Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હવે તમે પણ ઇન્સટાગ્રામ પર મેળવી શકો છો બ્લુ ટીક! આ રહી આખી પ્રોસેસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > હવે તમે પણ ઇન્સટાગ્રામ પર મેળવી શકો છો બ્લુ ટીક! આ રહી આખી પ્રોસેસ
ટેકનોલોજી

હવે તમે પણ ઇન્સટાગ્રામ પર મેળવી શકો છો બ્લુ ટીક! આ રહી આખી પ્રોસેસ

Subham Agrawal
Last updated: June 11, 2022 10:37 pm
By Subham Agrawal
2 Min Read
Share
Now you too can get Blue Tick on Instagram! This has been the whole process
SHARE

ઈન્સ્ટાગ્રામ એ વિશ્વની એક પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન છે. યૂઝર્સ આ એપનો ઉપયોગ પોતાના ફોટો શેર કરવા, 1 કે 2 મિનિટના શોર્ટ વીડિયો બનાવવા અને સ્ટોરી શેર કરવા માટે કરે છે. આ એપ દ્વારા તમે મેસેજના માધ્યમથી પણ એકબીજા સાથે જોડાયેલા રહી શકો છો. હાલ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ યુઝર્સની સંખ્યા એક અબજથી વધુ છે. આ એપમાં યૂઝર્સને એકાઉન્ટ વેરિફિકેશનની સુવિધા મળે છે. આ વેરિફિકેશનને પૂર્ણ કરીને તમે ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક મેળવી શકો છો. બ્લૂ ટિક મેળવવા માટે યુઝરે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે અનેક પગલાઓમાંથી પસાર થવું પડશે. અહીં તમને વેરિફિકેશન પ્રક્રિયા સાથે સંબંધિત પગલાંઓ વિશે માહિતગાર કરીએ.

Now you too can get Blue Tick on Instagram! This has been the whole process

ઈન્સ્ટાગ્રામ પર વેરિફિકેશન માટે કેવી રીતે અરજી કરવી?
સ્ટેપ-1:
 તમારા એકાઉન્ટમાં લોગિન કરો અને પ્રોફાઈલ પેજ પર જાઓ. ત્યારબાદ ઉપર જમણી બાજુ ડ્રોપ-ડાઉન મેનૂ ખોલો.
સ્ટેપ-2: મેનુ ખોલ્યા બાદ એકાઉન્ટ પર ટેપ કરો અને પછી રિક્વેસ્ટ વેરિફિકેશન પર ક્લિક કરો.
સ્ટેપ-3: ડાબી બાજુએ માંગેલી તમામ માહિતી ભરો. બધા વિકલ્પો ભરો અને ભર્યા પછી સેન્ડ પર ક્લિક કરો.
સ્ટેપ-4: જો તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમારું આખું નામ વાપરવા માગો છો, તો તમારે આખું નામ લખવું પડશે. જો તમારું એકાઉન્ટ બિઝનેસ એકાઉન્ટ છે તો તમારે ઓનરનું પૂરું નામ official identification સાથે ટાઇપ કરવાનું રહેશે. જો તમે પર્સનલ એકાઉન્ટ મેન્ટેન કરી રહ્યા છો તો તમે નિકનેમનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ બિઝનેસ એકાઉન્ટ માટે તમારે કંપનીનું નામ ટાઈપ કરવાનું રહેશે.
સ્ટેપ-5: આ પછી તમારે આઈડીનો ફોટો અપલોડ કરવો પડશે. ફાઈલને અપલોડ કરવા માટે અપલોડ વિકલ્પ પસંદ કરવો પડશે. અપલોડ કર્યા પછી સેન્ડ પર ક્લિક કરો.
આ રીતે જો તમે વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરો છો તો તમારે ઈન્સ્ટાગ્રામના રિસ્પોન્સની રાહ જોવી પડશે. જો તમારું વેરિફિકેશન રિજેક્ટ કરવામાં આવે તો તમે 30 દિવસ પછી ફરીથી વેરિફિકેશન માટે અરજી કરી શકો છો.
થારની સામે રેનોનો નવો દાવ! લોન્ચ થશે ‘મિની ડસ્ટર’, રજૂ થઈ Renault Bridger ની પહેલી ઝલક
હવે પગપાળા ચાલનારા અને સાયકલ સવારોને Gemini AI આપશે તમને દરેક રસ્તાની માહિતી
શું તમે પણ સ્માર્ટ ગ્લાસ લેવાનું વિચારી રહ્યા છો? મેટાએ લોન્ચ કર્યા તેના સૌથી સસ્તા અને પાવરફુલ ગ્લાસ
શું તમારું WhatsApp કોઈ ચોરીછૂપીથી વાંચી રહ્યું છે? આ રીતે મિનિટોમાં જાણી લો
શું તમે Instagram પર ફોલોઅર્સ વઘારવા માંગો છો તો આ રહી સરળ રીત…
- Advertisement -
TAGGED:.blue tickinstagramprosessprosse of blue tiktechnology
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 07 15T095310.422.jpg.webp
શેરબજારમાં જબરદસ્ત બૂમ: સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,200 પાર પણ IT રોકાણકારો ફસાયા!
શેરમાર્કેટ
Chanakya niti 1507.jpg.webp
યુવાનીમાં થયેલી આ 4 ભૂલો જીવનભર આપશે મોટી સજા
ધર્મદર્શન
Jana Nayakan2.jpg.webp
‘જના નાયકન’ રિલીઝ માટે તૈયાર: મેકર્સે નવા પોસ્ટર સાથે કરી તારીખની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 07 15T140915.077.jpg.webp
ફક્ત ખાવાનું બદલો, વજન આપોઆપ ઘટશે! ડાયેટિંગને કહો હંમેશા માટે બાય-બાય
હેલ્થ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 86.jpg.webp
ટેકનોલોજી

નવી Thar Roxx Star Edition માં શું છે ખાસ? જાણો કિંમત, નવા વેરિઅન્ટ્સ અને દમદાર ફીચર્સ વિશે બધું જ

By Gujju Media
3 Min Read
zoom ban
ગેજેટટેકનોલોજી

જાણો શા માટે ગૂગલે તેના કર્મચારીઓ માટે ઝૂમ એપ કરી બેન, ગૂગલે કર્મચારીઓને ઝૂમ એપ્લિકેશન ડિલીટ કરવાનો આપ્યો આદેશ

By Palak Thakkar
4 Min Read
1781663919 Copy of Satya web temp 34.jpg.webp
ગેજેટ

સ્માર્ટફોનથી ફોટો પાડતી વખતે કરો છો આ 5 ભૂલો? તો મોંઘો ફોન પણ આપશે ખરાબ રિઝલ્ટ

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ઓટોમોબાઇલ

Hyundai car Discounts: નવી કાર લેવાનું વિચારી રહ્યા છો? જાણો કઈ કાર પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ

Creta થી લઈને i20 સુધી, હ્યુન્ડાઈની આ કારો પર મળી રહી છે બમ્પર છૂટ, કિંમતમાં વધારા…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

ન્યૂયોર્ક:ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની 10મી આવૃત્તિ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં ભારતીય ડાયસ્પોરા, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?