Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આજે ગુરુપૂર્ણિમા છે ત્યારે ગુરુ પૂજનની આ વાતો જાણો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > આજે ગુરુપૂર્ણિમા છે ત્યારે ગુરુ પૂજનની આ વાતો જાણો
ધર્મદર્શન

આજે ગુરુપૂર્ણિમા છે ત્યારે ગુરુ પૂજનની આ વાતો જાણો

Subham Agrawal
Last updated: July 13, 2022 3:29 pm
By Subham Agrawal
2 Min Read
Share
know-these-things-of-guru-pujan-when-today-is-gurupurnima
SHARE

હિંદુ ધર્મમાં કોઈ પણ કાર્યને શુભ દિવસે, શુભ તિથી, શુભ મૂહર્ત વગેરે જોઇને કરવામાં આવે છે. આ બધી વસ્તુ વિશે જાણવા માટે પંચાંગની જરૂર પડતી હોય છે. જેનાં દ્વારા તમે આવનાર દિવસોના શુભ અને અશુભ સમયની સાથે સાથે સૂર્યોદય, સુર્યાસ્ત, ચંદ્રોદય, ચંદ્રાસ્ત, ગ્રહ, નક્ષત્ર વગેરે જેવી વસ્તુઓ વિશે જાણી શકાય છે. ચાલો પંચાંગના પાંચ અંગો – તિથી, નક્ષત્ર, વાર, યોગ અને કરણ સાથે સાથે રાહુકાળ, દિશાશૂળ , ભદ્રા, પંચક, પ્રમુખ પર્વ વગેરે વીશે મહત્વપૂર્ણ જાણકારી મેળવવી.

know-these-things-of-guru-pujan-when-today-is-gurupurnima

સનાતન પરંપરામાં કોઈ પણ માંગલિક કાર્યને કરતા પહેલા શુભ-અશુભ દિવસ, સમય વગેરેને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે છે. જેને પંચાંગના માધ્યમથી સહેલાઇથી જાણીને સમજી શકાય છે. પંચાંગ અનુસાર રાહુકાળમાં કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ એ રાહુકાળ આજના દિવસે એટલે કે 13 જુલાઈ ગુરુપૂર્ણિમાના રોજ બપોરે 12:27 થી 02:10 વાગ્યાં સુધી રહે છે. આ સમયમાં ગુરુપૂજા કે અન્ય કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

- Advertisement -

know-these-things-of-guru-pujan-when-today-is-gurupurnima

પંચાંગ અનુસાર કોઈ પણ કાર્યને કરવા માટે ઘરમાંથી નીકળતા સમયે દિશાશૂળ નું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ. માન્યતા અનુસાર જે બાજુ દિશાશૂળ હોય છે એ દિશામાં જવાથી વ્યક્તિને તમામ બાધાઓ અને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પંચાંગ અનુસાર આજે ઉતર દિશામાં દિશાશૂળ છે. જો આજે ઘણું જરૂરી ન હોય તો આ દિશા તરફ ન જવું.

- Advertisement -

know-these-things-of-guru-pujan-when-today-is-gurupurnima

હિંદુ ધર્મમાં જીવનની દરેક સમસ્યાઓનો કોઈને કોઈ ઉપાય જરૂર આપવામાં આવ્યો છે. એવામાં તમારે જે દિશામાં જવું છે અને એ દિશામાં દિશાશુલ છે તો તમે જ્યોતિષથી જોડાયેલ થોડા ઉપાય કરીને સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. જો આજે તમારે ઉતર દિશામાં જવું હોય તો ધાણા ખાઈને બહાર નીકળી શકો છો.

- Advertisement -
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
શું તમે પણ સત્યના માર્ગે છો? જાણો કેમ ગીતામાં સત્યને ‘સૌથી મોટો ધર્મ’ ગણાવ્યો છે
રવિવારે નિયમિત પણે કરો આ કામ! ઈચ્છાપૂર્તિ સાથે ધનમાં થશે લાભ
દુનિયાને મુઠ્ઠીમાં કરવી છે? તો ચાણક્યની આ 3 ગુપ્ત નીતિઓને આજે જ જીવનમાં ઉતારી લો
વૃષભ સંક્રાંતિ પર બની રહ્યો છે મહા પુણ્યકાળનો યોગ, સૂર્યદેવની કૃપા મેળવવા આજે જરૂર કરો આ 4 કાર્યો
- Advertisement -
TAGGED:gurupurnimahindu dharmapanchang
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

શું પુત્રીનો પણ છે અંતિમ સંસ્કાર પર સમાન અધિકાર? જાણો ગરુડ પુરાણ શું કહે છે

By Gujju Media
6 Min Read
shukra gochar5.jpg.webp
ધર્મદર્શન

શુક્રનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર – સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે

By Gujju Media
3 Min Read
1786425819 Copy of Satya web temp 14.jpg.webp
ધર્મદર્શન

જીવનમાં ક્યારેય ન કરતા આ ભૂલ! મુશ્કેલ સમયમાં પણ આ ચાર લોકો સામે ન ખોલતા દિલની વાત

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?