરો શૅર કરી જણાવ્યું નામ
આ રીતે 96 કિલોની સારા અલીખાને ઘટાડ્યું હતું વજન
લોકડાઉનના પગલે સંજય લીલા ભણશાળીએ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાળી માટે લઇ શકે છે મોટો નિર્ણય
- Advertisement -
TAGGED:Actress Shilpa ShettyBOLLYWOODExpensive Vanity Vantake a photo tourVanityvan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Navratri Vrat.jpg.webp
નવરાત્રીમાં સિંધવ મીઠું ખાવું યોગ્ય કે ખોટું? વ્રત કરતા પહેલા જાણી લો આ જરૂરી નિયમો
ધર્મદર્શન
ak2.jpg.webp
અક્ષય કુમારની સાયન્સ-ફિક્શન ફિલ્મ લગભગ તૈયાર, જાણો ક્યારે થશે રિલીઝ
એન્ટરટેઈન્મેન્ટ
heart4.jpg.webp
ગળામાં વારંવાર જમા થાય છે કફ? આ ઘરેલુ ઉપાયોથી મેળવો રાહત
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Sunny Deol Dimple kapadia 700x453 1
બોલીવુડ

સની દેઓલની પત્ની હતી પ્રેગ્નન્ટ, પતિના ડિમ્પલ સાથેના અફેરથી તૂટી પડ્યો ધીરજનો બંધ, પછી ભર્યું આ પગલું.

By Aryan Patel
3 Min Read
anumpam kher4.jpg.webp
બોલીવુડ

બાપ-દીકરાના સંબંધો પર અનુપમ ખેરે આપી સલાહ: કહ્યું- પિતા સાથે ક્યારેય દલીલ ન કરો

By Gujju Media
3 Min Read
IMG 20220118 WA0022 700x453 1
બોલીવુડ

રજનીકાંતની બંને દીકરીઓનું લગ્નજીવન લાંબુ ન ચાલ્યું, મોટી દીકરીના પણ થઈ ગયા છૂટાછેડા.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?