Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: છોરીઓએ મારી બાજી! મહિલા ક્રિકેટ ટીમે વનડે સિરિઝ જીતી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > છોરીઓએ મારી બાજી! મહિલા ક્રિકેટ ટીમે વનડે સિરિઝ જીતી
સ્પોર્ટ્સ

છોરીઓએ મારી બાજી! મહિલા ક્રિકેટ ટીમે વનડે સિરિઝ જીતી

Subham Agrawal
Last updated: July 4, 2022 6:48 pm
By Subham Agrawal
2 Min Read
Share
cricket3
SHARE

શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રણ મેચોની સિરિઝમાં ભારતીય મહિલા ટીમે દમદાર પ્રદર્શન કરી દેખાડ્યું છે. બીજી વનડેમાં શ્રીલંકાને 10 વિકેટથી પરાજય આપીને સિરિઝ પોતાને નામે કરી લીધી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનો આ નિર્ણય સાચો સાબિત થયો. પહેલી ઓવરમાં જ શ્રીલંકાઈ ઓપનર હસીની પરેરાને ભારતીય બોલર રેણુકાસિંહે બોલ્ડ કરી દીધો હતો.

cricket1

પહેલા બેટિંગ કરીને શ્રીલંકન ટીમે 50 ઓવરમાં 10 વિકેટના નુકશાન પર ફક્ત 173 રન બનાવ્યાં હતા. ભારતને 174 રનનો પીછો કરવામાં કોઇ સમસ્યા નડી ન હતી કારણ કે સોમવારે શ્રીલંકા સામેની બીજી વન-ડેમાં દસ વિકેટે વિજય મેળવ્યો હતો. રેણુકા સિંઘે ચાર વિકેટ ઝડપીને પુનરાગમન કરતાં ભારતે ત્રણ મેચની શ્રેણીની ચાલી રહેલી બીજી વન ડેમાં શ્રીલંકાને 173 રનમાં સમેટી લીધું હતુ. ભારત તરફથી દીપ્તિ શર્મા અને મેઘના સિંઘે પણ બે વિકેટ ઝડપી હતી. યજમાનો તરફથી અમા કંચનાએ સૌથી વધુ 47 રનની ઈનિંગ રમી હતી. આ પહેલા હરમનપ્રીત કૌરે સોમવારે ત્રણ મેચોની શ્રેણીની બીજી વનડેમાં શ્રીલંકા સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભારત ચાલુ શ્રેણીમાં અનુપલબ્ધ લીડ મેળવવાનો પ્રયત્ન કરશે કારણ કે ટીમે પ્રથમ વનડે ચાર વિકેટથી જીતી લીધી હતી.

- Advertisement -

cricket4

ભારતે 25.4 ઓવરમાં 174 રનનો પીછો કરતાં શ્રીલંકા સામે 10 વિકેટે વિજય મેળવતા શ્રેણી પોતાના નામે કરી લીધી છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની ભારતીય ઓપનિંગ જોડીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. મંધાના 83 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 94 રને અણનમ રહી હતી જ્યારે શેફાલીએ 71 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે 71 રન કર્યા હતા.

- Advertisement -

cricket2

બીજી વનડેમા જીતની સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. તો ટી-20 શ્રેણી જીત્યા બાદ ભારતે વન-ડે શ્રેણી પણ જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે અને તે ત્યાં ત્રણ મેચોની સિરિઝ રમી રહી છે. પહેલી અને બીજી વનડમાં ટીમ ઈન્ડીયાની જીત થઈ છે તેથી સિરિઝ ભારતે જીતી લીધી છે.

- Advertisement -
આફ્રિકા ટી-20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો! કેપ્ટન કે.એલ રાહુલ થયો ટીમ બહાર
હાર્દિક પંડ્યાએ ચોથી T20 મેચમાં ઇતિહાસ રચ્યો, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં મોટો ભડકો: વિવાદિત નિવેદન બાદ નજમુલ ઈસ્લામને પદ પરથી હટાવ્યા
હાર્દિક પંડ્યાનું રૌદ્ર સ્વરૂપ: લિસ્ટ A ક્રિકેટમાં ફટકારી પહેલી સદી, એક જ ઓવરમાં 34 રન
IND vs BAN: ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ જાહેર, જાણો ક્યારે રમાશે વનડે અને T20 શ્રેણી
- Advertisement -
TAGGED:cricketindian women cricket teamsrilankawomen cricket tean
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

Shooter Neeraj defeated Olympic medalist Swapnil Deepika Juyal became champions in archery124
સ્પોર્ટ્સ

શૂટર નીરજે ઓલિમ્પિક મેડલિસ્ટ સ્વપ્નિલને હરાવ્યો, દીપિકા-જુયાલ તીરંદાજીમાં ચેમ્પિયન બન્યા

By Gujju Media
4 Min Read
sports 3
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયાનો આ બોલર પર્થમાં ટીમ ઈન્ડિયા માટે છે ઘાતક

By Gujju Media
2 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 13 11
સ્પોર્ટ્સ

સૂર્યકુમાર યાદવની સ્ટાઇલ ડિવિલિયર્સ જેવી? પૂર્વ દિગ્ગજનો મંત્રમુગ્ધ કરતો જવાબ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?