Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમે Instagram પર ફોલોઅર્સ વઘારવા માંગો છો તો આ રહી સરળ રીત…
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > શું તમે Instagram પર ફોલોઅર્સ વઘારવા માંગો છો તો આ રહી સરળ રીત…
ટેકનોલોજી

શું તમે Instagram પર ફોલોઅર્સ વઘારવા માંગો છો તો આ રહી સરળ રીત…

Subham Agrawal
Last updated: July 5, 2022 6:26 pm
By Subham Agrawal
2 Min Read
Share
If you want to increase followers on Instagram, here's an easy way ...
SHARE

ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ  લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, અને દરેક લોકો ઇચ્છતા હોય  કે તેના  ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઝડપથી વધે. આ અન્ય વપરાશકર્તાઓને તમારી જૂની પોસ્ટ્સ દ્વારા પણ સ્ક્રોલ કરવાની મંજૂરી આપે છે, અને જો તેઓને તે ગમે તો અન્ય લોકો સાથે શેર પણ કરી શકે છે.આ રીતે ફોલોઅર્સની સંખ્યા વધવા લાગે છે, પરંતુ તમને જણાવી દઈએ કે હેશટેગની પણ ફોલોઅર્સ વધારવામાં મહત્વની ભૂમિકા હોય છે. આ સાથે, તમારી પોસ્ટની પહોંચ વધવા લાગે છે,અને  પોસ્ટ વધુને વધુ લોકોને દેખાય છે. પરંતુ જો તમે હજી સુધી હેશટેગ વિશે સાંભળ્યું નથી અથવા હેશટેગ્સ કેવી રીતે લાગુ કરવા અને કેવી રીતે સર્ચ કરવામાં આવે છે તે જાણતા નથી તો આજે તમારી સમસ્યા હલ થઈ જશે.

If you want to increase followers on Instagram, here's an easy way ...

તમને જણાવીશું કે તમે કેવી રીતે ઇન્સ્ટાગ્રામ પર હેશટેગ્સ પણ સર્ચ કરી શકો છો અને તેનો ઉપયોગ કરીને તમારા ફોલોઅર્સ વધારી શકો છો.

- Advertisement -

1: સૌ પ્રથમ, તમારા ડિવાઈઝ પર Instagram એકાઉન્ટ ખોલો.

2: ‘#’ ચિહ્ન લખીને કીવર્ડ લખો.

- Advertisement -

If you want to increase followers on Instagram, here's an easy way ...

3: હવે અહીં તમે તમારી પોસ્ટ સંબંધિત કોઈપણ હેશટેગ શોધી શકો છો. ઉદાહરણ તરીકે #Pets. આ લખતાની સાથે જ તેનાથી સંબંધિત અનેક પ્રકારના હેશટેગ તમારી સામે આવી જશે.

- Advertisement -

4: અહીં તમે જોઈ શકશો કે કયું હેશટેગ કેટલુ લોકપ્રિય છે અને કેટલા નંબર છે. આ સાથે, તમે તમારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર નક્કી કરીને કેટલાક ટોચના સૌથી લોકપ્રિય હેશટેગની નકલ કરી શકો છો.

હેશટેગનો આમ ઉપયોગ કરવાથી પણ  ચોક્ક્સ  તમને તમારા ફોલોઅર્સ વઘારવામાં મદદ મળશે.

- Advertisement -
- Advertisement -
શું ભારત બનશે ગ્લોબલ ટેક હબ? AI, ડેટા સેન્ટર અને સેમીકન્ડક્ટર પર ટેક ઇન્ડસ્ટ્રીની મીટ
જીઓ-મીટ પર લાગ્યો કોપીનો આરોપ,ઝૂમ લઇ શકે છે લીગલ એક્શન
સ્ટાઇલિશ લુક અને 65 કિમીની માઇલેજ સાથે લોન્ચ થયું નવું હાઇબ્રિડ સ્કૂટર
YouTube પર મ્યુઝિક વાપરતા પહેલા સાવધાન! 1 નાનકડી ભૂલ અને તમારી ચેનલ હંમેશા માટે થઈ જશે ‘Silent’
25ની માઈલેજ અને કિંમત માત્ર ₹4.75 લાખથી શરૂ! આ છે દેશની 3 સૌથી સસ્તી ઓટોમેટિક કાર
- Advertisement -
TAGGED:instagraminstagram followerstechnologytricks for folowerstrics
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
share 2904.jpg.webp
સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સારી રીતે ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,950 ને પાર
શેરમાર્કેટ
Ketu 2905.jpg.webp
૩૦ મેથી કેતુનો ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશ, આગામી ૨ ઓગસ્ટ સુધી આ ૩ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ધર્મદર્શન
1780046115 dharmishtha 1 11.jpg.webp
વરુણ ધવનની નવી ફિલ્મ મુશ્કેલીમાં? વાશુ ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં માંડ્યો 400 કરોડનો દાવો, ફિલ્મનું નામ બદલવા પણ અલ્ટીમેટમ
એન્ટરટેઈન્મેન્ટ
1780046685 dharmishtha 1 13.jpg.webp
ફક્ત ૩ કલાકની ઊંઘ અને દરેક વાતમાં “હા”… તમારી આ 6 ‘સામાન્ય’ આદતો તમને અંદરથી ખોખલી બનાવી રહી છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1780508908 Copy of Satya web temp 14.jpg.webp
ગેજેટ

Realmeનો મોન્સ્ટર બેટરી ફોન આ દિવસે થશે લોન્ચ, મળશે 3 દિવસનો પાવર બેકઅપ અને ધાસુ ફીચર્સ

By Gujju Media
6 Min Read
1778603813 Copy of Satya web temp 15.jpg.webp
ગેજેટ

Jioના એક જ પ્લાનમાં Netflix, Prime અને Hotstar! અનલિમિટેડ 5G ડેટા સાથે મેળવો આ શાનદાર ઓફર

By Gujju Media
5 Min Read
tech 1
ટેકનોલોજી

આ સ્માર્ટફોન 16GB રેમ સાથે આવશે, Amazon પર લિસ્ટેડ થયો જાણો ફીચર્સ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?